Pag Mane Dhovadyo Raghuray With Gujarati Lyrics

Pag Mane Dhovadyo Raghuray With Gujarati Lyrics

750.00

પગ મને ધોવા દ્યો રઘુરાય જી
ધોવા દ્યો રઘુરાય
શક મને પડ્યો છે મનમાંય
પગ મને ધોવા દ્યો રઘુરાય જી

રજ તમારી કામણગારી,
મારી નાવ નારી બની જાય જી

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

ધોવા દ્યો રઘુરા……….ય
પગ મને ધોવા દ્યો રઘુરાય
પ્રભુ મને શક પડ્યો મનમાંય
પગ મને ધોવા દ્યો રઘુરાય જી
ધોવા દ્યો રઘુરાય
શક મને પડ્યો છે મનમાંય
પગ મને ધોવા દ્યો રઘુરાય જી

રજ તમારી કામણગારી,
મારી નાવ નારી બની જાય જી
રજ તમારી કામણગારી,
મારી નાવ નારી બની જાય જી
તો તો અમારી રંક-જનની
તો તો અમારી ગરીબ જનની
હેજી આજીવિકા ટળી જાય માટે
પગ ધોવા દ્યો એ રઘુરાયજી
ધોવા દ્યો રઘુરાય
પ્રભુ મને શક પડ્યો છે મનમાંય
પગ મને ધોવા દ્યો રઘુરાયજી

સુણી વાણી ભીલ જનની, જાનકી મુસકાય જી
સુણી વાણી ભીલ જનની, જાનકી મુસકાય જી
અભણ કેવું યાદ રાખે અભણ કેવું યાદ રાખે
ઓલ્યા ભણેલા ભૂલી જાય
પગ મને ધોવા દ્યો હે રઘુરાયજી
ધોવા દ્યો રઘુરાય
પ્રભુ મને શક પડ્યો મનમાંય
પગ મને ધોવા દ્યો હે રઘુરાયજી

નાવડીમાં બાંય ઝાલી, શ્રી રામની ભીલરાયજી
નાવડીમાં બાંય ઝાલી, શ્રી રામની ભીલરાયજી
પાર ઉતારી પૂછીયું એણે
પાર ઉતારી પૂછીયું
તમે શું લેશો ઉતરાઈ
પગ મને ધોવા દ્યો રઘુરાયજી
ધોવા દ્યો રઘુરાય
શક મને પડ્યો છે મનમાંય
પગ મને ધોવા દ્યો રઘુરાયજી

નાવ ની ઉતરાઈ ન લઈયે આપણે ધંધા ભાઈ
નાવ ની ઉતરાઈ ન લઈયે આપણે ધંધા ભાઈ
હે……..ખારવો કદી લે નઈ
હે જી ખારવા ની ઉતરાણ
પગ મને ધોવા દ્યો રઘુરાયજી
ધોવા દ્યો રઘુરાય
પગ મને ધોવા દ્યો રઘુરાયજી
શક મને પડ્યો છે મનમાંય
પગ મને ધોવા દ્યો રઘુરાયજી

Additional information

Singer

Mood

Gujarati Devotional / Bhajan

Lyrics

Dula Bhaya Kaag

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

ધોવા દ્યો રઘુરા..........ય
પગ મને ધોવા દ્યો રઘુરાય
પ્રભુ મને શક પડ્યો મનમાંય
પગ મને ધોવા દ્યો રઘુરાય જી
ધોવા દ્યો રઘુરાય
શક મને પડ્યો છે મનમાંય
પગ મને ધોવા દ્યો રઘુરાય જી

રજ તમારી કામણગારી,
મારી નાવ નારી બની જાય જી
રજ તમારી કામણગારી,
મારી નાવ નારી બની જાય જી
તો તો અમારી રંક-જનની
તો તો અમારી ગરીબ જનની
હેજી આજીવિકા ટળી જાય માટે
પગ ધોવા દ્યો એ રઘુરાયજી
ધોવા દ્યો રઘુરાય
પ્રભુ મને શક પડ્યો છે મનમાંય
પગ મને ધોવા દ્યો રઘુરાયજી

સુણી વાણી ભીલ જનની, જાનકી મુસકાય જી
સુણી વાણી ભીલ જનની, જાનકી મુસકાય જી
અભણ કેવું યાદ રાખે અભણ કેવું યાદ રાખે
ઓલ્યા ભણેલા ભૂલી જાય
પગ મને ધોવા દ્યો હે રઘુરાયજી
ધોવા દ્યો રઘુરાય
પ્રભુ મને શક પડ્યો મનમાંય
પગ મને ધોવા દ્યો હે રઘુરાયજી

નાવડીમાં બાંય ઝાલી, શ્રી રામની ભીલરાયજી
નાવડીમાં બાંય ઝાલી, શ્રી રામની ભીલરાયજી
પાર ઉતારી પૂછીયું એણે
પાર ઉતારી પૂછીયું
તમે શું લેશો ઉતરાઈ
પગ મને ધોવા દ્યો રઘુરાયજી
ધોવા દ્યો રઘુરાય
શક મને પડ્યો છે મનમાંય
પગ મને ધોવા દ્યો રઘુરાયજી

નાવ ની ઉતરાઈ ન લઈયે આપણે ધંધા ભાઈ
નાવ ની ઉતરાઈ ન લઈયે આપણે ધંધા ભાઈ
હે........ખારવો કદી લે નઈ
હે જી ખારવા ની ઉતરાણ
પગ મને ધોવા દ્યો રઘુરાયજી
ધોવા દ્યો રઘુરાય
પગ મને ધોવા દ્યો રઘુરાયજી
શક મને પડ્યો છે મનમાંય
પગ મને ધોવા દ્યો રઘુરાયજી