You've just added this product to the cart:
Chare Kankotari Chare Desh Moklavo Re (Lagna Geet) (Gujarati Lyrics) Karaoke
Chare Kankotari Chare Desh Moklavo Re (Lagna Geet) (Gujarati Lyrics) Karaoke
ચારે કંકોતરી ચારે દેશ મોકલાવો રે
પીળી કંકોતરી દાદા ઘેર મોકલાવો રે
પીળી કંકોતરી દાદા ઘેર મોકલાવો રે
દાદા તમે વેગે વેલા આવો રે
દાદા તમે વેગે વેલા આવો રે
સાથે અમારા દાદી માને લાવો રે
સાથે અમારા દાદી માને લાવો રે
બીજી કંકોતરી મામા ઘેર મોકલાવો રે
બીજી કંકોતરી મામા ઘેર મોકલાવો રે
₹600.00