Alka Yagnik Osman meer & Tanishka Sanghavi

  • You've just added this product to the cart:

    Kalja No Katko Re Mara Kalja No Katko Karaoke With Englishi Lyrics

    Placeholder

    Kalja No Katko Re Mara Kalja No Katko Karaoke With Englishi Lyrics

    0 out of 5
    Tu radave, Tu hasave Tu bolave dware Tu bolave dware Nirashao Asha same jyare jyare haare, Jyare jyare haare Kori aakho ma sapnu ek malkayu mann ma aasha nu vahalsoyu
    750.00
  • You've just added this product to the cart:

    Kalja No Katko Re Mara Kalja No Katko Karaoke With Gujarati Lyrics

    Placeholder

    Kalja No Katko Re Mara Kalja No Katko Karaoke With Gujarati Lyrics

    0 out of 5
    તુ રડાવે તું હસાવે તું બોલાવે દ્વારે તું બોલાવે દ્વારે નિરાશાઓ આશા સામે જ્યારેજ્યારે હારે જ્યારેજ્યારે હારે કોરી આંખો માં સપનું એક મલકાયું મન માં આશા નું વહાલસોયું બીજ રોપાયું કાળજા નો કટકો રે ... મારા કાળજા નો કટકો કાળજા નો કટકો રે ... મારા કાળજા નો કટકો પવન સામે દીવો ધર્યો છે ઈશ્વર એને જોશે ઈશ્વર એને જોશે લાંબા રસ્તે ભૂલા પાડી જોને કસોટી કરશે જોને કસોટી કરશે જે થાશે સારું થાશે મન શાને તું ડંખે મળી જાશે ફળી જાશે જીવલા તું જે જંખે કાળજા નો કટકો રે ... મારા કાળજા નો કટકો હો કાળજા નો કટકો રે ... મારા કાળજા નો કટકો સુની પરીઓ શાંત ઝરૂખા ગુમસુમ ગુમસુમ સપના ગુમસુમ ગુમસુમ સપના દુખ ની સાથે મારી કિટ્ટા સુખ છે મારા ખપ્પના સુખ છે મારા ખપ્પના 1 2 ફેર ફુંદરડી ને સાંકળ અડકો દડકો લાડ કરીને રમાડે છે મીઠો રે દડકો કાળજા નો કટકો રે ... તારા કાળજા નો કટકો 1 2 કાળજા નો કટકો રે ... તારા કાળજા નો કટકો
    750.00