Tu To Kali Ne Kalyani (Pamela) (Gujarati Lyrics) Karaoke

Tu To Kali Ne Kalyani (Pamela) (Gujarati Lyrics) Karaoke

750.00

તુ તો કાળી ને કલ્યાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
તુ તો ભક્તો ના દુખ હરનારી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
તુ તો ભક્તો ના દુખ હરનારી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
હે ……..તુને ચારે વેદે વખાણી મોરી માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા

  • Description
  • Additional information
  • Reviews (0)

Description

હે……..રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટનવનિધિ દે
વંશ માં વૃદ્ધિ દે બાંકબાની
1 2
હૃદય મેં જ્ઞાન દે ચિત્ત મેં ધ્યાન દે
અભય વરદાન દે શંભુરાણી
1 2
દુખ કો દુર કર સુખ ભરપુર કર
આશ સંપૂર્ણ કર દાસજાની
1 2
સજ્જન સો હિત દે કુટુંબ સો પ્રીત દે
જંગ મેં જીત દે માં ભવાની રે જી રે
જંગ મેં જીત દે માં ભવાની રે જી રે
જંગ મેં જીત દે માં ભવાની

હો ..તુ તો કાળી ને કલ્યાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
તુ તો કાળી ને કલ્યાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
તુ તો ભક્તો ના દુખ હરનારી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
તુ તો ભક્તો ના દુખ હરનારી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
હે ……..તુને ચારે વેદે વખાણી મોરી માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
તુ તો કાળી ને કલ્યાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
તુ તો કાળી ને કલ્યાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા

હે તુને પેહલા તે યુગ મેં જાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
પેહલા તે યુગ મેં જાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
તુ તો શંકર ઘેર પટરાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
તુ તો શંકર ઘેર પટરાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
હે………તુ તો ભાસ્માસુર હરનારી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
હો………તુ તો ભાસ્માસુર હરનારી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
તુ તો કાળી ને કલ્યાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
તુ તો કાળી ને કલ્યાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા

હે તુને બીજા તે યુગ મેં જાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
બીજા તે યુગ મેં જાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
તુ તો રામચંદ્ર ઘેર પટરાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
તુ તો રામચંદ્ર ઘેર પટરાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
હે………તુ તો રાવણકુળ હરનારી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
હો………તુ તો રાવણકુળ હરનારી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
તુ તો કાળી ને કલ્યાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
તુ તો કાળી ને કલ્યાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા

હે તુને ત્રીજા તે યુગ મેં જાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
ત્રીજા તે યુગ મેં જાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
તુ તો પાંડવ ઘેર પટરાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
તુ તો પાંડવ ઘેર પટરાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
હે………તુ તો કૌરવકુળ હરનારી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
હો………તુ તો કૌરવકુળ હરનારી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
તુ તો કાળી ને કલ્યાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
તુ તો કાળી ને કલ્યાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
તુને ચોથા તે યુગ મેં જાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
ચોથા તે યુગ મેં જાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
હો તુ તો હરિશ્ચંદ્ર ઘેર પટરાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
તુ તો હરિશ્ચંદ્ર ઘેર પટરાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
હે …….તુ સંતા ને કારણે વિજાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
હો …….તુ સંતા ને કારણે વિજાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
તુ તો કાળી ને કલ્યાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા
તુ તો કાળી ને કલ્યાણી રે માં
જ્યાં જોઉં ત્યાં જગમાયા

Additional information

Singer

Mood

Dandiya , Raas ,Garba ,

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.