Shant Jharukhe Vaat Nirakhati Rup Ni Rani Joi Hati karaoke (Gujarati Lyrics)

Shant Jharukhe Vaat Nirakhati Rup Ni Rani Joi Hati karaoke (Gujarati Lyrics)

700.00

  • Additional information
  • Reviews (0)
  • gujarati lyrics
  • english lyrics

Additional information

Singer

Mood

Gujarati Ghazal

Album

AAGMAN 1

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

૧..........૨..........૩..........૪..........
હં હં ......
હં હં ......
હં હં ......
હં હં ......
૧..........૨..........૩..........૪..........
શાંત ઝરુખે વાટ નીરખતી
રૂપ ની રાણી જોઈ હતી
૧ ૨ ૩ ૪
શાંત ઝરુખે વાટ નીરખતી
રૂપ ની રાણી જોઈ હતી
મેં એક શેહેજાદી જોઈ હતી
૧ ૨ ૩ ૪
એના હાથ ની મેહંદી હસતીતી
એની આંખ નું કાજળ હસતુંતું
એક નાનું સરખું ઉપવન જાણે
મોસમ જોઈ વિકસતુતુ
૧ ૨ ૩ ૪
એના સ્મિત માં સો સો ગીત હતા
એની ચુપકીદી સંગીત હતી
એને પડછાયા ની હતી લગન
એને પગરવ સાથે પ્રીત હતી
૧..........૨..........૩..........૪..........
એણે આંખ ના આસોપાલવ થી
એક સ્વપ્ના મેહેલ શણગાર્યોતો
જરા નજર ને નીચી રાખીને
એણે સમય ને રોકી રાખ્યોતો
૧ ૨ ૩ ૪
એ મોજા જેમ ઊછળતીતી
ને પવન ની જેમ લેહરાતીતી
કોઈ હસી ને સામે આવે તો
બહુ પ્યાર ભર્યું શરમાતીતી
૧ ૨ ૩ ૪
એને યુવાન ની આશિષ હતી
એને સર્વ બલાઓ દુર હતી
એના પ્રેમ માં ભાગીદાર થવા
ખુદ કુદરત પણ આતુર હતી
૧ ૨
વર્ષો બા ....................દ ફરી આજે ...
એજ ઝરુખો .............જોયો છે .....
એજ ઝરુખો જોયો છે
૧ ૨ ૩ ૪
ત્યાં ગીત નથી સંગીત નથી
ત્યાં પગરવ સાથે પ્રીત નથી
ત્યાં સ્વપ્નાઓ ના મેહેલ નથી
ને ઉર્મીઓ ના ખેલ નથી
બહુ સુનુસુનું લાગે છે
બહુ વસમું વસમું લાગે છે
૧ ૨ ૩ ૪
એ નોતી મારી પ્રેમિકા કે નોતી મારી દુલ્હન
મેં તો એને માત્ર ઝરુખે
વાટ નીરખતી જોઈ હતી
કોણ હતી એ નામ હતું શું
એ પણ હું ક્યાં જાણું છું
૧...૨...૩...૪...
તેમ છતાં એ દિલ ને જાણે
વસમું વસમું લાગે છે
બહુ સુનુસુનું લાગે છે

1....2....3....4....
HUM...HUM..
HUM...HUM..
1... 2... 3... 4....
SHANT ZARUKHE
VAAT NIRAKHTI
RUP NI RAANI
JOI HATI
1 2 3 4
SHANT ZARUKHE
VAAT NIRAKHTI
RUP NI RAANI
JOI HATI
MAIN EK SHAHEZJADI
JOI HATI
1 2 3 4
ENA HAATH NI MEHENDI
HASTITI
ENI AANKH NU KAJAL
HASTUTU
EK NANU SARKHU
UPAVAN JANE
MOSAM JOI VIKASTUTU
1 2 3 4
ENA SMIT MA SO SO
GEET HATA
ENI CHUPKIDI
SANGEET HATI
ENE PADCHHAYANI
HATI LAGAN
ENE PAGRAV SATHE
PREET HATI
1......2......3.....4.....
ENE AANKH NA
AASOPALAV THI
EK SWAPNA MEHEL
SHANGARYOTO
JARA NAJAR NE NICHI
RAKHINE ENE SAMAY NE
ROKI RAKHYOTO
1 2 3 4
E MOJA JEM UCHHALTITI
NE PAWAN NI JEM
LEHERATITI
KOI HASI NE SAAME
AAVE TO
BAHU PYAR BHARYU
SHARMATITI
1 2 3 4
ENE YAUVAN NI
AASHISH HATI
ENE SARV BALAO
DUR HATI
ENA PREM MA
BHAGIDAR THAVA
KHUD KUDRAT PAN
AATUR HATI
1 2
VARSHO BAA......D
FARI THI AAJE....
E J JHARUKHO ....
JOYO CHHE
EJ JHARUKHO JOYO CHHE
1 2 3 4
TYAN GEET NATHI
SANGIT NATHI
TYAN PAGRAV SATHE
PRIT NATHI
TYAN SWAPNAO NA
MEHAL NATHI
NE URMIO NA
KHEL NATHI
BAHU SUNU SUNU
LAGE CHHE
BAHU VASMU VASMU
LAGE CHHE
1 2 3 4
E NOTI MAARI PREMIKA
KE NOTI MAARI DULHAN
ME TO ENE
MATRA JHARUKHE
VAAT NIRAKHTI
JOI HATI
KON HATI
E NAAM HATU SHU
E PAN HU KYA
JANU CHHE
1..2...3...4..
TEM CHHATA E DIL NE
JAANE
VASMU VASMU LAGE CHHE
BAHU SUNU SUNU
LAGE CHHE