Jalkamal Chhandi Janebala (Gujarati Lyrics) Karaoke

Jalkamal Chhandi Janebala (Gujarati Lyrics) Karaoke

1,500.00

હે જળકમળ છાંડી જાને બાળા
સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે
મને બાળહત્યા લાગશે
હે જળકમળ છાંડી જાને બાળા
કાહે બાળક તું મારગ ભૂલ્યો
કે તારા વેરીએ વળાવિયો
નિશ્ચે તારો કાળજ ખૂટ્યો
અહિયાં તે શીદ આવીયો

  • Description
  • Additional information
  • Reviews (0)
  • English lyrics

Description

૧ ૨ ૩ ૪
હે જળકમળ છાંડી જાને બાળા
સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે
મને બાળહત્યા લાગશે
હે જળકમળ છાંડી જાને બાળા
કાહે બાળક તું મારગ ભૂલ્યો
કે તારા વેરીએ વળાવિયો
નિશ્ચે તારો કાળજ ખૂટ્યો
અહિયાં તે શીદ આવીયો
હે નથી નાગણ હું મારગ ભૂલ્યો
નથી મારા વેરીએ વળાવિયો
મથુરા નગરી માં જુગટું રમતા
નાગ નું શીશ હારિયો
હે જળકમળ છાંડી જાને બાળા

૧ ૨ ૩ ૪
રંગે રૂડો રૂપે પૂરો
દીસંતો કોડીલો કોડામણો
તારી માતાએ કેટલા જન્મ્યાં
એમાં તું અળખામણો
હે મારી માતાએ બેઉ જન્મ્યાં
એમાં હું નટવર નાનડો
જગાડ તારા નાગ ને
મારું નામ ક્રષ્ણ કાનુડો
હે જળકમળ છાંડી જાને બાળા
લાખ સવા નો મારો હાર આપું
આપું તુઝ ને દોરિયો
આટલું મારા નાગ થી છાનું
આપું તુઝ ને ચોરિયો
હે શું કરું નાગણ હાર તારો
શું કરું તારો દોરિયો
શાને કાજે નાગણ તારે
કરવી ઘર માં ચોરિયો
હે જળકમળ છાંડી જાને બાળા

૧ ૨ ૩ ૪
ચરણ ચાંપી મુછ મરડી
નાગણે નાગ જગાડિયો
ઉઠો રે બળવંત કોઈ
બારણે બાળક આવીયો
બેઉ બળિયા બાથે વળગ્યા
કૃષ્ણ એ કાળી નાગ નાથિયો
સહસ્ત્ર ફેણો ફૂંકવે જેમ
ગગન ગાજે હાથીયો
હે જળકમળ છાંડી જાને બાળા
નાગણ સૌ વિલાપ કરે છે
નાગ ને બહુ દુખ આપશે
મથુરા નગરી માં લઇ જશે પછી
નાગ નું શીશ કાપશે
હે બેઉ કર જોડી વિનવે સ્વામી
વિનવે સ્વામી મુકો અમારા કંથને
અમો અપરાધી કઈ ના સમજ્યા
નાં ઓળખ્યા ભગવંત ને
થાળ ભરી શગ મોતીડે
શ્રીકૃષ્ણ ને વધાવીયો
નરસૈયા ના નાથ પાસેથી
નાગણે નાગ છોડાવીયો
હે જળકમળ છાંડી જાને બાળા

Additional information

Mood

Gujarati Bhakti Geet

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

૧ ૨ ૩ ૪
હે જળકમળ છાંડી જાને બાળા
સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે
મને બાળહત્યા લાગશે
હે જળકમળ છાંડી જાને બાળા
કાહે બાળક તું મારગ ભૂલ્યો
કે તારા વેરીએ વળાવિયો
નિશ્ચે તારો કાળજ ખૂટ્યો
અહિયાં તે શીદ આવીયો
હે નથી નાગણ હું મારગ ભૂલ્યો
નથી મારા વેરીએ વળાવિયો
મથુરા નગરી માં જુગટું રમતા
નાગ નું શીશ હારિયો
હે જળકમળ છાંડી જાને બાળા

૧ ૨ ૩ ૪
રંગે રૂડો રૂપે પૂરો
દીસંતો કોડીલો કોડામણો
તારી માતાએ કેટલા જન્મ્યાં
એમાં તું અળખામણો
હે મારી માતાએ બેઉ જન્મ્યાં
એમાં હું નટવર નાનડો
જગાડ તારા નાગ ને
મારું નામ ક્રષ્ણ કાનુડો
હે જળકમળ છાંડી જાને બાળા
લાખ સવા નો મારો હાર આપું
આપું તુઝ ને દોરિયો
આટલું મારા નાગ થી છાનું
આપું તુઝ ને ચોરિયો
હે શું કરું નાગણ હાર તારો
શું કરું તારો દોરિયો
શાને કાજે નાગણ તારે
કરવી ઘર માં ચોરિયો
હે જળકમળ છાંડી જાને બાળા

૧ ૨ ૩ ૪
ચરણ ચાંપી મુછ મરડી
નાગણે નાગ જગાડિયો
ઉઠો રે બળવંત કોઈ
બારણે બાળક આવીયો
બેઉ બળિયા બાથે વળગ્યા
કૃષ્ણ એ કાળી નાગ નાથિયો
સહસ્ત્ર ફેણો ફૂંકવે જેમ
ગગન ગાજે હાથીયો
હે જળકમળ છાંડી જાને બાળા
નાગણ સૌ વિલાપ કરે છે
નાગ ને બહુ દુખ આપશે
મથુરા નગરી માં લઇ જશે પછી
નાગ નું શીશ કાપશે
હે બેઉ કર જોડી વિનવે સ્વામી
વિનવે સ્વામી મુકો અમારા કંથને
અમો અપરાધી કઈ ના સમજ્યા
નાં ઓળખ્યા ભગવંત ને
થાળ ભરી શગ મોતીડે
શ્રીકૃષ્ણ ને વધાવીયો
નરસૈયા ના નાથ પાસેથી
નાગણે નાગ છોડાવીયો
હે જળકમળ છાંડી જાને બાળા