ho maadi khijae mane
ne aankho bhini tu kare
ke mane je game
tu e maangati
toye whaali tu lagati
ke tara khola ma
kevi rudi
mane har ghadi laagti
beni tari saathe....
Tu radave, Tu hasave
Tu bolave dware
Tu bolave dware
Nirashao Asha same
jyare jyare haare,
Jyare jyare haare
Kori aakho ma sapnu ek malkayu
mann ma aasha nu vahalsoyu
Me to ketla shamana
Sajavyaa mari aankh ma
Valata tamne have
Modu thaay na...
Ho mele thi kai lavjo
Mari hatu vaalida
Pan velera tame aavjo
Mara valam vaalida
Tame whaal no dariyo
વાયરા માં ઘોળી ઘોળી
તમારી સુગંધ ને હૈયું
મેહ્કાવ્યું મારું આજ
હો વાયરા માં ઘોળી ઘોળી
તમારી સુગંધ ને હૈયું
મેહ્કાવ્યું મારું આજ
હો કેસુડાં ને ઘૂંટી ઘૂંટી
રંગ્યું આકાશ ને કેવું રૂડું
લાગે આજે આભ
મેં તો કેટલાં શમણાં સજાવ્યાં
મારી આંખ માં
વળતાં તમને હવે મોડું થાય ના
હો મેળે થી કઈ લાવજો