Baliya Baap Ji re Tu To Din Dukhiya Ne Tare With Gujarati Lyrics
₹800.00
બળિયા બાપ જી રે તું તો દિન દુખિયા ને તારે

સુંદર ઘાટ ઘડે છે ઈશ્વર તું એને શણગારે
તું એને શણગારે
શીતળા ના રોગી આળોટે આવી તારે દ્વારે
- Description
- Additional information
- Reviews (0)
- Gujarati Lyrics
Description
1 2
બળિયા બાપ જી રે તું તો દિન દુખિયા ને તારે
બળિયા બાપ જી રે તું તો દિન દુખિયા ને તારે
બળિયા બાપ જી રે તું તો દિન દુખિયા ને તારે
બળિયા બાપ જી રે તું તો દિન દુખિયા ને તારે
હે દિન દુખિયા ને તારે લાખો જીવો ને ઉગારે
બળિયા બાપ જી રે
1 2
બળિયા બાપ જી રે તું તો દિન દુખિયા ને તારે
બળિયા બાપ જી રે તું તો દિન દુખિયા ને તારે
સુંદર ઘાટ ઘડે છે ઈશ્વર તું એને શણગારે
તું એને શણગારે
શીતળા ના રોગી આળોટે આવી તારે દ્વારે
આવી તારે દ્વારે
ઓ તારા સત નો દીવો બળતો હો હો હો જ રે
હે તારા સત નો દીવો બળતો
ઢાઢર ને કીનારે

તું કળજુગ નો દેવ દુલારો બળિયા થી પણ બળીયો
બળિયા થી પણ બળીયો
તારા દર્શન કરતા ખીલે હૃદય કમળ ની કળીયો
હૃદય કમળ ની કળીયો
હો જેનું કોઈ નહિ જગ માં તું હો હો હો જ રે
હે જેનું કોઈ નહિ જગ માં તું હાલે એની હારે

ગુરુ વચન થી મસ્તક દીધું ધન ધન તારી ભક્તિ
ધન ધન તારી ભક્તિ
યુગો યુગો સુધી પૂજાશે બળિયા તારી શક્તિ
બળિયા તારી શક્તિ
ઓ સાચી બાધા કરનારા ને હો હો હો જ રે
હે સાચી બાધા કરનારા ને ભાવ થી પાર ઉતારે

Additional information
Singer | |
---|---|
Music Director | MAHESH NARESH |
Mood | Gujarati Bhajan |
Movie | Bhathiji maharaj |
Only logged in customers who have purchased this product may leave a review.
1 2
બળિયા બાપ જી રે તું તો દિન દુખિયા ને તારે
બળિયા બાપ જી રે તું તો દિન દુખિયા ને તારે
બળિયા બાપ જી રે તું તો દિન દુખિયા ને તારે
બળિયા બાપ જી રે તું તો દિન દુખિયા ને તારે
હે દિન દુખિયા ને તારે લાખો જીવો ને ઉગારે
બળિયા બાપ જી રે
1 2
બળિયા બાપ જી રે તું તો દિન દુખિયા ને તારે
બળિયા બાપ જી રે તું તો દિન દુખિયા ને તારે
સુંદર ઘાટ ઘડે છે ઈશ્વર તું એને શણગારે
તું એને શણગારે
શીતળા ના રોગી આળોટે આવી તારે દ્વારે
આવી તારે દ્વારે
ઓ તારા સત નો દીવો બળતો હો હો હો જ રે
હે તારા સત નો દીવો બળતો
ઢાઢર ને કીનારે
બળિયા બાપ જી રે
1 2
બળિયા બાપ જી રે તું તો દિન દુખિયા ને તારે
બળિયા બાપ જી રે તું તો દિન દુખિયા ને તારે
તું કળજુગ નો દેવ દુલારો બળિયા થી પણ બળીયો
બળિયા થી પણ બળીયો
તારા દર્શન કરતા ખીલે હૃદય કમળ ની કળીયો
હૃદય કમળ ની કળીયો
હો જેનું કોઈ નહિ જગ માં તું હો હો હો જ રે
હે જેનું કોઈ નહિ જગ માં તું હાલે એની હારે
બળિયા બાપ જી રે
1 2
બળિયા બાપ જી રે તું તો દિન દુખિયા ને તારે
બળિયા બાપ જી રે તું તો દિન દુખિયા ને તારે
ગુરુ વચન થી મસ્તક દીધું ધન ધન તારી ભક્તિ
ધન ધન તારી ભક્તિ
યુગો યુગો સુધી પૂજાશે બળિયા તારી શક્તિ
બળિયા તારી શક્તિ
ઓ સાચી બાધા કરનારા ને હો હો હો જ રે
હે સાચી બાધા કરનારા ને ભાવ થી પાર ઉતારે
બળિયા બાપ જી રે
1 2
બળિયા બાપ જી રે તું તો દિન દુખિયા ને તારે
બળિયા બાપ જી રે તું તો દિન દુખિયા ને તારે
હે દિન દુખિયા ને તારે લાખો જીવો ને ઉગારે
બળિયા બાપ જી રે
બળિયા બાપ જી રે તું તો દિન દુખિયા ને તારે
બળિયા બાપ જી રે તું તો દિન દુખિયા ને તારે
બળિયા બાપ જી રે તું તો દિન દુખિયા ને તારે
બળિયા બાપ જી રે તું તો દિન દુખિયા ને તારે
બળિયા બાપ જી રે તું તો દિન દુખિયા ને તારે
બળિયા બાપ જી રે તું તો દિન દુખિયા ને તારે
બળિયા બાપ જી રે તું તો દિન દુખિયા ને તારે
Reviews
There are no reviews yet.