Adal Sonaran Badal Sonaran (With Female) (Gujarati Lyrics) Karaoke
₹900.00
અદલ સોનારણ બદલ સોનારણ
અદલ સોનારણ બદલ સોનારણ
હે ………………
કયોતો સોનારણ કડલાં ઘડાવી દઉં
કયોતો રે કાંબીયું ઘડાઉં
હોજી રે તમે કયોતો રે કાંબીયું ઘડાઉં
કાંબીયું કડલા ને શું રે કરું
- Description
- Additional information
- Reviews (0)
- Gujarati Lyrics
Description
અદલ સોનારણ બદલ સોનારણ
1 2
અદલ સોનારણ બદલ સોનારણ
સોનારણ ફૂલ નો ગજરો રે મારી
અદલ સોનારણ
1 2
હેજી સોનારણ કાળજા નો કટકો રે
મારી અદલ સોનારણ
અદલ સોનારણ બદલ સોનારણ
અદલ સોનારણ બદલ સોનારણ
હે ………………
કયોતો સોનારણ કડલાં ઘડાવી દઉં
કયોતો રે કાંબીયું ઘડાઉં
હોજી રે તમે કયોતો રે કાંબીયું ઘડાઉં
કાંબીયું કડલા ને શું રે કરું
હું તો માંગુ તારા દલડા નાં દાન
હું તારી બદલ સોનારણ
અદલ સોનારણ બદલ સોનારણ
અદલ સોનારણ બદલ સોનારણ
હે ………………
કયોતો પાટણ નું પટોળું લાવી દઉં
કપડા માં મોર ચિતરાવું
હોજીરે તારા કપડા માં મોર ચિતરાવું
હે પાટણ ના પટોળા ને શું રે કરું
મારે કરવા છે પ્રીતિ ના પાન
હું તારી બદલ સોનારણ
અદલ સોનારણ બદલ સોનારણ
અદલ સોનારણ બદલ સોનારણ
હે ………………
કયોતો સોનારણ ગરબો કોરાવી દઉં
કયોતો રે મોરલી બજાવું
હોજીરે તમે ક્યોતોરે મોરલી બજાવું
હે એકલડી મોરલી ને શું રે કરું
હું તો માંગુ મારો મોરલીવાળો કાન
હું તારી બદલ સોનારણ
અદલ સોનારણ બદલ સોનારણ
1 2
અદલ સોનારણ બદલ સોનારણ
સોનારણ ફૂલ નો ગજરો રે મારી
અદલ સોનારણ
1 2
હેજી સોનારણ કાળજા નો કટકો રે
મારી અદલ સોનારણ
અદલ સોનારણ બદલ સોનારણ
અદલ સોનારણ બદલ સોનારણ
Additional information
Singer | |
---|---|
Released | 1980 |
Music Director | Gaurang Vyaas |
Movie | Meru Mulande |
Mood | Dandiya , Raas ,Garba , |
Only logged in customers who have purchased this product may leave a review.
અદલ સોનારણ બદલ સોનારણ
1 2
અદલ સોનારણ બદલ સોનારણ
સોનારણ ફૂલ નો ગજરો રે મારી
અદલ સોનારણ
1 2
હેજી સોનારણ કાળજા નો કટકો રે
મારી અદલ સોનારણ
અદલ સોનારણ બદલ સોનારણ
અદલ સોનારણ બદલ સોનારણ
હે ..................
કયોતો સોનારણ કડલાં ઘડાવી દઉં
કયોતો રે કાંબીયું ઘડાઉં
હોજી રે તમે કયોતો રે કાંબીયું ઘડાઉં
કાંબીયું કડલા ને શું રે કરું
હું તો માંગુ તારા દલડા નાં દાન
હું તારી બદલ સોનારણ
અદલ સોનારણ બદલ સોનારણ
અદલ સોનારણ બદલ સોનારણ
હે ..................
કયોતો પાટણ નું પટોળું લાવી દઉં
કપડા માં મોર ચિતરાવું
હોજીરે તારા કપડા માં મોર ચિતરાવું
હે પાટણ ના પટોળા ને શું રે કરું
મારે કરવા છે પ્રીતિ ના પાન
હું તારી બદલ સોનારણ
અદલ સોનારણ બદલ સોનારણ
અદલ સોનારણ બદલ સોનારણ
હે ..................
કયોતો સોનારણ ગરબો કોરાવી દઉં
કયોતો રે મોરલી બજાવું
હોજીરે તમે ક્યોતોરે મોરલી બજાવું
હે એકલડી મોરલી ને શું રે કરું
હું તો માંગુ મારો મોરલીવાળો કાન
હું તારી બદલ સોનારણ
અદલ સોનારણ બદલ સોનારણ
1 2
અદલ સોનારણ બદલ સોનારણ
સોનારણ ફૂલ નો ગજરો રે મારી
અદલ સોનારણ
1 2
હેજી સોનારણ કાળજા નો કટકો રે
મારી અદલ સોનારણ
અદલ સોનારણ બદલ સોનારણ
અદલ સોનારણ બદલ સોનારણ
Reviews
There are no reviews yet.