Tamne Samay Nathi Ne Maro Samay Nathi (Gujarati Lyrics) Karaoke

Tamne Samay Nathi Ne Maro Samay Nathi (Gujarati Lyrics) Karaoke

750.00

  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics
  • English Lyrics

Additional information

Singer

Lyrics

BAPU BHAI GADHVI

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

૧ ૨ ૩ ૪
દિલનાં દર્દને .............
અશ્રુથી તોલી શક્યા નહીં....
દિલનાં દર્દને .............
અશ્રુથી તોલી શક્યા નહીં....
હૈયું પરસ્પર આપણે
ખોલી શક્યા નહીં;
જાલિમ જમાનો
બેઉની વચ્ચે હતો એથી,
સામે મળ્યા ને કાંઈ પણ
બોલી શક્યા નહીં.”
તમને સમય નથી....
૧ ૨ ૩ ૪
તમને સમય નથી અને
મારો સમય નથી,
તમને સમય નથી અને
મારો સમય નથી,
કોણે કહ્યું કે આપણી
વચ્ચે પ્રણય નથી.
તમને સમય નથી અને
મારો સમય નથી,
૧ ૨ ૩ ૪
રોકી રહી છે તમને તમારી
શરમ અને,
૧ ૨ ૩ ૪
રોકી રહી છે તમને તમારી
શરમ અને,
મારા સિવાય મારે
બીજો કોઈ ભય નથી.
તમને સમય નથી.......
૧ ૨ ૩ ૪
વિસરી જવું ..............
એ વાત મારા હાથ બહાર છે,
૧ ૨
વિસરી જવું ...................................
વિસરી જવું ..............વિસરી જવું ....
વિસરી જવું ...................................
વિસરી જવું
એ વાત મારા હાથ બહાર છે,
ને યાદ રાખવું એ તમારો
વિષય નથી
તમને સમય નથી.......
૧ ૨ ૩ ૪
એવું નથી કે આડે ગઈ મારી ઝંખના
ઝંખના ................ઝંખના ...............
ઝંખના ...........................................
આડે ગઈ મારી ઝંખના
એવું નથી કે આડે ગઈ મારી ઝંખના
એવું નથી કે સાવ તમારે હ્રદય નથી
તમને સમય નથી અને
મારો સમય નથી,
કોણે કહ્યું કે આપણી
વચ્ચે પ્રણય નથી.
તમને સમય નથી અને
મારો સમય નથી,
– બાપુભાઈ ગઢવી

1 2 3 4
Dil na dard ne
ashru thi toli
shakya nahi,
Dil na dard ne
ashru thi toli
shakya nahi,
Haiyu paraspar
aapne
kholi shaya nahi,
jalim jamano
beuni vachhe
hato athi,
Same maliya ne
kaipan boli
shakya nahi.

Tamne samay nathi
1 2 3 4
Tamne samay nathi
ane maro
samay nathi,
Tamne samay nathi
ane maro
samay nathi,
Kone kahiyu ke
aapdni vachhe
pranay nathi,

Tamne samay nathi
ane maro
samay nathi,
1 2 3 4
Roki rahi chey
tamne tamari
sharam ane,
1 2 3 4
Roki rahi chey
tamne tamari
sharam ane,
Mara shivay mare
bijo koi
bhay nathi,
Tamne samay nathi
1 2 3 4
Visri javu......
a vat mara
hath bahar chey,
1 2
Visri javu......
visri javu..visri
Visri javu......
Visri javu
a vat mara
hath bahar chey
Ne yaad rakhvu a
tamaro vishay
nathi,
Tamne samay nathi
1 2 3 4
Avu nathi ke
aade gayi
mari zankhna,
zankhan..zankhna
zankhna.........
aade gayi
mari zankhna,
Avu nathi ke
aade gayi
mari zankhna,
Avu nathi ke sav
tamare hriday
nathi,
Tamne samay nathi
ane maro
samay nathi,
Kone kahiyu ke
aapdni vachhe
pranay nathi,

Tamne samay nathi
ane maro
samay nathi,