Tara Dukh Ne Khankheri Nakh Karaoke With Gujarati Lyrics

Tara Dukh Ne Khankheri Nakh Karaoke With Gujarati Lyrics

800.00

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

તારા દુખ ને ખંખેરી નાખ
તારા સુખ ને વિખેરી નાખ
તારા દુખ ને ખંખેરી નાખ
તારા સુખ ને વિખેરી નાખ
પાણી માં કમળ ની થઇ ને પાંખ
જીવતર નું ગાડું હાંક
સંસારી રે …..તારા રામ પર ભરોસો તું રાખ
સંસારી રે …..તારા રામ પર ભરોસો તું રાખ
તારા દુખ ને ખંખેરી નાખ
તારા સુખ ને વિખેરી નાખ

તારું ધાર્યું કાઈ ના થાતું હરી કરે સો હોય
તારું ધાર્યું કાઈ ના થાતું હરી કરે સો હોય
ચકલા ચકલી બે માળો બાંધે ને પીંખી નાખે કોઈ
હે…..ટાળ્યા ટળે નહિ લેખ લલાટે
ટાળ્યા ટળે નહિ લેખ લલાટે એમાં કોનો વાંક
જીવતર નું ગાડું હાંક
સંસારી રે …..તારા રામ પર ભરોસો તું રાખ
સંસારી રે …..તારા રામ પર ભરોસો તું રાખ
તારા દુખ ને ખંખેરી નાખ
તારા સુખ ને વિખેરી નાખ

કેડી કાંટાળી વાત અટપટી દુર છે તારો મુકામ
કેડી કાંટાળી વાત અટપટી દુર છે તારો મુકામ
મન મૂકી ને સોંપી દે તું હરી ને હાથ લગામ
હે…..ભીતર નો ભરમ તારો ઉપરવાળો એકજ જાણે
અમથી ના ભીની કર તું આંખ
જીવતર નું ગાડું હાંક
સંસારી રે …..તારા રામ પર ભરોસો તું રાખ
સંસારી રે …..તારા રામ પર ભરોસો તું રાખ
તારા દુખ ને ખંખેરી નાખ
તારા સુખ ને વિખેરી નાખ
તારા દુખ ને ખંખેરી નાખ
તારા સુખ ને વિખેરી નાખ
પાણી માં કમળ ની થઇ ને પાંખ
જીવતર નું ગાડું હાંક
સંસારી રે …..તારા રામ પર ભરોસો તું રાખ
તારા રામ પર ભરોસો તું રાખ
તારા રામ પર ભરોસો તું રાખ

Additional information

Mood

Gujarati Bhakti Geet

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

તારા દુખ ને ખંખેરી નાખ
તારા સુખ ને વિખેરી નાખ
તારા દુખ ને ખંખેરી નાખ
તારા સુખ ને વિખેરી નાખ
પાણી માં કમળ ની થઇ ને પાંખ
જીવતર નું ગાડું હાંક
સંસારી રે .....તારા રામ પર ભરોસો તું રાખ
સંસારી રે .....તારા રામ પર ભરોસો તું રાખ
તારા દુખ ને ખંખેરી નાખ
તારા સુખ ને વિખેરી નાખ

તારું ધાર્યું કાઈ ના થાતું હરી કરે સો હોય
તારું ધાર્યું કાઈ ના થાતું હરી કરે સો હોય
ચકલા ચકલી બે માળો બાંધે ને પીંખી નાખે કોઈ
હે.....ટાળ્યા ટળે નહિ લેખ લલાટે
ટાળ્યા ટળે નહિ લેખ લલાટે એમાં કોનો વાંક
જીવતર નું ગાડું હાંક
સંસારી રે .....તારા રામ પર ભરોસો તું રાખ
સંસારી રે .....તારા રામ પર ભરોસો તું રાખ
તારા દુખ ને ખંખેરી નાખ
તારા સુખ ને વિખેરી નાખ

કેડી કાંટાળી વાત અટપટી દુર છે તારો મુકામ
કેડી કાંટાળી વાત અટપટી દુર છે તારો મુકામ
મન મૂકી ને સોંપી દે તું હરી ને હાથ લગામ
હે.....ભીતર નો ભરમ તારો ઉપરવાળો એકજ જાણે