Aasopalav Bandhavo Lila Toran (Lagna Geet) (Gujarati Lyrics) Karaoke
₹750.00
આસોપાલવ બંધાવો લીલા તોરણ સજાઓ
આસોપાલવ બંધાવો લીલા તોરણ સજાઓ
સૌ સ્નેહીજનો ના સથવારે શુભ દિન બનાવો
સૌ સ્નેહીજનો ના સથવારે શુભ દિન બનાવો
આસોપાલવ બંધાવો લીલા તોરણ સજાઓ
આસોપાલવ બંધાવો લીલા તોરણ સજાઓ
- Description
- Additional information
- Reviews (0)
Description
1 2 3 4
આસોપાલવ બંધાવો લીલા તોરણ સજાઓ
આસોપાલવ બંધાવો લીલા તોરણ સજાઓ
સૌ સ્નેહીજનો ના સથવારે શુભ દિન બનાવો
સૌ સ્નેહીજનો ના સથવારે શુભ દિન બનાવો
આસોપાલવ બંધાવો લીલા તોરણ સજાઓ
આસોપાલવ બંધાવો લીલા તોરણ સજાઓ
1 2 3 4
વીર ના દાદાજી આવ્યાં
વીર ના દાદાજી આવ્યાં
વીર ના દાદાજી આવ્યાં
વીર ના દાદાજી આવ્યાં
વીર નાં માતાનું મુખ મલકે
હૈય્યે હરખ ના માય
વીર નાં માતાનું મુખ મલકે
હૈય્યે હરખ ના માય
આસોપાલવ બંધાવો લીલા તોરણ સજાઓ
આસોપાલવ બંધાવો લીલા તોરણ સજાઓ
1 2 3 4
વીર ના કાકાજી આવ્યાં
વીર ના કાકાજી આવ્યાં
વીર ના કાકાજી આવ્યાં
વીર ના કાકાજી આવ્યાં
આજે ભત્રીજો પરણે ને કાકી મુખલડે મલકાય
આજે ભત્રીજો પરણે ને કાકી મુખલડે મલકાય
આસોપાલવ બંધાવો લીલા તોરણ સજાઓ
આસોપાલવ બંધાવો લીલા તોરણ સજાઓ
1 2 3 4
વીર નાં મામાજી આવ્યાં
વીર નાં મામાજી આવ્યાં
વીર નાં મામાજી આવ્યાં
વીર નાં મામાજી આવ્યાં
આજે ભાણેજ પરણે ને મામી મુખલડે મલકાય
આજે ભાણેજ પરણે ને મામી મુખલડે મલકાય
આસોપાલવ બંધાવો લીલા તોરણ સજાઓ
આસોપાલવ બંધાવો લીલા તોરણ સજાઓ
સૌ સ્નેહીજનો ના સથવારે શુભ દિન બનાવો
સૌ સ્નેહીજનો ના સથવારે શુભ દિન બનાવો
આસોપાલવ બંધાવો લીલા તોરણ સજાઓ
આસોપાલવ બંધાવો લીલા તોરણ સજાઓ
આસોપાલવ બંધાવો લીલા તોરણ સજાઓ
આસોપાલવ બંધાવો લીલા તોરણ સજાઓ
Additional information
Mood | LAGNA GEET GUJARATI |
---|
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.