Eklaj Aavya Manawa Ekla Jawana Sathi Vina Sangi Vina Ekla Jawana (English Lyrics) Karaoke (Gujarati Traditional Bhajan)

Eklaj Aavya Manawa Ekla Jawana Sathi Vina Sangi Vina Ekla Jawana (English Lyrics) Karaoke (Gujarati Traditional Bhajan)

750.00

  • Additional information
  • Reviews (0)
  • gujarati lyrics

Additional information

Singer

Mood

Gujarati Bhakti Geet

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

૧ ૨
હં હં ....
એકલાજ આવ્યા મનવા એકલા જવાના
સાથી વિના સંગી વિના એકલા જવાના
એકલા જવાના........ એકલા જવાના
એકલાજ આવ્યા મનવા એકલા જવાના
સાથી વિના સંગી વિના એકલા જવાના
એકલા જવાના........ એકલા જવાના
૧............૨.............૩...........૪............
કાળજાની કેડીએ કાયા ના સાથ દે....
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે
કાળજાની કેડીએ કાયા ના સાથ દે....
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે
છાયા ના સાથ દે ભલે
કાયા ના સાથ દે ભલે
પોતાના પંથે પોતાના વિનાના
સાથી વિના સંગી વિના એકલા જવાના
એકલા જવાના........ એકલા જવાના
એકલા જવાના........ એકલા જવાના
૧............૨.............૩...........૪............
આપણે એકલા ને કિરતાર એકલો ...
એકલા જીવો ને એનો આધાર એકલો
આપણે એકલા ને કિરતાર એકલો ...
એકલા જીવો ને એનો આધાર એકલો
વેદના સહીએ ભલે એકલા રહીએ ભલે
એકલા રહી ને બેલી પામું રે બધાના
સાથી વિના સંગી વિના એકલા જવાના
એકલા જવાના........ એકલા જવાના
એકલાજ આવ્યા મનવા એકલા જવાના
સાથી વિના સંગી વિના એકલા જવાના
એકલા જવાના........ એકલા જવાના
એકલા જવાના
એકલા જવાના