Kalja No Katko Re Mara Kalja No Katko Karaoke With Gujarati Lyrics

Kalja No Katko Re Mara Kalja No Katko Karaoke With Gujarati Lyrics

750.00

તુ રડાવે તું હસાવે તું બોલાવે દ્વારે
તું બોલાવે દ્વારે

નિરાશાઓ આશા સામે જ્યારેજ્યારે હારે
જ્યારેજ્યારે હારે

કોરી આંખો માં સપનું એક મલકાયું
મન માં આશા નું વહાલસોયું બીજ રોપાયું
કાળજા નો કટકો રે …
મારા કાળજા નો કટકો

કાળજા નો કટકો રે …
મારા કાળજા નો કટકો

પવન સામે દીવો ધર્યો છે ઈશ્વર એને જોશે
ઈશ્વર એને જોશે

લાંબા રસ્તે ભૂલા પાડી જોને કસોટી કરશે
જોને કસોટી કરશે

જે થાશે સારું થાશે મન શાને તું ડંખે
મળી જાશે ફળી જાશે જીવલા તું જે જંખે
કાળજા નો કટકો રે …
મારા કાળજા નો કટકો

હો કાળજા નો કટકો રે …
મારા કાળજા નો કટકો

સુની પરીઓ શાંત ઝરૂખા
ગુમસુમ ગુમસુમ સપના
ગુમસુમ ગુમસુમ સપના

દુખ ની સાથે મારી કિટ્ટા
સુખ છે મારા ખપ્પના
સુખ છે મારા ખપ્પના
1 2
ફેર ફુંદરડી ને સાંકળ અડકો દડકો
લાડ કરીને રમાડે છે મીઠો રે દડકો

કાળજા નો કટકો રે …
તારા કાળજા નો કટકો
1 2
કાળજા નો કટકો રે …
તારા કાળજા નો કટકો

Category:
  • Description
  • Additional information
  • Reviews (0)

Description

તુ રડાવે તું હસાવે તું બોલાવે દ્વારે
તું બોલાવે દ્વારે

નિરાશાઓ આશા સામે જ્યારેજ્યારે હારે
જ્યારેજ્યારે હારે

કોરી આંખો માં સપનું એક મલકાયું
મન માં આશા નું વહાલસોયું બીજ રોપાયું
કાળજા નો કટકો રે …
મારા કાળજા નો કટકો

કાળજા નો કટકો રે …
મારા કાળજા નો કટકો

પવન સામે દીવો ધર્યો છે ઈશ્વર એને જોશે
ઈશ્વર એને જોશે

લાંબા રસ્તે ભૂલા પાડી જોને કસોટી કરશે
જોને કસોટી કરશે

જે થાશે સારું થાશે મન શાને તું ડંખે
મળી જાશે ફળી જાશે જીવલા તું જે જંખે
કાળજા નો કટકો રે …
મારા કાળજા નો કટકો

હો કાળજા નો કટકો રે …
મારા કાળજા નો કટકો

સુની પરીઓ શાંત ઝરૂખા
ગુમસુમ ગુમસુમ સપના
ગુમસુમ ગુમસુમ સપના

દુખ ની સાથે મારી કિટ્ટા
સુખ છે મારા ખપ્પના
સુખ છે મારા ખપ્પના
1 2
ફેર ફુંદરડી ને સાંકળ અડકો દડકો
લાડ કરીને રમાડે છે મીઠો રે દડકો

કાળજા નો કટકો રે …
તારા કાળજા નો કટકો
1 2
કાળજા નો કટકો રે …
તારા કાળજા નો કટકો

Additional information

Singer

Music Director

SACHIN JIGAR

Music Company

ZEE MUSIC COMPONY

Movie

Carry On Keasar

Lyrics

Sneha Desai

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.