Kaan Tari Moraliye Mohi Ne (Hemu Gadhvi) (Gujarati Lyrics) Karaoke

Kaan Tari Moraliye Mohi Ne (Hemu Gadhvi) (Gujarati Lyrics) Karaoke

750.00

કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો
કે એવા સરવણ સાંઝ ની રે માઝમ રાત ની
જીરે મોરલી ક્યારે વાગી
જીરે મોરલડી ક્યારે વાગી
હે….કાન તારી મોરલીએ મેં તો મોહીને
રોતા બાળ મેલ્યા

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો
કે એવા સરવણ સાંઝ ની રે માઝમ રાત ની
જીરે મોરલી ક્યારે વાગી
જીરે મોરલડી ક્યારે વાગી
હે….કાન તારી મોરલીએ મેં તો મોહીને
રોતા બાળ મેલ્યા
કાન તારી મોરલીએ મોહીને રોતા બાળ મેલ્યા
કે એવા સરવણ સાંઝ ની રે માઝમ રાત ની
જીરે મોરલી ક્યારે વાગી
જીરે વાંસલડી ક્યારે વાગી
હે….કાન તારી મોરલીએ મોહીને
માને બાપ મેલ્યા
કાન તારી મોરલીએ મોહીને માને બાપ મેલ્યા
કે એવા સરવણ સાંઝ ની રે ગુઢારાગ ની
જીરે મોરલી ક્યારે વાગી
જીરે વાંસલડી ક્યારે વાગી
કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો
કે એવા સરવણ સાંઝ ની રે ગુઢારાગની
જીરે વિજોગણ ક્યારે વાગી
જીરે મોરલડી ક્યારે વાગી
હે….કાન તારી રે મોરલીએ મેં તો રે મોહીને
માને મોસાળ મેલ્યા
કાન તારી મોરલીએ મોહીને માને મોસાળ મેલ્યા
કે એવા સરવણ સાંઝ ની રે ગુઢારાગ ની
જીરે મોરલી ક્યારે વાગી
જીરે મોરલડી ક્યારે વાગી
જીરે વાંસલડી ક્યારે વાગી
જીરે મોરલડી ક્યારે વાગી
જીરે વેરાગણ ક્યારે વાગી
જીરે મોરલડી ક્યારે વાગી
જીરે વિજોગણ ક્યારે વાગી

Additional information

Singer

Mood

Dandiya , Raas ,Garba ,

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો
કે એવા સરવણ સાંઝ ની રે માઝમ રાત ની
જીરે મોરલી ક્યારે વાગી
જીરે મોરલડી ક્યારે વાગી
હે....કાન તારી મોરલીએ મેં તો મોહીને
રોતા બાળ મેલ્યા
કાન તારી મોરલીએ મોહીને રોતા બાળ મેલ્યા
કે એવા સરવણ સાંઝ ની રે માઝમ રાત ની
જીરે મોરલી ક્યારે વાગી
જીરે વાંસલડી ક્યારે વાગી
હે....કાન તારી મોરલીએ મોહીને
માને બાપ મેલ્યા
કાન તારી મોરલીએ મોહીને માને બાપ મેલ્યા
કે એવા સરવણ સાંઝ ની રે ગુઢારાગ ની
જીરે મોરલી ક્યારે વાગી
જીરે વાંસલડી ક્યારે વાગી
કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો
કે એવા સરવણ સાંઝ ની રે ગુઢારાગની
જીરે વિજોગણ ક્યારે વાગી
જીરે મોરલડી ક્યારે વાગી
હે....કાન તારી રે મોરલીએ મેં તો રે મોહીને
માને મોસાળ મેલ્યા
કાન તારી મોરલીએ મોહીને માને મોસાળ મેલ્યા
કે એવા સરવણ સાંઝ ની રે ગુઢારાગ ની
જીરે મોરલી ક્યારે વાગી
જીરે મોરલડી ક્યારે વાગી
જીરે વાંસલડી ક્યારે વાગી
જીરે મોરલડી ક્યારે વાગી
જીરે વેરાગણ ક્યારે વાગી
જીરે મોરલડી ક્યારે વાગી
જીરે વિજોગણ ક્યારે વાગી