Meera Bai Pachha Gher Aavo Prafull Dave With Gujarati Lyrics Karaoke
₹800.00
એજી તમે મારા ….મનના રે માનેલા
શાલીગ્રામ ……..
હે મીરાબાઈ પાછાં ઘેર આવો
- Description
- Additional information
- Reviews (0)
- Gujarati Lyrics
Description
એજી તમે મારા ….મનના રે માનેલા
શાલીગ્રામ ……..
હે મીરાબાઈ પાછાં ઘેર આવો
હે મીરાબાઈ પાછાં ઘેર આવો
હે ……….તમે મારા મન ના રે
માનેલા શાલીગ્રામ …
હે મીરાબાઈ પાછાં ઘેર આવો
હે મીરાબાઈ પાછાં ઘેર આવો
એકવાર બોલડીયે હે બંધાણા હતાં આપણે
એકવાર બોલડીયે હે બંધાણા હતાં આપણે
હે …….હે જી આપ ભૂલી ગયા
વચનોનો વેહવાર
મીરાબાઈ પાછાં ઘેર આવો
હે મીરાબાઈ પાછાં ઘેર આવો
અમે તો તમારે રે એ ભરોસે લંગર છોડીયા
હે અમે તો તમારે રે એ ભરોસે લંગર છોડીયા
હે…….હે જી તમે હાલી ગયા મુકીને મઝધાર
મીરાબાઈ પાછાં ઘેર આવો
હે મીરાબાઈ પાછાં ઘેર આવો
તમ રે વિના રે સુની મેહલાતો સુની મેડીયું
તમ રે વિના રે સુની મેહલાતો સુની મેડીયું
હે ……..તમ વિના સુનો રે થયો રે આ સંસાર
મીરાબાઈ પાછાં ઘેર આવો
હે મીરાબાઈ પાછાં ઘેર આવો
હે ……….તમે મારા તમે મારા
હે જી તમે મારા
મન ના રે માનેલા શાલીગ્રામ …
મીરાબાઈ પાછાં ઘેર આવો
હે મીરાબાઈ પાછાં ઘેર આ……વો
હે મીરાબાઈ પાછાં ઘેર આવો
Additional information
Singer | |
---|---|
Music Director | C ARJUN |
Movie | Alakh ne Otle Gujarati |
Lyrics | traditional |
Mood | Gujarati Devotional / Bhajan |
Only logged in customers who have purchased this product may leave a review.
એજી તમે મારા ....મનના રે માનેલા
શાલીગ્રામ ........
હે મીરાબાઈ પાછાં ઘેર આવો
હે મીરાબાઈ પાછાં ઘેર આવો
હે ..........તમે મારા મન ના રે
માનેલા શાલીગ્રામ ...
હે મીરાબાઈ પાછાં ઘેર આવો
હે મીરાબાઈ પાછાં ઘેર આવો
એકવાર બોલડીયે હે બંધાણા હતાં આપણે
એકવાર બોલડીયે હે બંધાણા હતાં આપણે
હે .......હે જી આપ ભૂલી ગયા
વચનોનો વેહવાર
મીરાબાઈ પાછાં ઘેર આવો
હે મીરાબાઈ પાછાં ઘેર આવો
અમે તો તમારે રે એ ભરોસે લંગર છોડીયા
હે અમે તો તમારે રે એ ભરોસે લંગર છોડીયા
હે.......હે જી તમે હાલી ગયા મુકીને મઝધાર
મીરાબાઈ પાછાં ઘેર આવો
હે મીરાબાઈ પાછાં ઘેર આવો
તમ રે વિના રે સુની મેહલાતો સુની મેડીયું
તમ રે વિના રે સુની મેહલાતો સુની મેડીયું
હે ........તમ વિના સુનો રે થયો રે આ સંસાર
મીરાબાઈ પાછાં ઘેર આવો
હે મીરાબાઈ પાછાં ઘેર આવો
હે ..........તમે મારા તમે મારા
હે જી તમે મારા
મન ના રે માનેલા શાલીગ્રામ ...
હે મીરાબાઈ પાછાં ઘેર આ......વો
એકવાર બોલડીયે હે બંધાણા હતાં આપણે
હે .......હે જી આપ ભૂલી ગયા
વચનોનો વેહવાર
Reviews
There are no reviews yet.