- Additional information
- Reviews (0)
- Gujarati lyrics
Additional information
Singer | |
---|---|
Released | 2017 |
Only logged in customers who have purchased this product may leave a review.
૧ ૨ ૩ ૪
હો વીરા વિરલ તારી ઉમર છે થોડી
નોની ઉમર મા ચઢવું છે ઘોડી
વીરા વિરલ તારી ઉમર છે થોડી
નોની ઉમર મા ચઢવું છે ઘોડી
હેંડ ગોતી લાઉં હું તારા માટે છોરી
૧ ૨ ૩ ૪
ઓ છોટે રાજા ઓ છોટે રાજા
હેંડ વગડાવુ બેન્ડ વાજા
ઓ છોટે રાજા ભઈલુ રાજા
હેંડ વગડાવુ બેન્ડ વાજા
વીરા વિરલ તારી ઉમર છે થોડી
નોની ઉમર મા ચઢવું છે ઘોડી
વીરા વિરલ તારી ઉમર છે થોડી
નોની ઉમર મા ચઢવું છે ઘોડી
હેંડ ગોતી લાઉં હું તારા માટે છોરી
૧ ૨ ૩ ૪
ઓ છોટે રાજા ઓ છોટે રાજા
હેંડ વગડાવુ બેન્ડ વાજા
ઓ છોટે રાજા ભઈલુ રાજા
હેંડ વગડાવુ બેન્ડ વાજા
૧ ૨ ૩ ૪
હો લાડી લઇ આલુ તને રૂપાળારૂપની
કોઈ જોવે તો જાણે પરી પરલોક ની
૧ ૨ ૩ ૪
એ વીરા
લાડી લઇ આલુ તને રૂપાળા રૂપ ની
કોઈ જોવે તો જાણે પરી પરલોક ની
હેંડ જમાવી દઉં એની હારે જોડી
૧ ૨ ૩ ૪
ઓ છોટે રાજા ઓ છોટે રાજા
હેંડ વગડાવુ બેન્ડ વાજા
ઓ છોટે રાજા ભઈલુ રાજા
હેંડ વગડાવુ બેન્ડ વાજા
વીરા આકાશ તારી ઉમર છે થોડી
નોની ઉમર મા ચઢવું છે ઘોડી
વીરા આકાશ તારી ઉમર છે થોડી
નોની ઉમર મા ચઢવું છે ઘોડી
હેંડ ગોતી લાઉં હું તારા માટે છોરી
૧ ૨ ૩ ૪
ઓ છોટે રાજા ઓ છોટે રાજા
હેંડ વગડાવુ બેન્ડ વાજા
ઓ છોટે રાજા ભઈલુ રાજા
હેંડ વગડાવુ બેન્ડ વાજા
૧ ૨ ૩ ૪
હે વેવાઈ ના માંડવે જાન લઇ જાવું
તારી લુઆની થઇ જાન માં હું આવું
૧ ૨ ૩ ૪
હે વીરા
વેવાઈ ના માંડવે જાન લઇ જાવું
તારી લુઆની થઇ જાન માં હું આવું
જાશું જાડેરી જાન તારી જોડી
૧ ૨ ૩ ૪
ઓ છોટે રાજા ઓ છોટે રાજા
હેંડ વગડાવુ બેન્ડ વાજા
ઓ છોટે રાજા ભઈલુ રાજા
હેંડ વગડાવુ બેન્ડ વાજા
Reviews
There are no reviews yet.