Unche Timbe Dhol Vaage (Lagna Geet) (Gujarati Lyrics) Karaoke

Unche Timbe Dhol Vaage (Lagna Geet) (Gujarati Lyrics) Karaoke

600.00

હે ઉંચે ટીંબે ઢોલ વાગે
ચાલો જોવા જૈય્યે રે
ઉંચે ટીંબે ઢોલ વાગે
ચાલો જોવા જૈય્યે રે
હે મોટા માંડવે વાજાં વાગે
ચાલો જોવા જૈય્યે રે
મોટા માંડવે વાજાં વાગે
ચાલો જોવા જૈય્યે રે

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

૧ ૨ ૩ ૪
હે ઉંચે ટીંબે ઢોલ વાગે
ચાલો જોવા જૈય્યે રે
ઉંચે ટીંબે ઢોલ વાગે
ચાલો જોવા જૈય્યે રે
હે મોટા માંડવે વાજાં વાગે
ચાલો જોવા જૈય્યે રે
મોટા માંડવે વાજાં વાગે
ચાલો જોવા જૈય્યે રે
હે ઉંચે ટીંબે ઢોલ વાગે
ચાલો જોવા જૈય્યે રે
લગ્ન ગીત કરોકે માટે સંપર્ક

જાનૈય્યા સૌ હોંશે આવ્યાં
ચાલો જોવા જૈય્યે રે
જાનૈય્યા સૌ હોંશે આવ્યાં
ચાલો જોવા જૈય્યે રે
હે છાબ ભરી ઘરેણા લાવ્યા
ચાલો જોવા જૈય્યે રે
છાબ ભરી ઘરેણા લાવ્યા
ચાલો જોવા જૈય્યે રે
છાબ ને ફૂલડે વધાવી
ચાલો જોવા જૈય્યે રે
છાબ ને ફૂલડે વધાવી
ચાલો જોવા જૈય્યે રે
હે ઉંચે ટીંબે ઢોલ વાગે
ચાલો જોવા જૈય્યે રે

૧ ૨ ૩ ૪
આ લાડકડી નાં તેડાં આવ્યાં
ચાલો જોવા જૈય્યે રે
લાડકડી નાં તેડાં આવ્યાં
ચાલો જોવા જૈય્યે રે
હે છાબ ને મોતી થી વધાવી
ચાલો જોવા જૈય્યે રે
છાબ ને મોતી થી વધાવી
ચાલો જોવા જૈય્યે રે
હે ઉંચે ટીંબે ઢોલ વાગે
ચાલો જોવા જૈય્યે રે
ઉંચે ટીંબે ઢોલ વાગે
ચાલો જોવા જૈય્યે રે
હે ઉંચે ટીંબે ઢોલ વાગે
ચાલો જોવા જૈય્યે રે
ઉંચે ટીંબે ઢોલ વાગે
ચાલો જોવા જૈય્યે રે

Additional information

Mood

Lagna geeto gujarati

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

૧ ૨ ૩ ૪
હે ઉંચે ટીંબે ઢોલ વાગે
ચાલો જોવા જૈય્યે રે
ઉંચે ટીંબે ઢોલ વાગે
ચાલો જોવા જૈય્યે રે
હે મોટા માંડવે વાજાં વાગે
ચાલો જોવા જૈય્યે રે
મોટા માંડવે વાજાં વાગે
ચાલો જોવા જૈય્યે રે
હે ઉંચે ટીંબે ઢોલ વાગે
ચાલો જોવા જૈય્યે રે
લગ્ન ગીત કરોકે માટે સંપર્ક

જાનૈય્યા સૌ હોંશે આવ્યાં
ચાલો જોવા જૈય્યે રે
જાનૈય્યા સૌ હોંશે આવ્યાં
ચાલો જોવા જૈય્યે રે
હે છાબ ભરી ઘરેણા લાવ્યા
ચાલો જોવા જૈય્યે રે
છાબ ભરી ઘરેણા લાવ્યા
ચાલો જોવા જૈય્યે રે
છાબ ને ફૂલડે વધાવી
ચાલો જોવા જૈય્યે રે
છાબ ને ફૂલડે વધાવી
ચાલો જોવા જૈય્યે રે
હે ઉંચે ટીંબે ઢોલ વાગે
ચાલો જોવા જૈય્યે રે

૧ ૨ ૩ ૪
આ લાડકડી નાં તેડાં આવ્યાં
ચાલો જોવા જૈય્યે રે
લાડકડી નાં તેડાં આવ્યાં
ચાલો જોવા જૈય્યે રે
હે છાબ ને મોતી થી વધાવી
ચાલો જોવા જૈય્યે રે
છાબ ને મોતી થી વધાવી
ચાલો જોવા જૈય્યે રે
હે ઉંચે ટીંબે ઢોલ વાગે
ચાલો જોવા જૈય્યે રે
ઉંચે ટીંબે ઢોલ વાગે
ચાલો જોવા જૈય્યે રે
હે ઉંચે ટીંબે ઢોલ વાગે
ચાલો જોવા જૈય્યે રે
ઉંચે ટીંબે ઢોલ વાગે
ચાલો જોવા જૈય્યે રે