Odhni Odhu Odhu Ne Udi Jaay (Gujarati Lyrics) Karaoke

Odhni Odhu Odhu Ne Udi Jaay (Gujarati Lyrics) Karaoke

700.00

કે …ઓઢણી….
ઓઢું ઓઢું ને ઉડી જાય…
ના ના રે રેવાય………
ના ના રે સેહવાય …
ના કોઈ ને કેહવાય……હાય હાય
અરે હાય હાય શું વાત કરો છો
કે ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય

  • Description
  • Additional information
  • Reviews (0)

Description

૧…..૨…..૩…..૪…..
કે …ઓઢણી….
ઓઢું ઓઢું ને ઉડી જાય…
ના ના રે રેવાય………
ના ના રે સેહવાય …
ના કોઈ ને કેહવાય……હાય હાય
અરે હાય હાય શું વાત કરો છો
કે ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય
ના ના રે રેવાય ના ના રે સેહવાય
ના ના રે રેવાય ના ના રે સેહવાય
ના કોઈને કેહવાય હાય હાય
કે ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય
તારું મુખડુ મલકાય
તારું જોબન છલકાય
તારું મુખડુ મલકાય
તારું જોબન છલકાય
મારા હૈય્યા માં કાંઈ કાંઈ થાય
કે ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય

૧…..૨…..૩…..૪…..
ઓ ….રે ….ઓ ….રે ….
મેઘ વરસે ને ભીંજે ચીર
હાય હાય હાય હાય
વાગે તીર વાગે તીર
૧ ૨
હો… રે……. હો…. રે
તારું ચંદન સરીખું શરીર
હોય હોય હોય હોય
નીતરે નીર નીતરે નીર
રૂપ દુર થી જોવાય
ના ના રે અડકાય
રૂપ દુર થી જોવાય
ના ના રે અડકાય
ઈ તો અડતાં કરમાય હાય હાય
હોય ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય

૧…..૨…..૩…..૪…..
ઓ …..મારે નૈણ લજ્જા લેહરે છે
લેહરે છે લેહરે છે
મારે નૈણ લજ્જા લેહરે છે
લેહરે છે લેહરે છે
ઓ ઓ ઓ ઓ તારા રૂપની
ભીનાશ તને ઘેરે છે
ઘેરે છે ગોરી ઘેરે છે
તારા રૂપની ભીનાશ તને ઘેરે છે
ઘેરે છે હોય હોય ઘેરે છે
તન સંકોરું થાય
અંગ અંગ થી ભીસાય
તન સંકોરું થાય
અંગ અંગ થી ભીસાય
મન મરવાનું થાય હાય હાય
હોય ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય

૧…..૨…..૩…..૪…..
હાં ……રે……હો …….રે……
ઓલી વીજળી કરે ચમકાર
આય હાય હાય હાય
વારંવાર વારંવાર
૧ ૨
હો……..રે…….હો …….રે…….
ઈતો હૈય્યા નાં સાંધે તાર
હોય હોય હોય હોય હોય હોય
નમણી નાર નમણી નાર
મારું મનડું મૂંઝાય એવી લાગી રે લાય
મારું મનડું મૂંઝાય એવી લાગી રે લાય
ના ના રે બુઝાય હાય હાય
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય

Additional information

Released

1985

Music Director

MAHESH NARESH

Movie

MERU MALAN (GUJARATI)

Mood

Romantic

Lyrics

KANTI ASHOK

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.