Rehva Do Have Roj Ni Takarar Ni Vaato (Gujarati Lyrics) Karaoke

Rehva Do Have Roj Ni Takarar Ni Vaato (Gujarati Lyrics) Karaoke

900.00

રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો
બેસી ને કરો કોઈ દી તો પ્યાર ની વાતો
રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો
રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો

બેહાલ થયો એ જ ક્યાં ઉપકાર છે ઓછો

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો
રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો
બેસી ને કરો કોઈ દી …………
બેસી ને કરો કોઈ દી તો પ્યાર ની વાતો
રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો
બેસી ને કરો કોઈ દી તો પ્યાર ની વાતો
રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો
રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો

બેહાલ થયો એ જ ક્યાં ઉપકાર છે ઓછો

બેહાલ થયો એ જ ક્યાં ઉપકાર છે ઓછો
રેહવા દો હવે દર્દ ના ઉપચાર ની વાતો
રેહવા દો હવે દર્દ ના ઉપચાર ની વાતો
બેસી ને કરો કોઈ દી તો પ્યાર ની વાતો
રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો
રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો

જખ્મો થી ભર્યું મારું હૃદય તે નથી જોયું

જખ્મો થી ભર્યું મારું હૃદય તે નથી જોયું
સુઝી છે તને ક્યાંથી આ ગુલઝાર ની વાતો
સુઝી છે તને ક્યાંથી આ ગુલઝાર ની વાતો
બેસી ને કરો કોઈ દી તો પ્યાર ની વાતો
રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો
રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો

આપ્યુંતુ તને તેજ ગણી સ્થાન હૃદયમાં

આપ્યુંતુ તને તેજ ગણી સ્થાન હૃદયમાં
પણ તેજ સુણાવી મને અંધકાર ની વાતો
પણ તેજ સુણાવી મને અંધકાર ની વાતો
બેસી ને કરો કોઈ દી તો પ્યાર ની વાતો
રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો
રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો

રજની એ ખતા ખાઈ ગયો મુર્ખ બની ને

રજની એ ખતા ખાઈ ગયો મુર્ખ બની ને
કરતો રહ્યો દુનિયાની સમક્ષ પ્યાર ની વાતો
કરતો રહ્યો દુનિયાની સમક્ષ પ્યાર ની વાતો
બેસી ને કરો કોઈ દી તો પ્યાર ની વાતો
રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો
રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો

Additional information

Singer

Music Director

MANHAR UDHAS

Mood

Romantic

Album

Arpan

Lyrics

Rajni Palanpuri

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો
રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો
બેસી ને કરો કોઈ દી ............
બેસી ને કરો કોઈ દી તો પ્યાર ની વાતો
રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો
બેસી ને કરો કોઈ દી તો પ્યાર ની વાતો
રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો
રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો

બેહાલ થયો એ જ ક્યાં ઉપકાર છે ઓછો

બેહાલ થયો એ જ ક્યાં ઉપકાર છે ઓછો
રેહવા દો હવે દર્દ ના ઉપચાર ની વાતો
રેહવા દો હવે દર્દ ના ઉપચાર ની વાતો
બેસી ને કરો કોઈ દી તો પ્યાર ની વાતો
રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો
રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો

જખ્મો થી ભર્યું મારું હૃદય તે નથી જોયું

જખ્મો થી ભર્યું મારું હૃદય તે નથી જોયું
સુઝી છે તને ક્યાંથી આ ગુલઝાર ની વાતો
સુઝી છે તને ક્યાંથી આ ગુલઝાર ની વાતો
બેસી ને કરો કોઈ દી તો પ્યાર ની વાતો
રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો
રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો

આપ્યુંતુ તને તેજ ગણી સ્થાન હૃદયમાં

આપ્યુંતુ તને તેજ ગણી સ્થાન હૃદયમાં
પણ તેજ સુણાવી મને અંધકાર ની વાતો
પણ તેજ સુણાવી મને અંધકાર ની વાતો
બેસી ને કરો કોઈ દી તો પ્યાર ની વાતો
રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો
રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો

રજની એ ખતા ખાઈ ગયો મુર્ખ બની ને

રજની એ ખતા ખાઈ ગયો મુર્ખ બની ને
કરતો રહ્યો દુનિયાની સમક્ષ પ્યાર ની વાતો
કરતો રહ્યો દુનિયાની સમક્ષ પ્યાર ની વાતો
બેસી ને કરો કોઈ દી તો પ્યાર ની વાતો
રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો
રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો