Uncha Ambar Thi Aavo Ne Prabhuji Darshan Karwane Talse Aankhadi Karaoke
₹500.00
- Additional information
- Reviews (0)
- Gujarati Lyrics
Additional information
Singer |
---|
Only logged in customers who have purchased this product may leave a review.
૧ ૨ ૩ ૪
ઊંચા અંબર થી આવો ને પ્રભુજી
ઊંચા અંબર થી આવો ને પ્રભુજી
દર્શન કરવાને તલસે આંખડી હો હો
દર્શન કરવાને તલસે આંખડી
ઊંચા અંબર થી આવો ને પ્રભુજી
ઊંચા અંબર થી આવો ને પ્રભુજી
દર્શન કરવાને તલસે આંખડી હો હો
દર્શન કરવાને તલસે આંખડી
રુમઝુમ રુમઝુમ આવો ઓપ્રભુજી
રુમઝુમ રુમઝુમ આવો ઓપ્રભુજી
રાહ જોઈ મેં રાતડી હો હો
દર્શન કરવાને તલસે આંખડી
ઊંચા અંબર થી આવો ને પ્રભુજી
દર્શન કરવાને તલસે આંખડી હો હો
દર્શન કરવાને તલસે આંખડી
૧ ૨ ૩ ૪
હો........સુરજ ને ચાંદલા ના
દીવા પ્રગટાવ્યા
સુરજ ને ચાંદલાના દીવા પ્રગટાવ્યા
ટમટમતા તારલાને મારગે બિછાવ્યાં
ટમટમતા તારલાને મારગે બિછાવ્યાં
ઉભો અધીર હું તો જોઉં રે વાટલડી
ઉભો અધીર હું તો જોઉં રે વાટલડી
દર્શન કરવાને તલસે આંખડી હો હો
દર્શન કરવાને તલસે આંખડી
ઊંચા અંબર થી આવો ને પ્રભુજી
ઊંચા અંબર થી આવો ને પ્રભુજી
દર્શન કરવાને તલસે આંખડી હો હો
દર્શન કરવાને તલસે આંખડી
૧ ૨ ૩ ૪
હો .......આવો ને નૈનો માં થી
અમીરસ વરસાવજો
આવો ને નૈનો માં થી
અમીરસ વરસાવજો
પાપો ને કર્મો મારા ભક્તિ સ્વીકારજો
પાપો ને કર્મો મારા ભક્તિ સ્વીકારજો
મુખલડું જોવા હું તો થયો ઉતાવળો
મુખલડું જોવા હું તો થયો ઉતાવળો
દર્શન કરવાને તલસે આંખડી હો હો
દર્શન કરવાને તલસે આંખડી
ઊંચા અંબર થી આવો ને પ્રભુજી
દર્શન કરવાને તલસે આંખડી હો હો
દર્શન કરવાને તલસે આંખડી
૧ ૨ ૩ ૪
હો..................ભક્તિ ને ભાવ થી
નમન કરતાં
ભક્તિ ને ભાવ થી નમન કરતાં
મસ્તક અમારું તારા ચરણોમા ધરતાં
મસ્તક અમારું તારા ચરણોમા ધરતાં
આતુર તુમ સંગે કરતા વાટલડી
આતુર તુમ સંગે કરતા વાટલડી
દર્શન કરવાને તલસે આંખડી હો હો
દર્શન કરવાને તલસે આંખડી
ઊંચા અંબર થી આવો ને પ્રભુજી
ઊંચા અંબર થી આવો ને પ્રભુજી
દર્શન કરવાને તલસે આંખડી હો હો
દર્શન કરવાને તલસે આંખડી
ઊંચા અંબર થી આવો ને પ્રભુજી
ઊંચા અંબર થી આવો ને પ્રભુજી
દર્શન કરવાને તલસે આંખડી હો હો
દર્શન કરવાને તલસે આંખડી
રુમઝુમ રુમઝુમ આવો ઓપ્રભુજી
રુમઝુમ રુમઝુમ આવો ઓપ્રભુજી
રાહ જોઈ મેં રાતડી હો હો
દર્શન કરવાને તલસે આંખડી
રુમઝુમ રુમઝુમ આવો ઓપ્રભુજી
રુમઝુમ રુમઝુમ આવો ઓપ્રભુજી
રાહ જોઈ મેં રાતડી હો હો
દર્શન કરવાને તલસે આંખડી હો હો
દર્શન કરવાને તલસે આંખડી હો હો
દર્શન કરવાને તલસે આંખડી હો હો
દર્શન કરવાને તલસે આંખડી હો હો
દર્શન કરવાને તલસે આંખડી
Reviews
There are no reviews yet.