Hari Halve Halve Hankaare Maru Gaadu Bharel Bhaare Karaoke

Hari Halve Halve Hankaare Maru Gaadu Bharel Bhaare Karaoke

700.00

હરિ હળવે હળવે હંકારે
મારું ગાડું ભરેલ ભારે
મારું ગાડું ભરેલ ભારે
ભાઈ રે……… ભાઈ રે………
ભાઈ રે……… ભાઈ રે………
૧ ૨ ૩ ૪
કાયા ની કોઠી માં કુડા કરતુત
ઠાંસ ભરેલા છે

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

૧ ૨ ૩ ૪
હરિ હળવે હળવે હંકારે
મારું ગાડું ભરેલ ભારે
મારું ગાડું ભરેલ ભારે
હરિ હળવે હળવે હંકારે
મારું ગાડું ભરેલ ભારે
મારું ગાડું ભરેલ ભારે
મેતો લગામ દીધી હાથ હરિ ને
હરિ ચાહે તો પાર ઉતારે
હરિ હળવે હળવે હંકારે
મારું ગાડું ભરેલ ભારે
મારું ગાડું ભરેલ ભારે
ભાઈ રે……… ભાઈ રે………
ભાઈ રે……… ભાઈ રે………
૧ ૨ ૩ ૪
કાયા ની કોઠી માં કુડા કરતુત
ઠાંસ ભરેલા છે
૧ ૨ ૩ ૪
અને કોઈની આંતરડી બાળે
એવા અવગુણ ઉર ઉભરેલા છે
૧ ૨ ૩ ૪
કાયા ની કોઠી માં કુડા કરતુત
ઠાંસ ભરેલા છે
કોઈની આંતરડી બાળે
એવા અવગુણ ઉર ઉભરેલા છે
કઈ કંકર કઈ કુસુમ કાંટાને
પેટ નું પાપ પુકારે
હરિ હળવે હળવે હંકારે
મારું ગાડું ભરેલ ભારે
મારું ગાડું ભરેલ ભારે
હરિ હળવે હળવે હંકારે
મારું ગાડું ભરેલ ભારે
મારું ગાડું ભરેલ ભારે
ભાઈ રે……… ભાઈ રે………
ભાઈ રે……… ભાઈ રે………
૧ ૨ ૩ ૪
દેવ ની ડેલી દુર નથી
કઇ કરણી કરેલ કહી દે
૧ ૨ ૩ ૪
અને વધ્યું ઘટ્યું કઈ પુણ્ય હોયતો
પંડ ને કાજે દઈ દે
૧ ૨ ૩ ૪
દેવ ની ડેલી દુર નથી
કઇ કરણી કરેલ કહી દે
અને વધ્યું ઘટ્યું કઈ પુણ્ય હોયતો
પંડ ને કાજે દઈ દે
હે સત ના જેવી મૂડી નથી
જે આવે હારે હારે
હરિ હળવે હળવે હંકારે
મારું ગાડું ભરેલ ભારે
મારું ગાડું ભરેલ ભારે
હરિ હળવે હળવે હંકારે
મારું ગાડું ભરેલ ભારે
મારું ગાડું ભરેલ ભારે
મેતો લગામ દીધી હાથ હરિ ને
હરિ ચાહે તો પાર ઉતારે
હરિ હળવે હળવે હંકારે
મારું ગાડું ભરેલ ભારે
મારું ગાડું ભરેલ ભારે
ભાઈ રે……… ભાઈ રે………
ભાઈ રે……… ભાઈ રે………
ભાઈ રે……… ભાઈ રે………
ભાઈ રે……… ભાઈ રે………

Additional information

Mood

Gujarati Bhakti Geet

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

૧ ૨ ૩ ૪
હરિ હળવે હળવે હંકારે
મારું ગાડું ભરેલ ભારે
મારું ગાડું ભરેલ ભારે
હરિ હળવે હળવે હંકારે
મારું ગાડું ભરેલ ભારે
મારું ગાડું ભરેલ ભારે
મેતો લગામ દીધી હાથ હરિ ને
હરિ ચાહે તો પાર ઉતારે
હરિ હળવે હળવે હંકારે
મારું ગાડું ભરેલ ભારે
મારું ગાડું ભરેલ ભારે
ભાઈ રે......... ભાઈ રે.........
ભાઈ રે......... ભાઈ રે.........
૧ ૨ ૩ ૪
કાયા ની કોઠી માં કુડા કરતુત
ઠાંસ ભરેલા છે
૧ ૨ ૩ ૪
અને કોઈની આંતરડી બાળે
એવા અવગુણ ઉર ઉભરેલા છે
૧ ૨ ૩ ૪
કાયા ની કોઠી માં કુડા કરતુત
ઠાંસ ભરેલા છે
કોઈની આંતરડી બાળે
એવા અવગુણ ઉર ઉભરેલા છે
કઈ કંકર કઈ કુસુમ કાંટાને
પેટ નું પાપ પુકારે
હરિ હળવે હળવે હંકારે
મારું ગાડું ભરેલ ભારે
મારું ગાડું ભરેલ ભારે
હરિ હળવે હળવે હંકારે
મારું ગાડું ભરેલ ભારે
મારું ગાડું ભરેલ ભારે
ભાઈ રે......... ભાઈ રે.........
ભાઈ રે......... ભાઈ રે.........
૧ ૨ ૩ ૪
દેવ ની ડેલી દુર નથી
કઇ કરણી કરેલ કહી દે
૧ ૨ ૩ ૪
અને વધ્યું ઘટ્યું કઈ પુણ્ય હોયતો
પંડ ને કાજે દઈ દે
૧ ૨ ૩ ૪
દેવ ની ડેલી દુર નથી
કઇ કરણી કરેલ કહી દે
અને વધ્યું ઘટ્યું કઈ પુણ્ય હોયતો
પંડ ને કાજે દઈ દે
હે સત ના જેવી મૂડી નથી
જે આવે હારે હારે
હરિ હળવે હળવે હંકારે
મારું ગાડું ભરેલ ભારે
મારું ગાડું ભરેલ ભારે
હરિ હળવે હળવે હંકારે
મારું ગાડું ભરેલ ભારે
મારું ગાડું ભરેલ ભારે
મેતો લગામ દીધી હાથ હરિ ને
હરિ ચાહે તો પાર ઉતારે
હરિ હળવે હળવે હંકારે
મારું ગાડું ભરેલ ભારે
મારું ગાડું ભરેલ ભારે
ભાઈ રે......... ભાઈ રે.........
ભાઈ રે......... ભાઈ રે.........
ભાઈ રે......... ભાઈ રે.........
ભાઈ રે......... ભાઈ રે.........