Aa Maru Gujarat Chhe Kinjal Dave Karaoke With Gujarati Lyrics

Aa Maru Gujarat Chhe Kinjal Dave Karaoke With Gujarati Lyrics

750.00

હા મોજે દરિયા અહીં દિવસને રાતું
1 2 3 4
હો ઊંચા રે શોખ એના ઉંચી રે વાતું
હા મોજે દરિયા અહીં દિવસને રાતું
ઊંચા રે શોખ એના ઉંચી રે વાતું
મન મોજીલી જાત છે
મન મોજીલી જાત છે
હા આ મારૂં ગુજરાત છે
આ મારૂં ગુજરાત

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

1 2 3 4
હો મોજે દરિયા અહીં દિવસને રાતું
1 2 3 4
હા મોજે દરિયા અહીં દિવસને રાતું
1 2 3 4
હો ઊંચા રે શોખ એના ઉંચી રે વાતું
1 2 3 4
હા મોજે દરિયા અહીં દિવસને રાતું
ઊંચા રે શોખ એના ઉંચી રે વાતું
મન મોજીલી જાત છે
મન મોજીલી જાત છે
1 2 3 4
હા આ મારૂં ગુજરાત છે
આ મારૂં ગુજરાત છે
1 2 3 4
હા આ મારૂં ગુજરાત છે
આ મારૂં ગુજરાત છે
1 2 3 4
હો ગાથા રે જેની જગ આખું ગાતું
વાગે જો ઢોલ તો ના રે રહેવાતું
નોખી એની ભાત છે
નોખી એની ભાત છે
1 2 3 4
હા આ મારૂં ગુજરાત છે
આ મારૂં ગુજરાત છે
1 2 3 4
હા આ મારૂં ગુજરાત છે
આ મારૂં ગુજરાત છે

હો મહેમાનોના માનમાં
અહીં હૈયા રે પથરાય છે
1 2 3 4
હો મીઠો અમારો આવકારો
દુનિયામાં વખણાય છે
1 2
હો પૃથ્વીપર એ જાણે
કુદરતની સોગાત છે
1 2 3 4
એ આ મારૂં ગુજરાત છે
આ મારૂં ગુજરાત છે
1 2 3 4
હા આ મારૂં ગુજરાત છે
આ મારૂં ગુજરાત છે

હો દુનિયામાં વાગે રે ડંકા
એના જ ચર્ચા થાય છે
1 2 3 4
હો ધન્યધરા વીરોની છે આ
ઉજળો રે ઇતિહાસ છે
1 2
હો મીઠી એની બોલી …..
જગમાં રે પ્રખ્યાત છે
1 2 3 4
અરે આ મારૂં ગુજરાત છે
આ મારૂં ગુજરાત છે
1 2 3 4
હા આ મારૂં ગુજરાત છે
આ મારૂં ગુજરાત છે
1 2 3 4
હા મોજે દરિયા અહીં દિવસને રાતું
ઊંચા રે શોખ એના ઉંચી રે વાતું
મન મોજીલી જાત છે
મન મોજીલી જાત છે
1 2 3 4
હા આ મારૂં ગુજરાત છે
આ મારૂં ગુજરાત છે
1 2 3 4
હા આ મારૂં ગુજરાત છે
આ મારૂં ગુજરાત છે
1 2 3 4
હા આ મારૂં ગુજરાત છે
આ મારૂં ગુજરાત છે

Additional information

Singer

Music Director

Vishal Vagheshwari & Sunil Vagheshwarii

Music Company

DRJ records gujarati, Rajveer Vaghela

Mood

Dance

Album

Aa maru gujarat chhe

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

1 2 3 4
હો મોજે દરિયા અહીં દિવસને રાતું
1 2 3 4
હા મોજે દરિયા અહીં દિવસને રાતું
1 2 3 4
હો ઊંચા રે શોખ એના ઉંચી રે વાતું
1 2 3 4
હા મોજે દરિયા અહીં દિવસને રાતું
ઊંચા રે શોખ એના ઉંચી રે વાતું
મન મોજીલી જાત છે
મન મોજીલી જાત છે
1 2 3 4
હા આ મારૂં ગુજરાત છે
આ મારૂં ગુજરાત છે
1 2 3 4
હા આ મારૂં ગુજરાત છે
આ મારૂં ગુજરાત છે
1 2 3 4
હો ગાથા રે જેની જગ આખું ગાતું
વાગે જો ઢોલ તો ના રે રહેવાતું
નોખી એની ભાત છે
નોખી એની ભાત છે
1 2 3 4
હા આ મારૂં ગુજરાત છે
આ મારૂં ગુજરાત છે
1 2 3 4
હા આ મારૂં ગુજરાત છે
આ મારૂં ગુજરાત છે

હો મહેમાનોના માનમાં
અહીં હૈયા રે પથરાય છે
1 2 3 4
હો મીઠો અમારો આવકારો
દુનિયામાં વખણાય છે
1 2
હો પૃથ્વીપર એ જાણે
કુદરતની સોગાત છે
1 2 3 4
એ આ મારૂં ગુજરાત છે
આ મારૂં ગુજરાત છે
1 2 3 4
હા આ મારૂં ગુજરાત છે
આ મારૂં ગુજરાત છે

હો દુનિયામાં વાગે રે ડંકા
એના જ ચર્ચા થાય છે
1 2 3 4
હો ધન્યધરા વીરોની છે આ
ઉજળો રે ઇતિહાસ છે
1 2
હો મીઠી એની બોલી .....
જગમાં રે પ્રખ્યાત છે
1 2 3 4
અરે આ મારૂં ગુજરાત છે
આ મારૂં ગુજરાત છે
1 2 3 4
હા આ મારૂં ગુજરાત છે
આ મારૂં ગુજરાત છે
1 2 3 4
હા મોજે દરિયા અહીં દિવસને રાતું
ઊંચા રે શોખ એના ઉંચી રે વાતું
મન મોજીલી જાત છે
મન મોજીલી જાત છે
1 2 3 4
હા આ મારૂં ગુજરાત છે
આ મારૂં ગુજરાત છે
1 2 3 4
હા આ મારૂં ગુજરાત છે
આ મારૂં ગુજરાત છે
1 2 3 4
હા આ મારૂં ગુજરાત છે
આ મારૂં ગુજરાત છે