1....2....3....4....
ke odhni..........
odhu odhu ne udi jay
na na re revaay...
na na re sehvaay...
na koi ne kehvaay
haay haay....
are haay haay ..
shu vaat karo chho
ke odhni odhu odhune
udi jaay
કે ...ઓઢણી....
ઓઢું ઓઢું ને ઉડી જાય...
ના ના રે રેવાય.........
ના ના રે સેહવાય ...
ના કોઈ ને કેહવાય......હાય હાય
અરે હાય હાય શું વાત કરો છો
કે ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય
के ओढणी.....
ओढु ओढु ने उडी जाय ....
ना ना रे रेवाय .........
ना ना रे सेह्वाय ......
ना कोइ ने केह्वाय..हाय हाय
अरे हाय हाय शुं वात करो छो
के ओढणी ओढु ओढु ने उडी जाय
ओढणी ओढु ओढु ने उडी जाय
हो मैं तो भूल चली बाबुल का देस
पिया का घर प्यारा लगे
मैं तो भूल चली बाबुल का देस
पिया का घर प्यारा लगे
कोई मैके को............
हो कोई मैके को दे दो संदेस
पिया का घर प्यारा लगे
हो मैं तो भूल चली बाबुल का देस
पिया का घर प्यारा लगे
Pithi cholo pithi re pitrani
Pithi cholo pithi re pitrani
Haath pag joshe re
Var ni madi
Haath pag joshe re
Var na madi
Pithi cholo pithi re pitrani
Pithi cholo pithi re pitrani
આજ વરસે છે
હો આજ વરસે છે
કુમકુમ વરસાદ રે માડી તમે
આવો તો રમવાને રાસ
જાણે ગબ્બર થી
હો જાણે ગબ્બર થી
દેતું કોઈ સાદ રે
માડી તમે આવો તો રમવાને રાસ
માડી તમે આવો તો રમવાને રાસ
રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો
બેસી ને કરો કોઈ દી તો પ્યાર ની વાતો
રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો
રેહવા દો હવે રોજ ની તકરાર ની વાતો
બેહાલ થયો એ જ ક્યાં ઉપકાર છે ઓછો