Dholida Tu Evo Koi Taal Vagadje Garba Ma Dhum Machi Jaay Re Karaoke
₹750.00
- Additional information
- Reviews (0)
- gujarati lyrics
- hindi lyrics
Additional information
Singer | |
---|---|
Music Director | AMIT BHAVSAR |
Mood | Dandiya , Raas ,Garba , |
Only logged in customers who have purchased this product may leave a review.
૧....૨....૩....૪.....
ઢોલીડા તું એવો હે તું એવો કોઈ
તાલ વગાડ રે....
ગરબા માં ધૂમ મચી જાય રે
જેથી ગરબા માં ધૂમ મચી જાય ...
ઢોલીડા................
ઢોલીડા.....
ઢોલીડા....ઢોલીડા.....ઢોલીડા....
૧....૨....૩....૪.....
આવી અંબર થી
અજવાળી રાત રે ..
હૈયું હરખે ને મન મલકાતું રે
૧ ૨ ૩ ૪
આવી અંબર થી
અજવાળી રાત રે ..
હૈયું હરખે ને મન મલકાતું રે
હે...................મુને ગમશે
હે મુને ગમશે આ થાક ને ઉજાગરા
ગરબા માં ધૂમ મચી જાય રે
જેથી ગરબા માં ધૂમ મચી જાય ...
ઢોલીડા................
ઢોલીડા.....
ઢોલીડા....ઢોલીડા.....ઢોલીડા....
૧....૨....૩....૪.....
રમવું છે મારે સૈય્યરો નીસાથ માં
રમઝટ બોલાવી દે આજ ની રાત માં
૧ ૨ ૩ ૪
રમવું છે મારે સૈય્યરો નીસાથ માં
રમઝટ બોલાવી દે આજ ની રાત માં
હે........................કોઈ સાદ ના
હે કોઈ સાદ નાં મુને આજ દેજો રે
ગરબા માં ધૂમ મચી જાય રે
જેથી ગરબા માં ધૂમ મચી જાય ...
ઢોલીડા................
ઢોલીડા.....
ઢોલીડા....ઢોલીડા.....ઢોલીડા....
૧....૨....૩....૪.....
નવરાત રાતો માં નથી હું સુવાની
ઢોલને તાલે તારે થઇ છું દિવાની
૧ ૨ ૩ ૪
નવરાત રાતો માં નથી હું સુવાની
ઢોલને તાલે તારે થઇ છું દિવાની
હે.......................એવી દલડા માં
હે એવી દલડા માં પ્રીતડી જગાડજે
ગરબા માં ધૂમ મચી જાય રે
જેથી ગરબા માં ધૂમ મચી જાય ...
ઢોલીડા તું એવો હે તું એવો કોઈ
તાલ વગાડ રે....
ગરબા માં ધૂમ મચી જાય રે
જેથી ગરબા માં ધૂમ મચી જાય ...
ઢોલીડા................
ઢોલીડા.....
ઢોલીડા....ઢોલીડા.....ઢોલીડા...
१...२...३...४...
ढोलिडा तू एवो हे तू एवो
कोई ताल वगाड रे
गरबा मा धूम मची जाय रे
जेथी गरबा मा धूम मची जाय
ढोलिडा...............
ढोलिडा........
ढोलिडा.....ढोलिडा.....ढोलिडा.....
१...२...३...४...
आवी अम्बर थी
अजवाळी रात रे
हैय्यु हरखे ने मन मलकातु रे
१ २ ३ ४
आवी अम्बर थी
अजवाळी रात रे
हैय्यु हरखे ने मन मलकातु रे
हे ........................मुने गमशे
हे मुने गमशे आ थाक ने उजागरा
गरबा मा धूम मची जाय रे
जेथी गरबा मा धूम मची जाय
ढोलिडा...............
ढोलिडा........
ढोलिडा.....ढोलिडा.....ढोलिडा.....
१...२...३...४...
रमवु छे मारे सैय्यरो नी साथ मा
रमझट बोलावी दे आज नी आ रात मा
१ २ ३ ४
रमवु छे मारे सैय्यरो नी साथ मा
रमझट बोलावी दे आज नी आ रात मा
हे..............कोई साद ना
हे कोई साद ना मुने आज देजो रे
गरबा मा धूम मची जाय रे
जेथी गरबा मा धूम मची जाय
ढोलिडा...............
ढोलिडा........
ढोलिडा.....ढोलिडा.....ढोलिडा.....
१...२...३...४...
नवरात रातो मा नथी हु सुवानी
ढोल ने ताले तारे थइ छू दीवानी
१ २ ३ ४
नवरात रातो मा नथी हु सुवानी
ढोल ने ताले तारे थइ छू दीवानी
हे...............एवी दलडा मा
हे एवी दलडा मा प्रीतड़ी जगाडजे
गरबा मा धूम मची जाय रे
जेथी गरबा मा धूम मची जाय
ढोलिडा तू एवो हे तू एवो
कोई ताल वगाड रे
गरबा मा धूम मची जाय रे
जेथी गरबा मा धूम मची जाय
ढोलिडा...............
ढोलिडा........
ढोलिडा.....ढोलिडा.....ढोलिडा.....
Reviews
There are no reviews yet.