Krishna Bhagwan Haalya Dwarka Ne Kai (Kishore Manraja) Karaoke
₹750.00
- Additional information
- Reviews (0)
- Gujarati Lyrics
- Hindi Lyrics
Additional information
Singer | |
---|---|
Mood | Dandiya , Raas ,Garba , |
Only logged in customers who have purchased this product may leave a review.
૧ ૨ ૩ ૪
હે ................
કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકા ને કાઇ
લીધો મણીયારા કેરો વેશ
કે હોવે હોવે ............
લીધો મણીયારા કેરો વેશ
કે હુંતો તને વારુલ્યા જીવો મણીયારા
કે હુંતો તને..................
વારુલ્યા જીવો મણીયારા
૧ ૨ ૩ ૪
હે ................
મણીયારો મણીયારો સુ રે કરો બાયું
મણીયારો તે નાને રો બાપ
કે હોવે હોવે ............
મણીયારો નાને રો બાપ
કે હુંતો તને વારુલ્યા જીવો મણીયારા
કે હુંતો તને..................
વારુલ્યા જીવો મણીયારા
હે હે...........
કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકા ને કાઇ
લીધો મણીયારા કેરો વેશ
કે હોવે હોવે.........
લીધો મણીયારા કેરો વેશ
કે હુંતો તને વારુલ્યા જીવો મણીયારા
૧ ૨ ૩ ૪
હે..........
તારા વિનાયે મુને ઘડીયે નાં હાલે
મારો જીવડો તળવળ થાય
કે હોવે હોવે ........
જીવડો તળવળ થાય
કે હુંતો તને વારુલ્યા જીવો મણીયારા
કે હુંતો તને..................
વારુલ્યા જીવો મણીયારા
હે હે...........
કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકા ને કાઇ
લીધો મણીયારા કેરો વેશ
કે હોવે હોવે.........
લીધો મણીયારા કેરો વેશ
કે હુંતો તને વારુલ્યા જીવો મણીયારા
સમાપ્ત
Reviews
There are no reviews yet.