Chalyaj Karu Chhu Chalyaj Karu Chhu Gujarati Karaoke Sung By Mukesh

Chalyaj Karu Chhu Chalyaj Karu Chhu Gujarati Karaoke Sung By Mukesh

700.00

  • Additional information
  • Reviews (0)
  • gujarati lyrics
  • english lyrics

Additional information

Singer

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

૧...૨....૩...૪...
ચાલ્યાજ કરુ છું ચાલ્યાજ કરુ છું
આ જગત જન્મ્યું જ્યારથી
ચાલ્યાજ કરુ છું ચાલ્યાજ કરુ છું
૧....૨....૩....૪....
સંસાર ની પગધાર ને કોઈ ધાર નથી
મારા જ ઘર માં ક્યાં જાવું એ
મુજ ને ખબર નથી
શ્રદ્ધા નો દીવો દિલમાં પ્રગટાવ્યા જ કરું છું
ચાલ્યાજ કરુ છું ચાલ્યાજ કરુ છું
૧....૨....૩....૪....
અસ્તિ નથી એની જ અસ્થી ધારી લઇ ને
બુદ્ધી કરે જો પ્રશ્ન એ મારી લઇ ને
મંદિર મા જઈને ઘંટ ને બજાવ્યા જ કરું છું
ચાલ્યાજ કરુ છું ચાલ્યાજ કરુ છું
૧....૨....૩....૪....
નાટક કરું છું જે હું નથી એ હું થઇ ને
મરું છું થોડી વાર મીઠું જેહર લઈને
જેને બનાવ્યો અને હું બનાવ્યા જ કરું છું
ચાલ્યાજ કરુ છું ચાલ્યાજ કરુ છું

Chalya j karu chhu,
Aajagat janmiyu jyar thi, chalya j..

Sansar ni pagdhar ne koi ghar nathi,
Mara j ghar ma kya javu ae mujhne khabar nathi,
Shraddha no divo dil ma pragtaviya karu chhu,
Chalya j..

Asti nathi ani neej asti dhari laiyene,
Buddhi kare jo prashan ane mari lai ne,
Madir ma jai ghant ne bajaviya karu chu,
Chalya j..

Natak karu chu je hu nathi ae hu thai ne,
Maru chu thodi var methu zeher lai ne,
Jene banaviyo ane hu banaviya karu chu,
Chalya j..