Mehndi Te Vavi Malve Ne Eno Rang Gayo Gujarat Re Karaoke

Mehndi Te Vavi Malve Ne Eno Rang Gayo Gujarat Re Karaoke

500.00

  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics
  • English Lyrics

Additional information

Singer

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

૧ ૨ ૩ ૪
કંઠે રૂપ નું હાલરડું ને
આંખે મદ નો ભાર
ઘૂંઘટ માં જોબન ની જ્વાળા
ઝાંઝર નો ઝણકાર
લાંબો છેડો છાયલ નો
૧ ૨
લાંબો છેડો છાયલ નો
ને ગજરો ભારોભાર
લટકમટકતી ચાલ ચાલતી
જુઓ ગુર્જરી નાર
અરે ભાઈ જુઓ ગુર્જરી નાર
અરે ભાઈ જુઓ ગુર્જરી નાર
૧ ૨ ૩ ૪
મેહંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેહેંદી રંગ લાગ્યો
મેહંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેહેંદી રંગ લાગ્યો
૧ ૨ ૩ ૪
નાનો દીયરીયો ...........
લાડકો ને
૧ ૨ ૩ ૪
નાનો દીયરીયો લાડકો ને
કંઈ લાવ્યો મેહંદી નાં છોડ રે
મેહેંદી રંગ લાગ્યો
નાનો દીયરીયો લાડકો ને
કંઈ લાવ્યો મેહંદી નાં છોડ રે
મેહેંદી રંગ લાગ્યો
મેહંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેહેંદી રંગ લાગ્યો
મેહંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેહેંદી રંગ લાગ્યો
૧ ૨ ૩ ૪
વાટી ઘુટી ને ભર્યો .........
વાટકો ને
૧ ૨ ૩ ૪
વાટી ઘુટી ને ભર્યો વાટકો ને
ભાભી રંગો તમારા હાથ રે
મેહેંદી રંગ લાગ્યો
વાટી ઘુટી ને ભર્યો વાટકો ને
ભાભી રંગો તમારા હાથ રે
મેહેંદી રંગ લાગ્યો
મેહંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેહેંદી રંગ લાગ્યો
મેહંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેહેંદી રંગ લાગ્યો
૧ ૨ ૩ ૪
હે લાંબો ડગલો મૂછો વાંકડી
શિરે પાઘડી રાખી
હે લાંબો ડગલો મૂછો વાંકડી
શિરે પાઘડી રાખી
અરે બોલ બોલ તું સોડી સોડી
છેલછબીલો ગુજરાતી
અરે તન છોટુ પણ મન મોટું
૧ ૨
અરે તન છોટુ પણ મન મોટું
છે ખમીરવંતી જાતી
અરે ભલે લાગતો ભોળો
હું છેલછબીલો ગુજરાતી
ભઈ છેલછબીલો ગુજરાતી
રે ભઈ છેલછબીલો ગુજરાતી
૧ ૨ ૩ ૪
મેહંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેહેંદી રંગ લાગ્યો
મેહંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેહેંદી રંગ લાગ્યો
૧ ૨ ૩ ૪
હાથ રંગી ને વીરા ........
શું રે કરું રે
૧ ૨ ૩ ૪
હાથ રંગી ને વીરા શું રે કરું
એનો જોનારો પરદેશ રે
મેહેંદી રંગ લાગ્યો
હાથ રંગી ને વીરા શું રે કરું
એનો જોનારો પરદેશ રે
મેહેંદી રંગ લાગ્યો
મેહંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેહેંદી રંગ લાગ્યો
મેહંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેહેંદી રંગ લાગ્યો
૧ ૨ ૩ ૪
મેહંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેહેંદી રંગ લાગ્યો
ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ....
સમાપ્ત

Kanthe roop nu halardu ane aankhe madno bhar,
Ghunghat ma joban ni jawala zanzarno jamkar,
Lambo chedo chayal no, latak matakti chal,
Chalti chal juo gurjari naar.

Mehndi te vavi malvene ano rang gayo gujarat re,
Mehndi rang lagiyo.

Nano diyariyo ladko ne kai laviyo mehndi na chod re,
Mehndi rang..

Vati bhushi ne bharyo vatko ne bhabhi rango tamara hath re,
Mehndi rang..

Ae lambo daglo mucho vakadi shire paghadi rati,
Are bol bol to thodo thodo chel chabilo gujarati,
Are re hu chel chabilo gujarati,
Are tan khotu pan man motu, khamirvanti jati,
Are Bhale lagto bholo pan hu chel chabilo gujarati,
Are re hu chel chabilo gujarati,

Mehndi te vavi malvene ano rang gayo gujarat re,
Mehndi rang lagiyo.

Hathe rangine veera kone karu ano jonaro pardesh re,
Mehndi rang lagiyo.