હે વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
મારા મીઠા નાં રણ માં વાગ્યો રે ઢોલ
મીઠા નાં રણ માં વાગ્યો રે ઢોલ
પોહ્ળું થયું ને પછી પોહ્ળું થયું
પોહ્ળું થયું ને પછી પોહ્ળું થયું
એક સજ્જડ બમ પાંજરું પોહ્ળું થયું
એક સજ્જડ બમ પાંજરું પોહ્ળું થયું
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
મારા મીઠા નાં રણ માં વાગ્યો રે ઢોલ
મીઠા નાં રણ માં વાગ્યો રે ઢોલ
પોહ્ળું થયું ને પછી પોહ્ળું થયું
પોહ્ળું થયું ને પછી પોહ્ળું થયું
એક સજ્જડ બમ પાંજરું પોહ્ળું થયું