Ghummariyu Re Ghummar (Gujarati Lyrics) Karaoke

Ghummariyu Re Ghummar (Gujarati Lyrics) Karaoke

800.00

વર ની માને બોલાવો
એ વર ની માને બોલાવો રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
એ વર ની માને બોલાવો રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
એ વહુ ની કાકી ને બોલાવો રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
એ વહુ ની કાકી ને બોલાવો રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
એ વર ની માં ગઈ સે દોવા રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

વર ની માને બોલાવો
બોલાવો રે બોલાવો
વર ની માને બોલાવો
બોલાવો રે બોલાવો
વર ની માને બોલાવો
બોલાવો રે બોલાવો
વર ની માને બોલાવો
એ વર ની માને બોલાવો રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
એ વર ની માને બોલાવો રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
એ વહુ ની કાકી ને બોલાવો રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
એ વહુ ની કાકી ને બોલાવો રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
એ વર ની માં ગઈ સે દોવા રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
એ વર ની માં ગઈ સે દોવા રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
૧ ૨
એનો બાપ બેઠો રોવા રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
એનો બાપ બેઠો રોવા રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
વર ની માને બોલાવો રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
વહુ ની કાકી ને બોલાવો રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
વહુ ની કાકી ને બોલાવો રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
કાકી ગઈ રે પાડો દોવા રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
કાકી ગઈ રે પાડો દોવા રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
૧ ૨
પાડા એ માર્યું પાટુ રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
ભાંગી ગયું એનું ઠાઠુ રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
વર ની માને બોલાવો રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
વહુ ની કાકી ને બોલાવો રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર

એ વર ની મોજડી ચોરાણી વર કે
કોનાથી ચોરાણી વચ્ચે થી કોઈ
બૂમ આવી એની સાળી લઈને ભાગી
વર ની મોજડી ચોરાણી વર કે
કોનાથી ચોરાણી વચ્ચે થી કોઈ
બૂમ આવી એની સાળી લઈને ભાગી
હે વર નાં ખીચ્ચા કરો ખાલી
આજે વર ની શામત આવી
વર ને પાસે રે બોલાવી
સાળી એ કોઈ ચાલ ચલાવી
મોજડી તું આપી દે
ના ના ના ભાઈ ના ના ના
મોજડી તું આપી દે
નારે નારે નારે ના
વહુ ની માને બોલાવો જોઉં
૧ ૨
આતો વચ્ચે ચીકણી માયા રે
૧ ૨
એ વહુ ની માને બોલાવો જોઉં
ઘુમ્મરીયું રે ઘુમ્મર
આતો વચ્ચે ચીકણી માયા રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
વર ની માને બોલાવો રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
વહુ ની કાકી ને બોલાવો જોઉં
ઘુમ્મરીયું રે ઘુમ્મર

આંટા વગર ના અણવર ને
આ ઘડીએ પાછો કાઢો રે
આંટા વગર ના અણવર ને
આ ઘડીએ પાછો કાઢો રે
વર ની હાળી વંઠેલી
નળિયે થી નાક વાઢો રે
વર ની હાળી વંઠેલી
નળિયે થી નાક વાઢો રે
અરે નાથ વગર ના જ્યાં ત્યાં
ફરતો ભાન વગર નો ઢાંઢો રે
નાથ વગર ના જ્યાં ત્યાં
ફરતો ભાન વગર નો ઢાંઢો રે
તારા જેવી છોરી મળે તો
જન્મ હવે થી વાંઢો રે
તારા જેવી છોરી મળે તો
જન્મ હવે થી વાંઢો રે
ખીસા માંથી પૈસા કાઢી
અહી થી આઘા ભાગો રે
ખીસા માંથી પૈસા કાઢી
અહી થી આઘા ભાગો રે
પૂંછ વગર ની વાંદરી તું તો
લટકા કરતી ભાગો રે
પૂંછ વગર ની વાંદરી તું તો
લટકા કરતી ભાગો રે
જીન્સ પેહરીને લાગે જાણે
લાગે અડધો ગાંડો રે
જીન્સ પેહરીને લાગે જાણે
લાગે અડધો ગાંડો રે
થોડું હાલી ને ગોથા મારે
લાગે તુંતો બાડી રે
થોડું હાલી ને ગોથા મારે
લાગે તુંતો બાડી રે
આંટા વગર ના અણવર ને
આ ઘડીએ પાછો કાઢો રે
આંટા વગર ના અણવર ને
આ ઘડીએ પાછો કાઢો રે
વર ની હાળી વંઠેલી
નળિયે થી નાક વાઢો રે
વર ની હાળી વંઠેલી
નળિયે થી નાક વાઢો રે

Additional information

Singer

Music Director

S G R

Mood

LAGNA GEET GUJARATI

Lyrics

jENS

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

વર ની માને બોલાવો
બોલાવો રે બોલાવો
વર ની માને બોલાવો
બોલાવો રે બોલાવો
વર ની માને બોલાવો
બોલાવો રે બોલાવો
વર ની માને બોલાવો
એ વર ની માને બોલાવો રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
એ વર ની માને બોલાવો રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
એ વહુ ની કાકી ને બોલાવો રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
એ વહુ ની કાકી ને બોલાવો રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
એ વર ની માં ગઈ સે દોવા રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
એ વર ની માં ગઈ સે દોવા રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
૧ ૨
એનો બાપ બેઠો રોવા રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
એનો બાપ બેઠો રોવા રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
વર ની માને બોલાવો રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
વહુ ની કાકી ને બોલાવો રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
વહુ ની કાકી ને બોલાવો રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
કાકી ગઈ રે પાડો દોવા રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
કાકી ગઈ રે પાડો દોવા રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
૧ ૨
પાડા એ માર્યું પાટુ રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
ભાંગી ગયું એનું ઠાઠુ રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
વર ની માને બોલાવો રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
વહુ ની કાકી ને બોલાવો રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર

એ વર ની મોજડી ચોરાણી વર કે
કોનાથી ચોરાણી વચ્ચે થી કોઈ
બૂમ આવી એની સાળી લઈને ભાગી
વર ની મોજડી ચોરાણી વર કે
કોનાથી ચોરાણી વચ્ચે થી કોઈ
બૂમ આવી એની સાળી લઈને ભાગી
હે વર નાં ખીચ્ચા કરો ખાલી
આજે વર ની શામત આવી
વર ને પાસે રે બોલાવી
સાળી એ કોઈ ચાલ ચલાવી
મોજડી તું આપી દે
ના ના ના ભાઈ ના ના ના
મોજડી તું આપી દે
નારે નારે નારે ના
વહુ ની માને બોલાવો જોઉં
૧ ૨
આતો વચ્ચે ચીકણી માયા રે
૧ ૨
એ વહુ ની માને બોલાવો જોઉં
ઘુમ્મરીયું રે ઘુમ્મર
આતો વચ્ચે ચીકણી માયા રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
વર ની માને બોલાવો રે
ઘુમ્મરીયું રે ઘુમ્મર
વહુ ની કાકી ને બોલાવો જોઉં
ઘુમ્મરીયું રે ઘુમ્મર

આંટા વગર ના અણવર ને
આ ઘડીએ પાછો કાઢો રે
આંટા વગર ના અણવર ને
આ ઘડીએ પાછો કાઢો રે
વર ની હાળી વંઠેલી
નળિયે થી નાક વાઢો રે
વર ની હાળી વંઠેલી
નળિયે થી નાક વાઢો રે
અરે નાથ વગર ના જ્યાં ત્યાં
ફરતો ભાન વગર નો ઢાંઢો રે
નાથ વગર ના જ્યાં ત્યાં
ફરતો ભાન વગર નો ઢાંઢો રે
તારા જેવી છોરી મળે તો
જન્મ હવે થી વાંઢો રે
તારા જેવી છોરી મળે તો
જન્મ હવે થી વાંઢો રે
ખીસા માંથી પૈસા કાઢી
અહી થી આઘા ભાગો રે
ખીસા માંથી પૈસા કાઢી
અહી થી આઘા ભાગો રે
પૂંછ વગર ની વાંદરી તું તો
લટકા કરતી ભાગો રે
પૂંછ વગર ની વાંદરી તું તો
લટકા કરતી ભાગો રે
જીન્સ પેહરીને લાગે જાણે
લાગે અડધો ગાંડો રે
જીન્સ પેહરીને લાગે જાણે
લાગે અડધો ગાંડો રે
થોડું હાલી ને ગોથા મારે
લાગે તુંતો બાડી રે
થોડું હાલી ને ગોથા મારે
લાગે તુંતો બાડી રે
આંટા વગર ના અણવર ને
આ ઘડીએ પાછો કાઢો રે
આંટા વગર ના અણવર ને
આ ઘડીએ પાછો કાઢો રે
વર ની હાળી વંઠેલી
નળિયે થી નાક વાઢો રે
વર ની હાળી વંઠેલી
નળિયે થી નાક વાઢો રે