Aaj Vagadavo Vagadavo Ruda Sharanyu Ne Dhol Karaoke With Gujarati Lyrics

Aaj Vagadavo Vagadavo Ruda Sharanyu Ne Dhol Karaoke With Gujarati Lyrics

700.00

આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
હે શરણાયું ને ઢોલ પ્રગટ દીવડા ઝાકમઝોળ
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
હે આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

હે આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
હે શરણાયું ને ઢોલ પ્રગટ દીવડા ઝાકમઝોળ
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ

હે આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે
હે આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે
હે સખી રઢિયાળી રઢિયાળી કરૂ વાતડી રે
હે સખી રઢિયાળી રઢિયાળી કરૂ વાતડી રે
હે મારી આંખડી ક્યા દીધાં બલમ જન્મોનાં કોલ
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
શરણાયું ને ઢોલ પ્રગટ દીવડા ઝાકમઝોળ
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ

હે આજ નાચે રે ઉમંગ અંગ અંગમાં રે
હે આજ નાચે રે ઉમંગ અંગ અંગમાં રે
હે સખી એવી રે રંગાણી એના રંગ માં રે
હે સખી એવી રે રંગાણી એના રંગ માં રે
એ હું તો બંધાણી સખી એની નજર્યું ને દોર
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
હે શરણાયું ને ઢોલ પ્રગટ દીવડા ઝાકમઝોળ
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ

Additional information

Singer

Movie

Raja Gopichand

Mood

Dandiya , Raas ,Garba ,

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

હે આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
હે શરણાયું ને ઢોલ પ્રગટ દીવડા ઝાકમઝોળ
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ

હે આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે
હે આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે
હે સખી રઢિયાળી રઢિયાળી કરૂ વાતડી રે
હે સખી રઢિયાળી રઢિયાળી કરૂ વાતડી રે
હે મારી આંખડી ક્યા દીધાં બલમ જન્મોનાં કોલ
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
શરણાયું ને ઢોલ પ્રગટ દીવડા ઝાકમઝોળ
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ

હે આજ નાચે રે ઉમંગ અંગ અંગમાં રે
હે આજ નાચે રે ઉમંગ અંગ અંગમાં રે
હે સખી એવી રે રંગાણી એના રંગ માં રે
હે સખી એવી રે રંગાણી એના રંગ માં રે
એ હું તો બંધાણી સખી એની નજર્યું ને દોર
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
હે શરણાયું ને ઢોલ પ્રગટ દીવડા ઝાકમઝોળ
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ