Ji Re Ranzan Karto Bhamaro Udiyo (Lagna Geet) (Gujarati Lyrics) Karaoke

Ji Re Ranzan Karto Bhamaro Udiyo (Lagna Geet) (Gujarati Lyrics) Karaoke

750.00

જી રે રૂણઝુણ કરતો ભમરો ઉડીયો
જી રે જઈ બેઠો કંકુડા નાં થડ રે
વાલીડા ભમરા દ્રાક્ષ મેથી ને સાકર શેરડી
જી રે રૂણઝુણ કરતો ભમરો ઉડીયો
જી રે રૂણઝુણ કરતો ભમરો ઉડીયો

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

1 2 3 4
જી રે રૂણઝુણ કરતો ભમરો ઉડીયો
જી રે રૂણઝુણ કરતો ભમરો ઉડીયો
જી રે જઈ બેઠો કંકુડા નાં થડ રે
વાલીડા ભમરા દ્રાક્ષ મેથી ને સાકર શેરડી
જી રે રૂણઝુણ કરતો ભમરો ઉડીયો
જી રે રૂણઝુણ કરતો ભમરો ઉડીયો

1 2 3 4
જી રે આટલા તે નાળીયેર દાદા
શીદ ઓરિયા
જી રે આટલા તે નાળીયેર દાદા
શીદ ઓરિયા
જીરે આપણે ઘેર લાડકડા નાં વિવાહ
વાડી નાં ભમરા દ્રાક્ષ મેથી ને સાકર શેરડી
જી રે રૂણઝુણ કરતો ભમરો ઉડીયો
જી રે રૂણઝુણ કરતો ભમરો ઉડીયો

1 2 3 4
જીરે આટલા તે કંકુ કાકા શીદ ઓરિયા
જીરે આટલા તે કંકુ કાકા શીદ ઓરિયા
જીરે આપણે ઘેર લાડકડા નાં વિવાહ
વાડી નાં ભમરા દ્રાક્ષ મેથી ને સાકર શેરડી
જી રે રૂણઝુણ કરતો ભમરો ઉડીયો
જી રે રૂણઝુણ કરતો ભમરો ઉડીયો

1 2 3 4
જીરે આટલા તે ચોખા મામા શીદ ઓરિયા
જીરે આટલા તે ચોખા મામા શીદ ઓરિયા
જીરે આપણે ઘેર લાડકડા નાં વિવાહ
વાડી નાં ભમરા દ્રાક્ષ મેથી ને સાકર શેરડી
જી રે રૂણઝુણ કરતો ભમરો ઉડીયો
જી રે રૂણઝુણ કરતો ભમરો ઉડીયો
જી રે રૂણઝુણ કરતો ભમરો ઉડીયો
જી રે રૂણઝુણ કરતો ભમરો ઉડીયો

Additional information

Mood

Lagna geeto gujarati

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

1 2 3 4
જી રે રૂણઝુણ કરતો ભમરો ઉડીયો
જી રે રૂણઝુણ કરતો ભમરો ઉડીયો
જી રે જઈ બેઠો કંકુડા નાં થડ રે
વાલીડા ભમરા દ્રાક્ષ મેથી ને સાકર શેરડી
જી રે રૂણઝુણ કરતો ભમરો ઉડીયો
જી રે રૂણઝુણ કરતો ભમરો ઉડીયો

1 2 3 4
જી રે આટલા તે નાળીયેર દાદા
શીદ ઓરિયા
જી રે આટલા તે નાળીયેર દાદા
શીદ ઓરિયા
જીરે આપણે ઘેર લાડકડા નાં વિવાહ
વાડી નાં ભમરા દ્રાક્ષ મેથી ને સાકર શેરડી
જી રે રૂણઝુણ કરતો ભમરો ઉડીયો
જી રે રૂણઝુણ કરતો ભમરો ઉડીયો

1 2 3 4
જીરે આટલા તે કંકુ કાકા શીદ ઓરિયા
જીરે આટલા તે કંકુ કાકા શીદ ઓરિયા
જીરે આપણે ઘેર લાડકડા નાં વિવાહ
વાડી નાં ભમરા દ્રાક્ષ મેથી ને સાકર શેરડી
જી રે રૂણઝુણ કરતો ભમરો ઉડીયો
જી રે રૂણઝુણ કરતો ભમરો ઉડીયો

1 2 3 4
જીરે આટલા તે ચોખા મામા શીદ ઓરિયા
જીરે આટલા તે ચોખા મામા શીદ ઓરિયા
જીરે આપણે ઘેર લાડકડા નાં વિવાહ
વાડી નાં ભમરા દ્રાક્ષ મેથી ને સાકર શેરડી
જી રે રૂણઝુણ કરતો ભમરો ઉડીયો
જી રે રૂણઝુણ કરતો ભમરો ઉડીયો
જી રે રૂણઝુણ કરતો ભમરો ઉડીયો
જી રે રૂણઝુણ કરતો ભમરો ઉડીયો