Odhaji Re Mara Wala Ne Vadhi Ne Kejo Re (Jigardan) (Gujarati) Karaoke

Odhaji Re Mara Wala Ne Vadhi Ne Kejo Re (Jigardan) (Gujarati) Karaoke

1,500.00

હે ઓધાજી રે મારા વ્હાલા ને
વઢી ને કેજોરે
માને તો મનાવી લેજોરે
હે ઓધાજી રે મારા વ્હાલા ને
વઢી ને કેજોરે

  • Description
  • Additional information
  • Reviews (0)

Description

૧ ૨ ૩ ૪
માને તો મનાવી લેજોરે
હે ઓધાજી રે મારા વ્હાલા ને
વઢી ને કેજોરે
માને તો મનાવી લેજોરે
હે ઓધાજી રે મારા વ્હાલા ને
વઢી ને કેજોરે

૧ ૨ ૩ ૪
મથુરા નાં રાજા થ્યા છો …….
ગોવળો ને ભૂલી ગ્યા છો ….
મથુરા નાં રાજા થ્યા છો …….
ગોવળો ને ભૂલી ગ્યા છો ….
માનીતી ને મેડે ગ્યા છો ….
હે ઓધાજી રે મારા વ્હાલા ને
વઢી ને કેજોરે
માને તો મનાવી લેજોરે
હે ઓધાજી રે મારા વ્હાલા ને
વઢી ને કેજોરે

Additional information

Singer

Mood

Gujarati Bhajan

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.