Amee Bhareli Najaryu Rakhi (Gujarati Lyrics) Karaoke
₹700.00
અમી ભરેલી નજર્યું રાખો
મેવાડ ના શ્રીનાથજી
દર્શન આપો દુખડા કાપો
દર્શન આપો દુખડા કાપો
મેવાડ ના શ્રીનાથજી
અમી ભરેલી નજર્યું રાખો
મેવાડ ના શ્રીનાથજી
- Description
- Additional information
- Reviews (0)
- Gujarati Lyrics
Description
૧ ૨ ૩ ૪
અમી ભરેલી નજર્યું રાખો
મેવાડ ના શ્રીનાથજી
અમી ભરેલી નજર્યું રાખો
મેવાડ ના શ્રીનાથજી
દર્શન આપો દુખડા કાપો
દર્શન આપો દુખડા કાપો
મેવાડ ના શ્રીનાથજી
અમી ભરેલી નજર્યું રાખો
મેવાડ ના શ્રીનાથજી
૧ ૨ ૩ ૪
ચરણકમળ માં શીશ નમાવી
વંદન કરું શ્રીનાથજી રે
ચરણકમળ માં શીશ નમાવી
વંદન કરું શ્રીનાથજી રે
દયા કરી ને ભક્તિ દેજો
દયા કરી ને ભક્તિ દેજો
મેવાડ ના શ્રીનાથજી
અમી ભરેલી નજર્યું રાખો
મેવાડ ના શ્રીનાથજી
૧ ૨ ૩ ૪
હું દુખીયારો તારે દ્વારે
આવી ઉભો શ્રીનાથજી રે
હું દુખીયારો તારે દ્વારે
આવી ઉભો શ્રીનાથજી રે
આશિષ દેજો ઉરમાં લેજો
આશિષ દેજો ઉરમાં લેજો
મેવાડ ના શ્રીનાથજી
અમી ભરેલી નજર્યું રાખો
મેવાડ ના શ્રીનાથજી
૧ ૨ ૩ ૪
તારે ભરોસે જીવન નૈય્યા
હાંકી રહ્યો શ્રીનાથજી રે
તારે ભરોસે જીવન નૈય્યા
હાંકી રહ્યો શ્રીનાથજી રે
બની સુકાની પાર ઉતારો
બની સુકાની પાર ઉતારો
મેવાડ ના શ્રીનાથજી
અમી ભરેલી નજર્યું રાખો
મેવાડ ના શ્રીનાથજી
૧ ૨ ૩ ૪
ભક્તો તમારા કરે વિનંતી
સાંભળજો શ્રીનાથજી રે
ભક્તો તમારા કરે વિનંતી
સાંભળજો શ્રીનાથજી રે
મુઝ આંગણિયે વાસ તમારો
મુઝ આંગણિયે વાસ તમારો
મેવાડ ના શ્રીનાથજી
અમી ભરેલી નજર્યું રાખો
મેવાડ ના શ્રીનાથજી
દર્શન આપો દુખડા કાપો
દર્શન આપો દુખડા કાપો
મેવાડ ના શ્રીનાથજી
અમી ભરેલી નજર્યું રાખો
મેવાડ ના શ્રીનાથજી
મેવાડ ના શ્રીનાથજી
મેવાડ ના શ્રીનાથજી
Additional information
Mood | Gujarati Bhakti Geet |
---|
Only logged in customers who have purchased this product may leave a review.
૧ ૨ ૩ ૪
તારે ભરોસે જીવન નૈય્યા
હાંકી રહ્યો શ્રીનાથજી રે
તારે ભરોસે જીવન નૈય્યા
હાંકી રહ્યો શ્રીનાથજી રે
બની સુકાની પાર ઉતારો
બની સુકાની પાર ઉતારો
મેવાડ ના શ્રીનાથજી
અમી ભરેલી નજર્યું રાખો
મેવાડ ના શ્રીનાથજી
૧ ૨ ૩ ૪
ભક્તો તમારા કરે વિનંતી
સાંભળજો શ્રીનાથજી રે
ભક્તો તમારા કરે વિનંતી
સાંભળજો શ્રીનાથજી રે
મુઝ આંગણિયે વાસ તમારો
મુઝ આંગણિયે વાસ તમારો
મેવાડ ના શ્રીનાથજી
અમી ભરેલી નજર્યું રાખો
મેવાડ ના શ્રીનાથજી
દર્શન આપો દુખડા કાપો
દર્શન આપો દુખડા કાપો
મેવાડ ના શ્રીનાથજી
અમી ભરેલી નજર્યું રાખો
મેવાડ ના શ્રીનાથજી
મેવાડ ના શ્રીનાથજી
મેવાડ ના શ્રીનાથજી
Reviews
There are no reviews yet.