Maro Sona No Ghadulo Re (Gujarati Lyrics) Karaoke

Featured

Maro Sona No Ghadulo Re (Gujarati Lyrics) Karaoke

750.00

મારો સોના નો ઘડુલો રે
હા પાણીડા છલકે છે

પચરંગી પાઘડી વ્હાલા ને બહુ સોહે રાજ
પચરંગી પાઘડી વ્હાલા ને બહુ સોહે રાજ
હે નવરંગી ચુંદડી ચટકે ને મન મોહેરાજ
નવરંગી ચુંદડી ચટકે ને મન મોહેરાજ
હો રાજ ઘૂંઘટ ની ઓરકોર પાલવ ની
ઓરકોર ગોરું મુખલડું મલકે રે

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

ઓ ઓ……ઓ ઓ…..હો હો

મારો સોના નો ઘડુલો રે
હા પાણીડા છલકે છે
મારો સોના નો ઘડુલો રે
હા પાણીડા છલકે છે
મારો સોના નો ઘડુલો રે
હા પાણીડા છલકે છે
મારો સોના નો ઘડુલો રે
હા પાણીડા છલકે છે
હે ઘૂંઘટ ની ઓરકોર પાલવ ની
ઓરકોર ગોરું મુખલડું મલકે રે
હા પાણીડા છલકે છે
મારો સોના નો ઘડુલો રે
હા પાણીડા છલકે છે

પચરંગી પાઘડી વ્હાલા ને બહુ સોહે રાજ
પચરંગી પાઘડી વ્હાલા ને બહુ સોહે રાજ
હે નવરંગી ચુંદડી ચટકે ને મન મોહેરાજ
નવરંગી ચુંદડી ચટકે ને મન મોહેરાજ
હો રાજ ઘૂંઘટ ની ઓરકોર પાલવ ની
ઓરકોર ગોરું મુખલડું મલકે રે
હા પાણીડા છલકે છે
મારો સોના નો ઘડુલો રે
હા પાણીડા છલકે છે

અંગે અંગરખું વ્હાલા ને બહુ સોહે રાજ
અંગે અંગરખું વ્હાલા ને બહુ સોહે રાજ
હે કમખે તે આભલા ચટકે ને મન મોહેરાજ
કમખે તે આભલા ચટકે ને મન મોહેરાજ
હો રાજ ઘૂંઘટ ની ઓરકોર પાલવ ની
ઓરકોર ગોરું મુખલડું મલકે રે
હા પાણીડા છલકે છે
મારો સોના નો ઘડુલો રે
હા પાણીડા છલકે છે

રેશમી ચોરલો વ્હાલા ને બહુ સોહે રાજ
રેશમી ચોરલો વ્હાલા ને બહુ સોહે રાજ
અરે મશરૂ નો ચણિયો ચટકે ને મન મોહેરાજ
મશરૂ નો ચણિયો ચટકે ને મન મોહેરાજ
હો રાજ ઘૂંઘટ ની ઓરકોર પાલવ ની
ઓરકોર ગોરું મુખલડું મલકે રે
હા પાણીડા છલકે છે
મારો સોના નો ઘડુલો રે
હા પાણીડા છલકે છે

દલડા ની ડેલીએ વ્હાલા નું રૂપ સોહે હો રાજ
દલડા ની ડેલીએ વ્હાલા નું રૂપ સોહે રાજ
અંબોડે ફૂલ એ ચટકે ને મન મોહેરાજ
અંબોડે ફૂલ એ ચટકે ને મન મોહેરાજ
હો રાજ ઘૂંઘટ ની ઓરકોર પાલવ ની
ઓરકોર ગોરું મુખલડું મલકે રે
હા પાણીડા છલકે છે
મારો સોના નો ઘડુલો રે
હા પાણીડા છલકે છે
મારો સોના નો ઘડુલો રે
હા પાણીડા છલકે છે

કોરસ ………….

Additional information

Singer

Released

1980

Mood

Dandiya , Raas ,Garba ,

Movie

Bhathiji maharaj

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

ઓ ઓ......ઓ ઓ.....હો હો

મારો સોના નો ઘડુલો રે
હા પાણીડા છલકે છે
મારો સોના નો ઘડુલો રે
હા પાણીડા છલકે છે
મારો સોના નો ઘડુલો રે
હા પાણીડા છલકે છે
મારો સોના નો ઘડુલો રે
હા પાણીડા છલકે છે
હે ઘૂંઘટ ની ઓરકોર પાલવ ની
ઓરકોર ગોરું મુખલડું મલકે રે
હા પાણીડા છલકે છે
મારો સોના નો ઘડુલો રે
હા પાણીડા છલકે છે

પચરંગી પાઘડી વ્હાલા ને બહુ સોહે રાજ
પચરંગી પાઘડી વ્હાલા ને બહુ સોહે રાજ
હે નવરંગી ચુંદડી ચટકે ને મન મોહેરાજ
નવરંગી ચુંદડી ચટકે ને મન મોહેરાજ
હો રાજ ઘૂંઘટ ની ઓરકોર પાલવ ની
ઓરકોર ગોરું મુખલડું મલકે રે
હા પાણીડા છલકે છે
મારો સોના નો ઘડુલો રે
હા પાણીડા છલકે છે

અંગે અંગરખું વ્હાલા ને બહુ સોહે રાજ
અંગે અંગરખું વ્હાલા ને બહુ સોહે રાજ
હે કમખે તે આભલા ચટકે ને મન મોહેરાજ
કમખે તે આભલા ચટકે ને મન મોહેરાજ
હો રાજ ઘૂંઘટ ની ઓરકોર પાલવ ની
ઓરકોર ગોરું મુખલડું મલકે રે
હા પાણીડા છલકે છે
મારો સોના નો ઘડુલો રે
હા પાણીડા છલકે છે

રેશમી ચોરલો વ્હાલા ને બહુ સોહે રાજ
રેશમી ચોરલો વ્હાલા ને બહુ સોહે રાજ
અરે મશરૂ નો ચણિયો ચટકે ને મન મોહેરાજ
મશરૂ નો ચણિયો ચટકે ને મન મોહેરાજ
હો રાજ ઘૂંઘટ ની ઓરકોર પાલવ ની
ઓરકોર ગોરું મુખલડું મલકે રે
હા પાણીડા છલકે છે
મારો સોના નો ઘડુલો રે
હા પાણીડા છલકે છે

દલડા ની ડેલીએ વ્હાલા નું રૂપ સોહે હો રાજ
દલડા ની ડેલીએ વ્હાલા નું રૂપ સોહે રાજ
અંબોડે ફૂલ એ ચટકે ને મન મોહેરાજ
અંબોડે ફૂલ એ ચટકે ને મન મોહેરાજ
હો રાજ ઘૂંઘટ ની ઓરકોર પાલવ ની
ઓરકોર ગોરું મુખલડું મલકે રે
હા પાણીડા છલકે છે
મારો સોના નો ઘડુલો રે
હા પાણીડા છલકે છે
મારો સોના નો ઘડુલો રે
હા પાણીડા છલકે છે

કોરસ .............