Aavo To Ramawane Garbe Ghumwane (Gujarati Lyrics) Karaoke

Aavo To Ramawane Garbe Ghumwane (Gujarati Lyrics) Karaoke

750.00

આવો તો રમવાને માં ગરબે ઘુમવાને
માડી મારે જોવા છે તમને રમતા રે
ગરબે ઘૂમતા રે
આવો તો રમવાને………

ગબ્બર ની માત મારી વાઘ અસવાર છે
મોઢું સોહામણું ને સોળે શણગાર છે
ગબ્બર ની માત મારી વાઘ અસવાર છે
મોઢું સોહામણું ને સોળે શણગાર છે

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

હો આવો તો રમવાને માં ગરબે ઘુમવાને
માડી મારે જોવા છે તમને રમતા રે
ગરબે ઘૂમતા રે
આવો તો રમવાને માં ગરબે ઘુમવાને
માડી મારે જોવા છે તમને રમતા રે
ગરબે ઘૂમતા રે
આવો તો રમવાને………

ગબ્બર ની માત મારી વાઘ અસવાર છે
મોઢું સોહામણું ને સોળે શણગાર છે
ગબ્બર ની માત મારી વાઘ અસવાર છે
મોઢું સોહામણું ને સોળે શણગાર છે
ગબ્બર ની માત મારી વાઘ અસવાર છે
મોઢું સોહામણું ને સોળે શણગાર છે
ગબ્બર ની માત મારી વાઘ અસવાર છે
મોઢું સોહામણું ને સોળે શણગાર છે
હે………હું તો જોઇને હરખાઈ જાઉં રે
હે માડી જોઇને હરખાઈ જાઉં રે
હે ચાચર નાં ચોક માં રે ગબ્બર ના ગોખ માં રે
આવો તો રમવાને માં ગરબે ઘુમવાને
માડી મારે જોવા છે તમને રમતા રે
ગરબે ઘૂમતા રે
આવો તો રમવાને………

હો લાલ લાલ ચુંદડી માથે ઓઢણી
કાન માં છે કુંડળ શોભે છે ટીલડી
લાલ લાલ ચુંદડી માથે ઓઢણી
કાન માં છે કુંડળ શોભે છે ટીલડી
હો લાલ લાલ ચુંદડી માથે ઓઢણી
કાન માં છે કુંડળ શોભે છે ટીલડી
લાલ લાલ ચુંદડી માથે ઓઢણી
કાન માં છે કુંડળ શોભે છે ટીલડી
હે………હું તો જોઇને ધન્યધન્ય થાઉં રે
હે માડી જોઇને ધન્યધન્ય થાઉં રે
હે ચાચર નાં ચોક માં રે ગબ્બર ના ગોખ માં રે
આવો તો રમવાને માં ગરબે ઘુમવાને
માડી મારે જોવા છે તમને રમતા રે
ગરબે ઘૂમતા રે
આવો તો રમવાને………

Additional information

Singer

Mood

Dandiya , Raas ,Garba ,

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

હો આવો તો રમવાને માં ગરબે ઘુમવાને
માડી મારે જોવા છે તમને રમતા રે
ગરબે ઘૂમતા રે
આવો તો રમવાને માં ગરબે ઘુમવાને
માડી મારે જોવા છે તમને રમતા રે
ગરબે ઘૂમતા રે
આવો તો રમવાને.........

ગબ્બર ની માત મારી વાઘ અસવાર છે
મોઢું સોહામણું ને સોળે શણગાર છે
ગબ્બર ની માત મારી વાઘ અસવાર છે
મોઢું સોહામણું ને સોળે શણગાર છે
ગબ્બર ની માત મારી વાઘ અસવાર છે
મોઢું સોહામણું ને સોળે શણગાર છે
ગબ્બર ની માત મારી વાઘ અસવાર છે
મોઢું સોહામણું ને સોળે શણગાર છે
હે.........હું તો જોઇને હરખાઈ જાઉં રે
હે માડી જોઇને હરખાઈ જાઉં રે
હે ચાચર નાં ચોક માં રે ગબ્બર ના ગોખ માં રે
આવો તો રમવાને માં ગરબે ઘુમવાને
માડી મારે જોવા છે તમને રમતા રે
ગરબે ઘૂમતા રે
આવો તો રમવાને.........

હો લાલ લાલ ચુંદડી માથે ઓઢણી
કાન માં છે કુંડળ શોભે છે ટીલડી
લાલ લાલ ચુંદડી માથે ઓઢણી
કાન માં છે કુંડળ શોભે છે ટીલડી
હો લાલ લાલ ચુંદડી માથે ઓઢણી
કાન માં છે કુંડળ શોભે છે ટીલડી
લાલ લાલ ચુંદડી માથે ઓઢણી
કાન માં છે કુંડળ શોભે છે ટીલડી
હે.........હું તો જોઇને ધન્યધન્ય થાઉં રે
હે માડી જોઇને ધન્યધન્ય થાઉં રે
હે ચાચર નાં ચોક માં રે ગબ્બર ના ગોખ માં રે
આવો તો રમવાને માં ગરબે ઘુમવાને
માડી મારે જોવા છે તમને રમતા રે
ગરબે ઘૂમતા રે
આવો તો રમવાને.........