Maniyaro Te Halu Halu (With Female Voice) (Gujarati Lyrics) Karaoke

Maniyaro Te Halu Halu (With Female Voice) (Gujarati Lyrics) Karaoke

800.00

મણિયારો તે હાલુ હાલુ
થઇ વિયો રે
મણિયારો તે હાલુ હાલુ
થઇ વિયો
હે મુંજા દલડા
ઉદાસી માં હોય રે
છેલ મુંજો
હાલારી મણિયારો
કે ભેણ મુંજો પરદેશી મણિયારો

હા ……અણીયાળી રે ગોરી તારી
આંખડી રે અણીયાળી રે
હેજીરે અણીયાળી રે

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

હા…..મણિયારો તે
હેય ..મણિયારો હાલુ હાલુ
થઇ વિયો રે
મણિયારો હાલુ હાલુ
થઇ વિયો હે મુંજા દલડા
ઉદાસી માં હોય રે
છેલ મુંજો હાલારી મણિયારો
કે ભેણ મુંજો વરણાગી મણિયારો
મણિયારો તે હાલુ હાલુ
થઇ વિયો રે
મણિયારો તે હાલુ હાલુ
થઇ વિયો
હે મુંજા દલડા
ઉદાસી માં હોય રે
છેલ મુંજો
હાલારી મણિયારો
કે ભેણ મુંજો પરદેશી મણિયારો

હા ……અણીયાળી રે ગોરી તારી
આંખડી રે અણીયાળી રે
હેજીરે અણીયાળી રે
હેાજીરે અણીયાળી રે ગોરી તારી
આંખડી રે કાઈ હું રે આંજેલ
એમાં મેશ રે
છેલ મુંજો હાલારી મણિયારો
કે ભેણ મુંજો પરદેશી મણિયારો
મણિયારો તે હાલુ હાલુ
થઇ વિયો રે
મણિયારો તે હાલુ હાલુ
થઇ વિયો
હે મારા દલડા
ઉદાસી માં હોય રે
છેલ મુંજો
હાલારી મણિયારો
કે ભેણ મુંજો પરદેશી મણિયારો

હા……મણિયારો તે કળાયેલ
મોરલો રે મણિયારો તે
મણિયારો તે
હે મણિયારો તે કળાયેલ
મોરલો ને કઈ હુંરે ઢળકતી ઢેલરે
છેલ મુંજો હાલારી મણિયારો
કે ભેણ મુંજો પરદેશી મણિયારો
મણિયારો તે હાલુ હાલુ
થઇ વિયો રે
મણિયારો તે હાલુ હાલુ
થઇ વિયો
હે મુંજા દલડા
ઉદાસી માં હોય રે
છેલ મુંજો
હાલારી મણિયારો
કે ભેણ મુંજો પરદેશી મણિયારો

એ હા…..પનિહારી નું ઢળકંતુ
બેડલું રે પનિહારી રે
હાજીહાં પનિહારી રે
હોજીરે પનિહારી નું ઢળકંતુ
બેડલું ને કઈ હું રે છલકંતુ
એમાં નીર રે
છેલ મુંજો હાલારી મણિયારો
કે ભેણ મુંજો વરણાગી મણિયારો
મણિયારો તે હાલુ હાલુ
થઇ વિયો રે
મણિયારો તે હાલુ હાલુ
થઇ વિયો
હે મુંજા દલડા
ઉદાસી માં હોય રે
છેલ મુંજો
હાલારી મણિયારો
કે ભેણ મુંજો પરદેશી મણિયારો

હા…..મણિયારો તે અડાભીડ
આંબલો રે
મણિયારો તે
મણિયારો તે
હે મણિયારો તે અડાભીડ
આંબલો ને કઈ હું રે
કોયલડી નો કંઠ રે
છેલ મુંજો હાલારી મણિયારો
કે ભેણ મુંજો પરદેશી મણિયારો
મણિયારો તે હાલુ હાલુ
થઇ વિયો રે
મણિયારો તે હાલુ હાલુ
થઇ વિયો
હે મુંજા દલડા
ઉદાસી માં હોય રે
કે છેલ મુંજો
હાલારી મણિયારો
કે ભેણ મુંજો
પરદેશી મણિયારો
કે છેલ મુંજો
હાલારી મણિયારો
કે ભેણ મુંજો
પરદેશી મણિયારો
હે……………
ઢેંઢેંઢેં બજત ઢોલ તેં તેં શરણાઈ શોર
1 2 3 4
ઢેંઢેંઢેં બજત ઢોલ તેં તેં શરણાઈ શોર
ત્રગદાં ત્રગદાં પખાજ થેં થેં બોલે
હરિહર હેજ હેરહેર
દીક દીક દીક ફેરફેર
પરગટ ગટ ફેરફેર નટવર નાચે ….
પરગટ ગટ ફેરફેર નટવર નાચે
હોજી રે પરગટ ગટ ફેરફેર નટવર નાચે

Additional information

Singer

Music Director

Gaurang Vyaas

Movie

Lakho Fulani

Mood

Dandiya , Raas ,Garba ,

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

હા.....મણિયારો તે
હેય ..મણિયારો હાલુ હાલુ
થઇ વિયો રે
મણિયારો હાલુ હાલુ
થઇ વિયો હે મુંજા દલડા
ઉદાસી માં હોય રે
છેલ મુંજો હાલારી મણિયારો
કે ભેણ મુંજો વરણાગી મણિયારો
મણિયારો તે હાલુ હાલુ
થઇ વિયો રે
મણિયારો તે હાલુ હાલુ
થઇ વિયો
હે મુંજા દલડા
ઉદાસી માં હોય રે
છેલ મુંજો
હાલારી મણિયારો
કે ભેણ મુંજો પરદેશી મણિયારો

હા ......અણીયાળી રે ગોરી તારી
આંખડી રે અણીયાળી રે
હેજીરે અણીયાળી રે
હેાજીરે અણીયાળી રે ગોરી તારી
આંખડી રે કાઈ હું રે આંજેલ
એમાં મેશ રે
છેલ મુંજો હાલારી મણિયારો
કે ભેણ મુંજો પરદેશી મણિયારો
મણિયારો તે હાલુ હાલુ
થઇ વિયો રે
મણિયારો તે હાલુ હાલુ
થઇ વિયો
હે મારા દલડા
ઉદાસી માં હોય રે
છેલ મુંજો
હાલારી મણિયારો
કે ભેણ મુંજો પરદેશી મણિયારો

હા......મણિયારો તે કળાયેલ
મોરલો રે મણિયારો તે
મણિયારો તે
હે મણિયારો તે કળાયેલ
મોરલો ને કઈ હુંરે ઢળકતી ઢેલરે
છેલ મુંજો હાલારી મણિયારો
કે ભેણ મુંજો પરદેશી મણિયારો
મણિયારો તે હાલુ હાલુ
થઇ વિયો રે
મણિયારો તે હાલુ હાલુ
થઇ વિયો
હે મુંજા દલડા
ઉદાસી માં હોય રે
છેલ મુંજો
હાલારી મણિયારો
કે ભેણ મુંજો પરદેશી મણિયારો

એ હા.....પનિહારી નું ઢળકંતુ
બેડલું રે પનિહારી રે
હાજીહાં પનિહારી રે
હોજીરે પનિહારી નું ઢળકંતુ
બેડલું ને કઈ હું રે છલકંતુ
એમાં નીર રે
છેલ મુંજો હાલારી મણિયારો
કે ભેણ મુંજો વરણાગી મણિયારો
મણિયારો તે હાલુ હાલુ
થઇ વિયો રે
મણિયારો તે હાલુ હાલુ
થઇ વિયો
હે મુંજા દલડા
ઉદાસી માં હોય રે
છેલ મુંજો
હાલારી મણિયારો
કે ભેણ મુંજો પરદેશી મણિયારો

હા.....મણિયારો તે અડાભીડ
આંબલો રે
મણિયારો તે
મણિયારો તે
હે મણિયારો તે અડાભીડ
આંબલો ને કઈ હું રે
કોયલડી નો કંઠ રે
છેલ મુંજો હાલારી મણિયારો
કે ભેણ મુંજો પરદેશી મણિયારો
મણિયારો તે હાલુ હાલુ
થઇ વિયો રે
મણિયારો તે હાલુ હાલુ
થઇ વિયો
હે મુંજા દલડા
ઉદાસી માં હોય રે
કે છેલ મુંજો
હાલારી મણિયારો
કે ભેણ મુંજો
પરદેશી મણિયારો
કે છેલ મુંજો
હાલારી મણિયારો
કે ભેણ મુંજો
પરદેશી મણિયારો
હે...............
ઢેંઢેંઢેં બજત ઢોલ તેં તેં શરણાઈ શોર
1 2 3 4
ઢેંઢેંઢેં બજત ઢોલ તેં તેં શરણાઈ શોર
ત્રગદાં ત્રગદાં પખાજ થેં થેં બોલે
હરિહર હેજ હેરહેર
દીક દીક દીક ફેરફેર
પરગટ ગટ ફેરફેર નટવર નાચે ....
પરગટ ગટ ફેરફેર નટવર નાચે
હોજી રે પરગટ ગટ ફેરફેર નટવર નાચે