Poonam Ni Pyari Pyari Raat Aaj Tu Na Jati Karaoke With Gujarati Lyrics

Poonam Ni Pyari Pyari Raat Aaj Tu Na Jati Karaoke With Gujarati Lyrics

700.00

હો ……પૂનમ ની પ્યારી પ્યારી રાત
મારી પ્રીતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી
ના જાતી ના જાતી
હો ……પૂનમ ની પ્યારી પ્યારી રાત ના જાતી

ચમકે છે નભ માં જેટલા તારા

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

હો ……પૂનમ ની પ્યારી પ્યારી રાત
હો ……પૂનમ ની પ્યારી પ્યારી રાત હો રાત
હો ……પૂનમ ની પ્યારી પ્યારી રાત
મારી પ્રીતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી
ના જાતી ના જાતી
હો ……પૂનમ ની પ્યારી પ્યારી રાત ના જાતી

ચમકે છે નભ માં જેટલા તારા
જેટલા તારા હો
હો ….ચમકે છે નભ માં જેટલા તારા
સપના છે એટલા મન માં
હો સપના છે એટલા મન માં
આજ ની આ પૂનમ છે કેવી રૂપાળી
કેવી રૂપાળી હો
ઓ…આજ ની આ પૂનમ છે કેવી રૂપાળી
એવુજ રૂપ મારા તન માં
ઓ…એવુજ રૂપ મારા તન માં
જો જે થાયે નાં આજે પ્રભાત
મારી પ્રીતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી
ના જાતી ના જાતી
હો ……પૂનમ ની પ્યારી પ્યારી રાત ના જાતી

જાગી છે પ્રીત મારી જન્મો જનમ ની
જન્મો જનમ ની હો
હો ..જાગી છે પ્રીત મારી જન્મો જનમ ની
રમશું રે રાતભર રંગ માં
ઓ ..રમશું રે રાતભર રંગ માં
જાઓ જાઓ સખીયો થાશે રે મોડું
થાશે રે મોડું
ઓ ..જાઓ જાઓ સખીયો થાશે રે મોડું
સાજન છે કોઈ ના સંગ માં
ઓ…સાજન છે કોઈ ના સંગ માં
મને કરવા દો ને થોડી વાર
મારી પ્રીતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી
ના જાતી ના જાતી
હો ……પૂનમ ની પ્યારી પ્યારી રાત ના જાતી
હો ……પૂનમ ની પ્યારી પ્યારી રાત
મારી પ્રીતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી
ના જાતી ના જાતી
હો ……પૂનમ ની પ્યારી પ્યારી રાત ના જાતી

Additional information

Singer

Music Director

C ARJUN

Movie

Khamma mara veera Gujarati

Mood

garba

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

હો ......પૂનમ ની પ્યારી પ્યારી રાત
હો ......પૂનમ ની પ્યારી પ્યારી રાત હો રાત
હો ......પૂનમ ની પ્યારી પ્યારી રાત
મારી પ્રીતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી
ના જાતી ના જાતી
હો ......પૂનમ ની પ્યારી પ્યારી રાત ના જાતી

ચમકે છે નભ માં જેટલા તારા
જેટલા તારા હો
હો ....ચમકે છે નભ માં જેટલા તારા
સપના છે એટલા મન માં
હો સપના છે એટલા મન માં
આજ ની આ પૂનમ છે કેવી રૂપાળી
કેવી રૂપાળી હો
ઓ...આજ ની આ પૂનમ છે કેવી રૂપાળી
એવુજ રૂપ મારા તન માં
ઓ...એવુજ રૂપ મારા તન માં
જો જે થાયે નાં આજે પ્રભાત
મારી પ્રીતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી
ના જાતી ના જાતી
હો ......પૂનમ ની પ્યારી પ્યારી રાત ના જાતી

જાગી છે પ્રીત મારી જન્મો જનમ ની
જન્મો જનમ ની હો
હો ..જાગી છે પ્રીત મારી જન્મો જનમ ની
રમશું રે રાતભર રંગ માં
ઓ ..રમશું રે રાતભર રંગ માં
જાઓ જાઓ સખીયો થાશે રે મોડું
થાશે રે મોડું
ઓ ..જાઓ જાઓ સખીયો થાશે રે મોડું
સાજન છે કોઈ ના સંગ માં
ઓ...સાજન છે કોઈ ના સંગ માં
મને કરવા દો ને થોડી વાર
મારી પ્રીતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી
ના જાતી ના જાતી
હો ......પૂનમ ની પ્યારી પ્યારી રાત ના જાતી
હો ......પૂનમ ની પ્યારી પ્યારી રાત
મારી પ્રીતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી
ના જાતી ના જાતી
હો ......પૂનમ ની પ્યારી પ્યારી રાત ના જાતી