Madi Hu To Bar Bar Varase With Gujarati Lyrics Karaoke

Madi Hu To Bar Bar Varase With Gujarati Lyrics Karaoke

900.00

માડી હું તો બાર બાર વરસે આવિયો રે,
માડી ક્યાંય નો દીઠી મારી પાતળી પરમાર રે,
જાડેજી માં મોલ્યું માં દીવડો સગ બળે રે,
હે જીરે મોલ્યુ માં દીવડો સગ બળે રે,
દીકરા હેઠો રે બેસી ને હથિયાર છોડ રે,

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

માડી હું તો બાર બાર વરસે આવિયો રે,
માડી ક્યાંય નો દીઠી મારી પાતળી પરમાર રે,
જાડેજી માં મોલ્યું માં દીવડો સગ બળે રે,
હે જીરે મોલ્યુ માં દીવડો સગ બળે રે,
દીકરા હેઠો રે બેસી ને હથિયાર છોડ રે,
કનૈયા કુંવર પાણીડાં ભરી ને હમણાં આવશે રે,
હે માડી હું તો કૂવા ને વાવું રે બધીયે જોઈ રે વળ્યો રે,
માડી ક્યાંય નો દીઠી મારી પાતલડી પરમાર રે,
જાડેજી માં મોલ્યું માં દીવડો સગ બળે રે,
હે જીરે મોલ્યુ માં દીવડો સગ બળે રે,

દીકરા હેઠો રે બેસી ને હથિયાર છોડ રે,
કનૈયા કુંવર ધોણું રે ધોઈ ને હમણાં આવશે રે,
હે માડી હું તો નદીયું ને નાળા બધાયે જોઈ રે વળ્યો
માડી ક્યાંય નો દીઠી મારી પાતળી પરમાર રે,
જાડેજી માં મોલ્યું માં દીવડો સગ બળે રે,
હે જીરે મોલ્યુ માં દીવડો સગ બળે રે,
દીકરા હેઠો રે બેસી ને હથિયાર છોડ રે,
કનૈયા કુંવર દરણા દળી ને હમણાં આવશે રે,
હે માડી હું તો ઘંટિયુ ને રતડા જોઈ રે વળ્યો
માડી ક્યાંય નો દીઠી મારી પાતલડી પરમાર રે,
જાડેજી માં મોલ્યું માં દીવડો સગ બળે રે,
હે જીરે મોલ્યુ માં દીવડો સગ બળે રે,

મારે એના બચકામાં કોરી એક બાંધણી રે
માડી એની બાંધણી દેખીને બાવો હું તો થાઉં રે
ગોઝારણ માં, મોલ્યુંમાં આંબો મારો મોરિયો રે
હેજી રે મોલ્યુંમાં આંબો મારો મોરિયો રે
માડી એના બચકામાં એક કોરી ટીલડી રે
માડી એની ટીલડી દેખીને તિરશૂળ તાણું રે
ગોઝારણ માં, મોલ્યુંમાં આંબો મારો મોરિયો રે
હેજી રે મોલ્યુંમાં આંબો મારો મોરિયો રે
હેજી રે મોલ્યુંમાં આંબો મારો મોરિયો રે

Additional information

Singer

Released

1978

Music Director

Avinash Vyaas

Music Company

Saregama HMV

Movie

Patali Parmar

Mood

Sad

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.