Dholida Dhol Dhimo Dhimo Vagad Ma (Kishore Manraja) (Gujarati Lyrics) Karaoke

Dholida Dhol Dhimo Dhimo Vagad Ma (Kishore Manraja) (Gujarati Lyrics) Karaoke

750.00

હે ઢોલીડા હે ઢોલીડા ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો… ધીમો વગાડ ના
ધીમો વગાડના ધીમો વગાડના ધીમો વગાડના

ચમકંતી ચાલ માને ઘૂઘરી નો ઘમકાર
નૈપુર ના નાદ સાથે તાળીઓ ના તાલ
ચમકંતી ચાલ માને ઘૂઘરી નો ઘમકાર
નૈપુર ના નાદ સાથે તાળીઓ ના તાલ

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના
ધીમો વગાડ ના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના
ધીમો વગાડ ના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય ના
હે ધ્રુજે ના ધરણી તો રમઝટ કહેવાય ના
રમઝટ કહેવાય ના
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાય ના
ધ્રુજે ના ધરણી તો રમઝટ કહેવાય ના
રમઝટ કહેવાય ના
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાય ના
હે ઢોલીડા હે ઢોલીડા ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો… ધીમો વગાડ ના
ધીમો વગાડના ધીમો વગાડના ધીમો વગાડના

ચમકંતી ચાલ માને ઘૂઘરી નો ઘમકાર
નૈપુર ના નાદ સાથે તાળીઓ ના તાલ
ચમકંતી ચાલ માને ઘૂઘરી નો ઘમકાર
નૈપુર ના નાદ સાથે તાળીઓ ના તાલ
ઓ ચમકંતી ચાલ માને ઘૂઘરી નો ઘમકાર
નૈપુર ના નાદ સાથે તાળીઓ ના તાલ
ચમકંતી ચાલ માને ઘૂઘરી નો ઘમકાર
નૈપુર ના નાદ સાથે તાળીઓ ના તાલ
હે ગરબા માં ઘૂમતા માને કોઈદી પોહ્ચાય ના
કોઈદી પોહ્ચાય ના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના
ધીમો વગાડ ના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય ના
હે ઢોલીડા હે ઢોલીડા ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો…. ધીમો વગાડ ના
ધીમો વગાડના ધીમો વગાડના ધીમો વગાડના

હે સોળે શણગાર સજી અવળી પર આવ
રમવાને રાસ આવ્યાં અલબેલી માત
સોળે શણગાર સજી અવળી પર આવ
રમવાને રાસ આવ્યાં અલબેલી માત
સોળે શણગાર સજી અવળી પર આવ
રમવાને રાસ આવ્યાં અલબેલી માત
સોળે શણગાર સજી અવળી પર આવ
રમવાને રાસ આવ્યાં અલબેલી માત
હે નીરખું નીરખું ને મારું મનડું ધરાય ના
મનડું ધરાય ના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય ના
હે ઢોલીડા હે ઢોલીડા ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના
ધીમો વગાડના ધીમો વગાડના ધીમો વગાડના

હે વાંકડિયા વાળ શોભે કેશ કલાપ
મોગરા ની વેણી માં ચંપા બે ચાર
વાંકડિયા વાળ શોભે કેશ કલાપ
મોગરા ની વેણી માં ચંપા બે ચાર
હે વાંકડિયા વાળ શોભે કેશ કલાપ
મોગરા ની વેણી માં ચંપા બે ચાર
વાંકડિયા વાળ શોભે કેશ કલાપ
મોગરા ની વેણી માં ચંપા બે ચાર
હે આછી આછી ઓઢણી માં રૂપ માનું માયના
રૂપ માનું માયના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના
ધીમો વગાડ ના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય ના
હે ઢોલીડા હે ઢોલીડા ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના
ધીમો વગાડના ધીમો વગાડના ધીમો વગાડના

હે ઉમટયા સૌ લોક આજ ગબ્બર ના ગોખ
મોતી વેરાણા રૂડાં ચાચર નાં ચોક
ઉમટયા સૌ લોક આજ ગબ્બર ના ગોખ
મોતી વેરાણા રૂડાં ચાચર નાં ચોક
હે ઉમટયા સૌ લોક આજ ગબ્બર ના ગોખ
મોતી વેરાણા રૂડાં ચાચર નાં ચોક
ઉમટયા સૌ લોક આજ ગબ્બર ના ગોખ
મોતી વેરાણા રૂડાં ચાચર નાં ચોક
હે વિણુવિણુ તો મારી છાબડી માં માયના
છાબડી માં માયના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય ના
હે ઢોલીડા હે ઢોલીડા ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના
ધીમો વગાડના ધીમો વગાડના ધીમો વગાડના
હે ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના
ધીમો વગાડ ના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના
ધીમો વગાડ ના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય ના
હે ધ્રુજે ના ધરણી તો રમઝટ કહેવાય ના
રમઝટ કહેવાય ના
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાય ના
ધ્રુજે ના ધરણી તો રમઝટ કહેવાય ના
રમઝટ કહેવાય ના
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાય ના
હે ઢોલીડા હે ઢોલીડા ઢોલીડા

Additional information

Singer

Mood

Dandiya , Raas ,Garba ,

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના
ધીમો વગાડ ના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના
ધીમો વગાડ ના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય ના
હે ધ્રુજે ના ધરણી તો રમઝટ કહેવાય ના
રમઝટ કહેવાય ના
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાય ના
ધ્રુજે ના ધરણી તો રમઝટ કહેવાય ના
રમઝટ કહેવાય ના
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાય ના
હે ઢોલીડા હે ઢોલીડા ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો... ધીમો વગાડ ના
ધીમો વગાડના ધીમો વગાડના ધીમો વગાડના

ચમકંતી ચાલ માને ઘૂઘરી નો ઘમકાર
નૈપુર ના નાદ સાથે તાળીઓ ના તાલ
ચમકંતી ચાલ માને ઘૂઘરી નો ઘમકાર
નૈપુર ના નાદ સાથે તાળીઓ ના તાલ
ઓ ચમકંતી ચાલ માને ઘૂઘરી નો ઘમકાર
નૈપુર ના નાદ સાથે તાળીઓ ના તાલ
ચમકંતી ચાલ માને ઘૂઘરી નો ઘમકાર
નૈપુર ના નાદ સાથે તાળીઓ ના તાલ
હે ગરબા માં ઘૂમતા માને કોઈદી પોહ્ચાય ના
કોઈદી પોહ્ચાય ના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના
ધીમો વગાડ ના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય ના
હે ઢોલીડા હે ઢોલીડા ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો.... ધીમો વગાડ ના
ધીમો વગાડના ધીમો વગાડના ધીમો વગાડના

હે સોળે શણગાર સજી અવળી પર આવ
રમવાને રાસ આવ્યાં અલબેલી માત
સોળે શણગાર સજી અવળી પર આવ
રમવાને રાસ આવ્યાં અલબેલી માત
સોળે શણગાર સજી અવળી પર આવ
રમવાને રાસ આવ્યાં અલબેલી માત
સોળે શણગાર સજી અવળી પર આવ
રમવાને રાસ આવ્યાં અલબેલી માત
હે નીરખું નીરખું ને મારું મનડું ધરાય ના
મનડું ધરાય ના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય ના
હે ઢોલીડા હે ઢોલીડા ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના
ધીમો વગાડના ધીમો વગાડના ધીમો વગાડના

હે વાંકડિયા વાળ શોભે કેશ કલાપ
મોગરા ની વેણી માં ચંપા બે ચાર
વાંકડિયા વાળ શોભે કેશ કલાપ
મોગરા ની વેણી માં ચંપા બે ચાર
હે વાંકડિયા વાળ શોભે કેશ કલાપ
મોગરા ની વેણી માં ચંપા બે ચાર
વાંકડિયા વાળ શોભે કેશ કલાપ
મોગરા ની વેણી માં ચંપા બે ચાર
હે આછી આછી ઓઢણી માં રૂપ માનું માયના
રૂપ માનું માયના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના
ધીમો વગાડ ના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય ના
હે ઢોલીડા હે ઢોલીડા ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના
ધીમો વગાડના ધીમો વગાડના ધીમો વગાડના

હે ઉમટયા સૌ લોક આજ ગબ્બર ના ગોખ
મોતી વેરાણા રૂડાં ચાચર નાં ચોક
ઉમટયા સૌ લોક આજ ગબ્બર ના ગોખ
મોતી વેરાણા રૂડાં ચાચર નાં ચોક
હે ઉમટયા સૌ લોક આજ ગબ્બર ના ગોખ
મોતી વેરાણા રૂડાં ચાચર નાં ચોક
ઉમટયા સૌ લોક આજ ગબ્બર ના ગોખ
મોતી વેરાણા રૂડાં ચાચર નાં ચોક
હે વિણુવિણુ તો મારી છાબડી માં માયના
છાબડી માં માયના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય ના
હે ઢોલીડા હે ઢોલીડા ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના
ધીમો વગાડના ધીમો વગાડના ધીમો વગાડના
હે ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના
ધીમો વગાડ ના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના
ધીમો વગાડ ના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય ના
હે ધ્રુજે ના ધરણી તો રમઝટ કહેવાય ના
રમઝટ કહેવાય ના
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાય ના
ધ્રુજે ના ધરણી તો રમઝટ કહેવાય ના
રમઝટ કહેવાય ના
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાય ના
હે ઢોલીડા હે ઢોલીડા ઢોલીડા