Aarasur Na Ambe Ma Tame Jamava Vela Aavjo Karaoke With Gujarati Lyrics Sanjeevani Bhilande

Aarasur Na Ambe Ma Tame Jamava Vela Aavjo Karaoke With Gujarati Lyrics Sanjeevani Bhilande

750.00

આરાસુર ના અંબે માં તમે જમવા વહેલા આવજો
જમવા વહેલા આવજો સાથે સહેલી ને લાવજો
આરાસુર ના અંબે માં તમે જમવા વહેલા આવજો
સોમવારે શીરો પૂરી જમવા વહેલા આવજો

  • Description
  • Additional information
  • Reviews (0)

Description

આરાસુર ના અંબે માં તમે જમવા વહેલા આવજો
આરાસુર ના અંબે માં તમે જમવા વહેલા આવજો
જમવા વહેલા આવજો સાથે સહેલી ને લાવજો
આરાસુર ના અંબે માં તમે જમવા વહેલા આવજો

સોમવારે શીરો પૂરી જમવા વહેલા આવજો
સોમવારે શીરો પૂરી જમવા વહેલા આવજો
જમવા વહેલા આવજો સાથે બહુચર માં ને લાવજો
આરાસુર ના અંબે માં તમે જમવા વહેલા આવજો

મંગળવારે મોહનથાળ જમવા વહેલા આવજો
મંગળવારે મોહનથાળ જમવા વહેલા આવજો
જમવા વહેલા આવજો સાથે કાળકા માં ને લાવજો
આરાસુર ના અંબે માં તમે જમવા વહેલા આવજો

બુધવારે બરફી પેંડા જમવા વહેલા આવજો
બુધવારે બરફી પેંડા જમવા વહેલા આવજો
જમવા વહેલા આવજો સાથે ચામુંડા માં ને લાવજો
આરાસુર ના અંબે માં તમે જમવા વહેલા આવજો

ગુરુવારે ગુલાબજાંબુ જમવા વહેલા આવજો
ગુરુવારે ગુલાબજાંબુ જમવા વહેલા આવજો
જમવા વહેલા આવજો સાથે દુર્ગા માં ને લાવજો
આરાસુર ના અંબે માં તમે જમવા વહેલા આવજો

શુક્રવારે સુતરફેણી જમવા વહેલા આવજો
શુક્રવારે સુતરફેણી જમવા વહેલા આવજો
જમવા વહેલા આવજો સાથે દુર્ગા માં ને લાવજો
આરાસુર ના અંબે માં તમે જમવા વહેલા આવજો

શનિવારે શ્રીખંડ પૂરી જમવા વહેલા આવજો
શનિવારે શ્રીખંડ પૂરી જમવા વહેલા આવજો
જમવા વહેલા આવજો સાથે પાર્વતી માં ને લાવજો
આરાસુર ના અંબે માં તમે જમવા વહેલા આવજો

રવિવારે રસગુલ્લા જમવા વહેલા આવજો
રવિવારે રસગુલ્લા જમવા વહેલા આવજો
જમવા વહેલા આવજો સાથે ગાયત્રી માં ને લાવજો
આરાસુર ના અંબે માં તમે જમવા વહેલા આવજો

જળ જમના ની જાળી ભરાવું આચમન કરવા આવજો
આચમન કરવા આવજો સાથે લક્ષ્મી માં ને લાવજો
લવિંગ સોપારી અને પાન નાં બિડલા
મુખવાસ લેવાં આવજો
મુખવાસ લેવાં આવજો
સાથે સાવિત્રી માં ને લાવજો
આરાસુર ના અંબે માં તમે જમવા વહેલા આવજો
આરાસુર ના અંબે માં તમે જમવા વહેલા આવજો
જમવા વહેલા આવજો સાથે સહેલી ને લાવજો
આરાસુર ના અંબે માં તમે જમવા વહેલા આવજો
આરાસુર ના અંબે માં તમે જમવા વહેલા આવજો
જમવા વહેલા આવજો સાથે સહેલી ને લાવજો
આરાસુર ના અંબે માં તમે જમવા વહેલા આવજો
આરાસુર ના અંબે માં તમે જમવા વહેલા આવજો

Additional information

Singer

Mood

Gujarati Devotional / Bhajan

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.