You've just added this product to the cart:
Maro Mandavo Radhiyalo (Lagna Geet) (Gujarati Lyrics) Karaoke
Maro Mandavo Radhiyalo (Lagna Geet) (Gujarati Lyrics) Karaoke
મારો માંડવો રઢીયાળો લીલી પાંદડીએ
સોહારાવો મારા રાજ
સોહારાવો મારા રાજ
લીલીપીળી માંડવા ની છાયા મારા રાજ
લીલીપીળી માંડવા ની છાયા મારા રાજ
મારો માંડવો રઢીયાળો લીલી પાંદડીએ
સોહારાવો મારા રાજ
સોહારાવો મારા રાજ
મારો માંડવો રઢીયાળો લીલી પાંદડીએ
સોહારાવો મારા રાજ
સોહારાવો મારા રાજ
1 2 3 4
વીર ને દાદા જોઈએ તો એના દાદા ને
તેડાવો મારા રાજ
તેડાવો મારા રાજ
₹750.00