Malya Maa Na Ashirwad Karaoke
₹500.00
- Additional information
- Reviews (0)
- Gujarati Lyrics
Additional information
Mood | Gujarati Devotional / Bhakti geet |
---|
Only logged in customers who have purchased this product may leave a review.
૧ ૨ ૩ ૪
હો...મા......
હો...મા......
હો...મા......
હો...મા......
હો...મા......
હો...મા......
હો...મા......
હો...મા......
૧ ૨ ૩ ૪
હા મળ્યા માં નાં આશીર્વાદ
મારે ઘણી મ્હેર છે
૧ ૨ ૩ ૪
હો મળ્યા માં નાં આશીર્વાદ
મારે ઘણી મ્હેર છે
માંનારે પરતાપે મારે લેરલીલાલેરછે
હે............
સુખ નો સુરજ ઉગ્યો માં
પધાર્યા મારે ઘેર છે
સુખ નો સુરજ ઉગ્યો માં
પધાર્યા મારે ઘેર છે
મળ્યા માં નાં આશીર્વાદ
મારે ઘણી મ્હેર છે
૧ ૨ ૩ ૪
હો મળ્યા માં નાં આશીર્વાદ
મારે ઘણી મ્હેર છે
માંનારે પરતાપે મારે લેરલીલાલેરછે
૧ ૨ ૩ ૪
હા તુંછે માડી મારા કુળ નું અજવાળું
આંખો છતાં તારા વિના માં અંધારું
૧ ૨ ૩ ૪
હા તન મન ધન માં સઘળું તમારું
તારા વિના નામ નાં હોય મારું
૧ ૨
એ હે .................
નામ તારું જેદી ભૂલું
જીવવું મારે ઝેર છે
નામ તારું જેદી ભૂલું
જીવવું મારે ઝેર છે
મળ્યા માં નાં આશીર્વાદ
મારે ઘણી મ્હેર છે
૧ ૨ ૩ ૪
હો મળ્યા માં નાં આશીર્વાદ
મારે ઘણી મ્હેર છે
માંનારે પરતાપે મારે લેરલીલાલેરછે
૧ ૨ ૩ ૪
હા ભવો રે ભવ નો
તારો મારો આ સંગ છે
તારી ભક્તિ નો મને
લાગ્યો રૂડો રંગ છે
૧ ૨ ૩ ૪
હો દિલ થી ધર્યો દીવો
હૈય્યે ઉમંગ છે
લગની લાગી માડી
મારા અંગે અંગ છે
૧ ૨
એ હે .................
સાથ તારો હોય પછી
સ્વર્ગ મારે ઘેર છે
સાથ તારો હોય પછી
સ્વર્ગ મારે ઘેર છે
મળ્યા માં નાં આશીર્વાદ
મારે ઘણી મ્હેર છે
૧ ૨ ૩ ૪
હો મળ્યા માં નાં આશીર્વાદ
મારે ઘણી મ્હેર છે
માંનારે પરતાપે મારે લેરલીલાલેરછે
૧ ૨ ૩ ૪
હો ચૂડી ને ચાંદલો માં
અમર તું રાખજે
ઘર પરિવાર ની લાજ માડી રાખજે
૧ ૨ ૩ ૪
હોય કોઈ ભૂલ મારી
અમને માફ કરજે
માવતર બની માડી અમને સાચવજે
૧ ૨
એ હે .................
તારી રે દયા થી
આઠે પોરે આનંદ છે
તારી રે દયા થી
આઠે પોરે આનંદ છે
મળ્યા માં નાં આશીર્વાદ
મારે ઘણી મ્હેર છે
૧ ૨ ૩ ૪
હો મળ્યા માં નાં આશીર્વાદ
મારે ઘણી મ્હેર છે
માંનારે પરતાપે મારે લેરલીલાલેરછે
૧ ૨
મારે ઘણી મ્હેર છે
૧ ૨
હઉ ને લીલાલેર છે
Reviews
There are no reviews yet.