Hu Nathi Puchhto Samay Ke Haji (Gujarati Lyrics) Karaoke

Featured

Hu Nathi Puchhto Samay Ke Haji (Gujarati Lyrics) Karaoke

900.00

હું નથી પૂછતો ઓ સમય કે હજી
હું નથી પૂછતો ઓ સમય કે હજી
તું ગુજારીશ દિલ પર સિતમ કેટલાં
સિતમ કેટલાં
એટલું પ્રેમથી માત્ર કહી દે મને,
એટલું પ્રેમથી માત્ર કહી દે મને,

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

હું નથી પૂછતો ઓ સમય કે હજી
હું નથી પૂછતો ઓ સમય કે હજી
તું ગુજારીશ દિલ પર સિતમ કેટલાં
સિતમ કેટલાં
એટલું પ્રેમથી માત્ર કહી દે મને,
એટલું પ્રેમથી માત્ર કહી દે મને,
જોઇએ તારે આખર જખમ કેટલાં
જખમ કેટલાં
હું નથી પૂછતો ઓ સમય કે હજી

ઓ ખુદા! આ ફરેબોની દુનિયામહીં,
પ્રેમ તારો ખરેખર કસોટી જ છે,
1 2
ઓ ખુદા! આ ફરેબોની દુનિયામહીં,
પ્રેમ તારો ખરેખર કસોટી જ છે,
સાફ કહી દે
1 2 3
સાફ કહી દે કે રાજી તને રાખવા,
પૂજવા પડશે મારે સનમ કેટલાં
સનમ કેટલાં
હું નથી પૂછતો ઓ સમય કે હજી

1 2 3 4
દર્દની લાગણીના…… ઘણાં રૂપ છે,
માત્ર આંસુ જ હોવા… જરૂરી નથી,
1 2 3
દર્દની લાગણીના ઘણાં રૂપ છે,
માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,
સ્મિત થઇને
1 2 3
સ્મિત થઇને ફરકતાં હશે હોઠ પર,
વ્યક્ત થઇ ના શકે એવા ગમ કેટલાં
ગમ કેટલાં
હું નથી પૂછતો ઓ સમય કે હજી

1 2 3 4
પ્રેમ ઇર્ષાથી પર ક્યાંક હોતો નથી,
શબ્દથી વાત કેરું વતેસર થશે,
1 2
પ્રેમ ઇર્ષાથી પર ક્યાંક હોતો નથી,
શબ્દથી વાત કેરું વતેસર થશે,
હોઠ સીવીને
1 2 3
હોઠ સીવીને ચુપચાપ જોયા કરો,
મૌન પેદા કરે છે ભરમ કેટલાં
ભરમ કેટલાં
હું નથી પૂછતો ઓ સમય કે હજી

1 2 3 4
સ્વાર્થની આ…. તો છે ભક્તિલીલા બધી,
આત્મપૂજા વિના ….શૂન્ય આરો નથી,
1 2 3
સ્વાર્થની આ તો છે ભક્તિલીલા બધી,
આત્મપૂજા વિના શૂન્ય આરો નથી,
એક ઇશ્વરને
1 2 3
એક ઇશ્વરને માટે મમત કેટલી,
એક શ્રધ્ધાને માટે ધરમ કેટલાં
ધરમ કેટલાં
હું નથી પૂછતો ઓ સમય કે હજી
હું નથી પૂછતો ઓ સમય કે હજી
તું ગુજારીશ દિલ પર સિતમ કેટલાં
સિતમ કેટલાં
એટલું પ્રેમથી માત્ર કહી દે મને,
એટલું પ્રેમથી માત્ર કહી દે મને,
જોઇએ તારે આખર જખમ કેટલાં
જખમ કેટલાં
હું નથી પૂછતો ઓ સમય કે હજી

Additional information

Singer

Music Director

MANHAR UDHAS

Lyrics

Shunya Palanpuri

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

હું નથી પૂછતો ઓ સમય કે હજી
હું નથી પૂછતો ઓ સમય કે હજી
તું ગુજારીશ દિલ પર સિતમ કેટલાં
સિતમ કેટલાં
એટલું પ્રેમથી માત્ર કહી દે મને,
એટલું પ્રેમથી માત્ર કહી દે મને,
જોઇએ તારે આખર જખમ કેટલાં
જખમ કેટલાં
હું નથી પૂછતો ઓ સમય કે હજી

ઓ ખુદા! આ ફરેબોની દુનિયામહીં,
પ્રેમ તારો ખરેખર કસોટી જ છે,
1 2
ઓ ખુદા! આ ફરેબોની દુનિયામહીં,
પ્રેમ તારો ખરેખર કસોટી જ છે,
સાફ કહી દે
1 2 3
સાફ કહી દે કે રાજી તને રાખવા,
પૂજવા પડશે મારે સનમ કેટલાં
સનમ કેટલાં
હું નથી પૂછતો ઓ સમય કે હજી

1 2 3 4
દર્દની લાગણીના...... ઘણાં રૂપ છે,
માત્ર આંસુ જ હોવા... જરૂરી નથી,
1 2 3
દર્દની લાગણીના ઘણાં રૂપ છે,
માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,
સ્મિત થઇને
1 2 3
સ્મિત થઇને ફરકતાં હશે હોઠ પર,
વ્યક્ત થઇ ના શકે એવા ગમ કેટલાં
ગમ કેટલાં
હું નથી પૂછતો ઓ સમય કે હજી

1 2 3 4
પ્રેમ ઇર્ષાથી પર ક્યાંક હોતો નથી,
શબ્દથી વાત કેરું વતેસર થશે,
1 2
પ્રેમ ઇર્ષાથી પર ક્યાંક હોતો નથી,
શબ્દથી વાત કેરું વતેસર થશે,
હોઠ સીવીને
1 2 3
હોઠ સીવીને ચુપચાપ જોયા કરો,
મૌન પેદા કરે છે ભરમ કેટલાં
ભરમ કેટલાં
હું નથી પૂછતો ઓ સમય કે હજી

1 2 3 4
સ્વાર્થની આ.... તો છે ભક્તિલીલા બધી,
આત્મપૂજા વિના ....શૂન્ય આરો નથી,
1 2 3
સ્વાર્થની આ તો છે ભક્તિલીલા બધી,
આત્મપૂજા વિના શૂન્ય આરો નથી,
એક ઇશ્વરને
1 2 3
એક ઇશ્વરને માટે મમત કેટલી,
એક શ્રધ્ધાને માટે ધરમ કેટલાં
ધરમ કેટલાં
હું નથી પૂછતો ઓ સમય કે હજી
હું નથી પૂછતો ઓ સમય કે હજી
તું ગુજારીશ દિલ પર સિતમ કેટલાં
સિતમ કેટલાં
એટલું પ્રેમથી માત્ર કહી દે મને,
એટલું પ્રેમથી માત્ર કહી દે મને,
જોઇએ તારે આખર જખમ કેટલાં
જખમ કેટલાં
હું નથી પૂછતો ઓ સમય કે હજી