Ma Taro Garbo Zakamzol Ghume Gol Gol Karaoke (Gujarati Lyrics)

Ma Taro Garbo Zakamzol Ghume Gol Gol Karaoke (Gujarati Lyrics)

750.00

માં તારો ગરબો ઝાકમઝોળ
ઘૂમે ગોળ ગોળ પાવાગઢ ની
પોળ માં રે લોલ
હે માં તારી ઓઢણી રાતીચોળ
ઉડે રંગછોળ
પાવાગઢ ની પોળ માં રે લોલ

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

૧ ૨ ૩ ૪
માં તારો ગરબો ઝાકમઝોળ
ઘૂમે ગોળ ગોળ પાવાગઢ ની
પોળ માં રે લોલ
માં તારો ગરબો ઝાકમઝોળ
ઘૂમે ગોળ ગોળ પાવાગઢ ની
પોળ માં રે લોલ
હે માં તારી ઓઢણી રાતીચોળ
ઉડે રંગછોળ
પાવાગઢ ની પોળ માં રે લોલ
માં તારી ઓઢણી રાતીચોળ
ઉડે રંગછોળ
પાવાગઢ ની પોળ માં રે લોલ
માં તારો ગરબો ઝાકમઝોળ
ઘૂમે ગોળ ગોળ પાવાગઢ ની
પોળ માં રે લોલ
માં તારો ગરબો ઝાકમઝોળ
ઘૂમે ગોળ ગોળ પાવાગઢ ની
પોળ માં રે લોલ
૧ ૨ ૩ ૪
હે……………….હે માડી ગરબે ઘૂમે
સજી સોળ શણગાર ….
હે માંડી હે માડી હે માડી
ગરબે ઘૂમે… સજી સોળ શણગાર ….
માડી તારા ચરણો માં
પાવન પગ થાય
માં તારે ગરબે ફૂલ નો હિંડોળ
મોંઘો અણમોલ
પાવાગઢ ની પોળ માં રે લોલ
માં તારે ગરબે ફૂલ નો હિંડોળ
મોંઘો અણમોલ
પાવાગઢ ની પોળ માં રે લોલ
હે માં તારી ઓઢણી
રાતીચોળ ઉડે રંગછોળ
પાવાગઢ ની પોળ માં રે લોલ
માં તારી ઓઢણી
રાતીચોળ ઉડે રંગછોળ
પાવાગઢ ની પોળ માં રે લોલ
હે માં તારો ગરબો ઝાકમઝોળ
ઘૂમે ગોળ ગોળ પાવાગઢ ની
પોળ માં રે લોલ
માં તારો ગરબો ઝાકમઝોળ
ઘૂમે ગોળ ગોળ પાવાગઢ ની
પોળ માં રે લોલ
૧ ૨ ૩ ૪
હે………………… ખમ્મા ખમ્મા માં
તારો જયજયકાર……
હે ખમ્મા હે ખમ્મા હે ખમ્મા
ખમ્મા માં તારો જયજયકાર……
માડી તારા ચરણોમાં ઝાંઝર ઝણકાર
માં તારી સૈય્યર કરે રે કિલોલ
બોલે મીઠા બોલ
પાવાગઢ ની પોળ માં રે લોલ
માં તારી સૈય્યર કરે રે કિલોલ
બોલે મીઠા બોલ
પાવાગઢ ની પોળ માં રે લોલ
માં તારી ઓઢણી
રાતીચોળ ઉડે રંગછોળ
પાવાગઢ ની પોળ માં રે લોલ
માં તારી ઓઢણી
રાતીચોળ ઉડે રંગછોળ
પાવાગઢ ની પોળ માં રે લોલ
હે માં તારો ગરબો ઝાકમઝોળ
ઘૂમે ગોળ ગોળ પાવાગઢ ની
પોળ માં રે લોલ
માં તારો ગરબો ઝાકમઝોળ
ઘૂમે ગોળ ગોળ પાવાગઢ ની
પોળ માં રે લોલ
૧ ૨ ૩ ૪
હે……………..ધીમા ધીમા વાગે
રૂડા ઢોલ ઝમકાર……..
હે ધીમા હે ધીમા હે ધીમા
ધીમા વાગે રૂડા ઢોલ ઝમકાર……..
માડી તારા ગરબા માં દીવડા ની હાર
માં તને રમતા ના આવે કોઈ તોલ
વાગે એવા ઢોલ
પાવાગઢ ની પોળ માં રે લોલ
માં તને રમતા ના આવે કોઈ તોલ
વાગે એવા ઢોલ
પાવાગઢ ની પોળ માં રે લોલ
માં તારી ઓઢણી
રાતીચોળ ઉડે રંગછોળ
પાવાગઢ ની પોળ માં રે લોલ
માં તારી ઓઢણી
રાતીચોળ ઉડે રંગછોળ
પાવાગઢ ની પોળ માં રે લોલ
હે માં તારો ગરબો ઝાકમઝોળ
ઘૂમે ગોળ ગોળ પાવાગઢ ની
પોળ માં રે લોલ
માં તારો ગરબો ઝાકમઝોળ
ઘૂમે ગોળ ગોળ પાવાગઢ ની
પોળ માં રે લોલ
સમાપ્ત

Additional information

Singer

Mood

Dandiya , Raas ,Garba ,

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

૧ ૨ ૩ ૪
માં તારો ગરબો ઝાકમઝોળ
ઘૂમે ગોળ ગોળ પાવાગઢ ની
પોળ માં રે લોલ
માં તારો ગરબો ઝાકમઝોળ
ઘૂમે ગોળ ગોળ પાવાગઢ ની
પોળ માં રે લોલ
હે માં તારી ઓઢણી રાતીચોળ
ઉડે રંગછોળ
પાવાગઢ ની પોળ માં રે લોલ
માં તારી ઓઢણી રાતીચોળ
ઉડે રંગછોળ
પાવાગઢ ની પોળ માં રે લોલ
માં તારો ગરબો ઝાકમઝોળ
ઘૂમે ગોળ ગોળ પાવાગઢ ની
પોળ માં રે લોલ
માં તારો ગરબો ઝાકમઝોળ
ઘૂમે ગોળ ગોળ પાવાગઢ ની
પોળ માં રે લોલ
૧ ૨ ૩ ૪
હે...................હે માડી ગરબે ઘૂમે
સજી સોળ શણગાર ....
હે માંડી હે માડી હે માડી
ગરબે ઘૂમે... સજી સોળ શણગાર ....
માડી તારા ચરણો માં
પાવન પગ થાય
માં તારે ગરબે ફૂલ નો હિંડોળ
મોંઘો અણમોલ
પાવાગઢ ની પોળ માં રે લોલ
માં તારે ગરબે ફૂલ નો હિંડોળ
મોંઘો અણમોલ
પાવાગઢ ની પોળ માં રે લોલ
હે માં તારી ઓઢણી
રાતીચોળ ઉડે રંગછોળ
પાવાગઢ ની પોળ માં રે લોલ
માં તારી ઓઢણી
રાતીચોળ ઉડે રંગછોળ
પાવાગઢ ની પોળ માં રે લોલ
હે માં તારો ગરબો ઝાકમઝોળ
ઘૂમે ગોળ ગોળ પાવાગઢ ની
પોળ માં રે લોલ
માં તારો ગરબો ઝાકમઝોળ
ઘૂમે ગોળ ગોળ પાવાગઢ ની
પોળ માં રે લોલ
૧ ૨ ૩ ૪
હે..................... ખમ્મા ખમ્મા માં
તારો જયજયકાર......
હે ખમ્મા હે ખમ્મા હે ખમ્મા
ખમ્મા માં તારો જયજયકાર......
માડી તારા ચરણોમાં ઝાંઝર ઝણકાર
માં તારી સૈય્યર કરે રે કિલોલ
બોલે મીઠા બોલ
પાવાગઢ ની પોળ માં રે લોલ
માં તારી સૈય્યર કરે રે કિલોલ
બોલે મીઠા બોલ
પાવાગઢ ની પોળ માં રે લોલ
માં તારી ઓઢણી
રાતીચોળ ઉડે રંગછોળ
પાવાગઢ ની પોળ માં રે લોલ
માં તારી ઓઢણી
રાતીચોળ ઉડે રંગછોળ
પાવાગઢ ની પોળ માં રે લોલ
હે માં તારો ગરબો ઝાકમઝોળ
ઘૂમે ગોળ ગોળ પાવાગઢ ની
પોળ માં રે લોલ
માં તારો ગરબો ઝાકમઝોળ
ઘૂમે ગોળ ગોળ પાવાગઢ ની
પોળ માં રે લોલ
૧ ૨ ૩ ૪
હે.................ધીમા ધીમા વાગે
રૂડા ઢોલ ઝમકાર........
હે ધીમા હે ધીમા હે ધીમા
ધીમા વાગે રૂડા ઢોલ ઝમકાર........
માડી તારા ગરબા માં દીવડા ની હાર
માં તને રમતા ના આવે કોઈ તોલ
વાગે એવા ઢોલ
પાવાગઢ ની પોળ માં રે લોલ
માં તને રમતા ના આવે કોઈ તોલ
વાગે એવા ઢોલ
પાવાગઢ ની પોળ માં રે લોલ
માં તારી ઓઢણી
રાતીચોળ ઉડે રંગછોળ
પાવાગઢ ની પોળ માં રે લોલ
માં તારી ઓઢણી
રાતીચોળ ઉડે રંગછોળ
પાવાગઢ ની પોળ માં રે લોલ
હે માં તારો ગરબો ઝાકમઝોળ
ઘૂમે ગોળ ગોળ પાવાગઢ ની
પોળ માં રે લોલ
માં તારો ગરબો ઝાકમઝોળ
ઘૂમે ગોળ ગોળ પાવાગઢ ની
પોળ માં રે લોલ
સમાપ્ત