Achko Machko Kareli (With Female ) (Gujarati Lyrics) Karaoke
₹750.00
તમે કિયા તે ગામના ગોરી રાજ
અચકો મચકો કારેલી
અમે ગોંડલ ગામના ગોરી રાજ
અચકો મચકો કારેલી
અમે ગોંડલ ગામના ગોરી રાજ
અચકો મચકો કારેલી
તમે દલડાં લીધાં ચોરી રાજ
- Description
- Additional information
- Reviews (0)
- Gujarati Lyrics
Description
તમે કિયા તે ગામના ગોરી રાજ
અચકો મચકો કારેલી
તમે કિયા તે ગામના ગોરી રાજ
અચકો મચકો કારેલી
અમે ગોંડલ ગામના ગોરી રાજ
અચકો મચકો કારેલી
અમે ગોંડલ ગામના ગોરી રાજ
અચકો મચકો કારેલી
તમે દલડાં લીધાં ચોરી રાજ
અચકો મચકો કારેલી
તમે દલડાં લીધાં ચોરી રાજ
અચકો મચકો કારેલી
આ તો ચોરી પર શિરજોરી રાજ
અચકો મચકો કારેલી
આ તો ચોરી પર શિરજોરી રાજ
અચકો મચકો કારેલી
હે…………..
જોને પાંચ વેંત ની પુતળી જ રે …
હે જોને પાંચ વેંત ની પુતળી
અને મુખ લોઢાના ઈ જોને દાંત
હે નારી સંગે નટ રમે……
હે……તમે ચતુર કરો વિચાર
1 2
ધીનધક ધીનધક રંગરંગીલુ સાંબેલું
ધીનધક ધીનધક છેલ છબીલું સાંબેલું
ધીનધક ધીનધક રંગરંગીલુ સાંબેલું
ધીનધક ધીનધક છેલ છબીલું સાંબેલું
1 2 3 4
તમે કેટલા ભાઈ કુંવારા રાજ
અચકો મચકો કારેલી
અમે સાતે ભાઈ કુંવારા રાજ
અચકો મચકો કારેલી
તમને કિયા તે ગોરી ગમશે રાજ
અચકો મચકો કારેલી
જે રંગે અમારી રમશે રાજ
અચકો મચકો કારેલી
Additional information
Singer | |
---|---|
Mood | garba |
Only logged in customers who have purchased this product may leave a review.
તમે કિયા તે ગામના ગોરી રાજ
અચકો મચકો કારેલી
તમે કિયા તે ગામના ગોરી રાજ
અચકો મચકો કારેલી
અમે ગોંડલ ગામના ગોરી રાજ
અચકો મચકો કારેલી
અમે ગોંડલ ગામના ગોરી રાજ
અચકો મચકો કારેલી
તમે દલડાં લીધાં ચોરી રાજ
અચકો મચકો કારેલી
તમે દલડાં લીધાં ચોરી રાજ
અચકો મચકો કારેલી
આ તો ચોરી પર શિરજોરી રાજ
અચકો મચકો કારેલી
આ તો ચોરી પર શિરજોરી રાજ
અચકો મચકો કારેલી
હે..............
જોને પાંચ વેંત ની પુતળી જ રે ...
હે જોને પાંચ વેંત ની પુતળી
અને મુખ લોઢાના ઈ જોને દાંત
હે નારી સંગે નટ રમે......
હે......તમે ચતુર કરો વિચાર
1 2
ધીનધક ધીનધક રંગરંગીલુ સાંબેલું
ધીનધક ધીનધક છેલ છબીલું સાંબેલું
ધીનધક ધીનધક રંગરંગીલુ સાંબેલું
ધીનધક ધીનધક છેલ છબીલું સાંબેલું
1 2 3 4
તમે કેટલા ભાઈ કુંવારા રાજ
અચકો મચકો કારેલી
અમે સાતે ભાઈ કુંવારા રાજ
અચકો મચકો કારેલી
તમને કિયા તે ગોરી ગમશે રાજ
અચકો મચકો કારેલી
જે રંગે અમારી રમશે રાજ
અચકો મચકો કારેલી
Reviews
There are no reviews yet.