Pehlu Te Mangal Varatiyu (Lagna Geet) (Gujarati Lyrics) Karaoke

Pehlu Te Mangal Varatiyu (Lagna Geet) (Gujarati Lyrics) Karaoke

750.00

પેહલું તે મંગળ વરતીયું
સખી સામો દિયો શ્રીરામ
ઘર માં તે લીલું શું વખાણીએ
ઉત્તર દિયો વરરાજ
લીલા તે પોપટ પાંજરે લીલી તે નાગરવેલ
લીલી તે ચોળી ચોગળી
લીલા તે ચોરી નાં તમ લીલા તે ચોરી નાં તમ

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

1 2 3 4
પેહલું તે મંગળ વરતીયું
સખી સામો દિયો શ્રીરામ
ઘર માં તે લીલું શું વખાણીએ
ઉત્તર દિયો વરરાજ
લીલા તે પોપટ પાંજરે લીલી તે નાગરવેલ
લીલી તે ચોળી ચોગળી
લીલા તે ચોરી નાં તમ લીલા તે ચોરી નાં તમ

1 2 3 4
બીજું તે મંગળ વરતીયું
સખી સામો દિયો શ્રીરામ
ઘર માં તે પીળું શું વખાણીએ
ઉત્તર દિયો વરરાજ
પીળા પીતાંબર ધોતિયાં પીળી ચણા ની દાળ
પીળા તે વરરાજા નાં વાંકડા
પીળી કન્યા ની જાન પીળી કન્યા ની જાન

1 2 3 4
ત્રીજું તે મંગળ વરતીયું
સખી સામો દિયો શ્રીરામ
ઘર માં તે રાતું શું વખાણીએ
ઉત્તર દિયો વરરાજ
રાતાં તે રંગત ચૂડલા રાતાં તે કન્યા નાં દાંત
રાતાં તે વરરાજા ના મોડીયા
રાતાં કંકુ નાં થાળ રાતાં કંકુ નાં થાળ

1 2 3 4
ચોથું તે મંગળ વરતીયું
સખી સામો દિયો શ્રીરામ
ઘર માં તે ધોળું શું વખાણીએ
ઉત્તર દિયો વરરાજ
ધોળાં તે ધમણાં વખાણીએ
ધોળાં તે ભાય કપાસ
ધોળાં તે ધોબી ધુએ ધોતિયાં
ધોળી બગલા ની પાંખ ધોળી બગલા ની પાંખ

Additional information

Mood

LAGNA GEET GUJARATI

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

1 2 3 4
પેહલું તે મંગળ વરતીયું
સખી સામો દિયો શ્રીરામ
ઘર માં તે લીલું શું વખાણીએ
ઉત્તર દિયો વરરાજ
લીલા તે પોપટ પાંજરે લીલી તે નાગરવેલ
લીલી તે ચોળી ચોગળી
લીલા તે ચોરી નાં તમ લીલા તે ચોરી નાં તમ

1 2 3 4
બીજું તે મંગળ વરતીયું
સખી સામો દિયો શ્રીરામ
ઘર માં તે પીળું શું વખાણીએ
ઉત્તર દિયો વરરાજ
પીળા પીતાંબર ધોતિયાં પીળી ચણા ની દાળ
પીળા તે વરરાજા નાં વાંકડા
પીળી કન્યા ની જાન પીળી કન્યા ની જાન

1 2 3 4
ત્રીજું તે મંગળ વરતીયું
સખી સામો દિયો શ્રીરામ
ઘર માં તે રાતું શું વખાણીએ
ઉત્તર દિયો વરરાજ
રાતાં તે રંગત ચૂડલા રાતાં તે કન્યા નાં દાંત
રાતાં તે વરરાજા ના મોડીયા
રાતાં કંકુ નાં થાળ રાતાં કંકુ નાં થાળ

1 2 3 4
ચોથું તે મંગળ વરતીયું
સખી સામો દિયો શ્રીરામ
ઘર માં તે ધોળું શું વખાણીએ
ઉત્તર દિયો વરરાજ
ધોળાં તે ધમણાં વખાણીએ
ધોળાં તે ભાય કપાસ
ધોળાં તે ધોબી ધુએ ધોતિયાં
ધોળી બગલા ની પાંખ ધોળી બગલા ની પાંખ