Kumkum Na Pagala Paadya Madi Na Het Dhalya (Gujarati Lyrics) Karaoke

Kumkum Na Pagala Paadya Madi Na Het Dhalya (Gujarati Lyrics) Karaoke

750.00

કુમકુમના પગલા પાડ્યા માડીના હેત ઢળ્યા
જોવા લોકો ટોળે વળ્યા રે ………
માડી તારા આવવાના એંધાણા કળ્યા
માડી તારા આવવાના એંધાણા કળ્યા

માડી તું જો પધાર સજી સોળે શણગાર
આવી મારે તે દ્વાર થાશે પાવન પગથાળ
પાવન પગથાળ

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

હો કુમકુમના પગલા પાડ્યા માડીના હેત ઢળ્યા
કુમકુમના પગલા પાડ્યા માડીના હેત ઢળ્યા
કુમકુમના પગલા પાડ્યા માડીના હેત ઢળ્યા
કુમકુમના પગલા પાડ્યા માડીના હેત ઢળ્યા
જોવા લોકો ટોળે વળ્યા રે ………
માડી તારા આવવાના એંધાણા કળ્યા
માડી તારા આવવાના એંધાણા કળ્યા
હો… કુમકુમના પગલા પાડ્યા માડીના હેત ઢળ્યા
કુમકુમના પગલા પાડ્યા માડીના હેત ઢળ્યા
જોવા લોકો ટોળે વળ્યા રે ………
માડી તારા આવવાના એંધાણા કળ્યા
માડી તારા આવવાના એંધાણા કળ્યા

માડી તું જો પધાર સજી સોળે શણગાર
આવી મારે તે દ્વાર થાશે પાવન પગથાળ
પાવન પગથાળ
એ………દીપશે દરબાર ને રસે રંગ ની રસધાર
ગરબો ગોળગોળ ઘૂમતો થઇ જાશે સાકાર
જાશે સાકાર
ચાચર નાં ચોક જગ્યા દિવડીયા જ્યોત જગ્યા
ચાચર નાં ચોક જગ્યા દિવડીયા જ્યોત જગ્યા
હૈય્યા હારોહાર વળ્યા રે ……..
માડી તારા આવવાના એંધાણા કળ્યા
માડી તારા આવવાના એંધાણા કળ્યા
હો… કુમકુમના પગલા પાડ્યા માડીના હેત ઢળ્યા
કુમકુમના પગલા પાડ્યા માડીના હેત ઢળ્યા
જોવા લોકો ટોળે વળ્યા રે ………
માડી તારા આવવાના એંધાણા કળ્યા
માડી તારા આવવાના એંધાણા કળ્યા

માં તું તેજ નો અંબાર માં તું ગુણ નો ભંડાર
માં તું દર્શન દેશે તો થાશે આનંદ અપાર
આનંદ અપાર
હે………ભવોભાવનાનો સાર દયા દાખવી દાતાર
કૃપા કરજે અમ રંક પર થોડી લગાર
થોડી લગાર
સુરજ ના તેજ તપ્યા ચંદ્રકિરણ હૈય્યે વસ્યા
સુરજ ના તેજ તપ્યા ચંદ્રકિરણ હૈય્યે વસ્યા
અરે તારલિયા ટમટમ્યા રે ………
માડી તારા આવવાના એંધાણા કળ્યા
માડી તારા આવવાના એંધાણા કળ્યા
હો …કુમકુમના પગલા પાડ્યા માડીના હેત ઢળ્યા
કુમકુમના પગલા પાડ્યા માડીના હેત ઢળ્યા
અરે જોવા લોકો ટોળે વળ્યા રે ………
માડી તારા આવવાના એંધાણા કળ્યા
માડી તારા આવવાના એંધાણા કળ્યા
ઓ માડી તારા આવવાના એંધાણા કળ્યા
માડી તારા આવવાના એંધાણા કળ્યા

Additional information

Singer

Mood

garba

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

હો કુમકુમના પગલા પાડ્યા માડીના હેત ઢળ્યા
કુમકુમના પગલા પાડ્યા માડીના હેત ઢળ્યા
કુમકુમના પગલા પાડ્યા માડીના હેત ઢળ્યા
કુમકુમના પગલા પાડ્યા માડીના હેત ઢળ્યા
જોવા લોકો ટોળે વળ્યા રે .........
માડી તારા આવવાના એંધાણા કળ્યા
માડી તારા આવવાના એંધાણા કળ્યા
હો... કુમકુમના પગલા પાડ્યા માડીના હેત ઢળ્યા
કુમકુમના પગલા પાડ્યા માડીના હેત ઢળ્યા
જોવા લોકો ટોળે વળ્યા રે .........
માડી તારા આવવાના એંધાણા કળ્યા
માડી તારા આવવાના એંધાણા કળ્યા

માડી તું જો પધાર સજી સોળે શણગાર
આવી મારે તે દ્વાર થાશે પાવન પગથાળ
પાવન પગથાળ
એ.........દીપશે દરબાર ને રસે રંગ ની રસધાર
ગરબો ગોળગોળ ઘૂમતો થઇ જાશે સાકાર
જાશે સાકાર
ચાચર નાં ચોક જગ્યા દિવડીયા જ્યોત જગ્યા
ચાચર નાં ચોક જગ્યા દિવડીયા જ્યોત જગ્યા
હૈય્યા હારોહાર વળ્યા રે ........
માડી તારા આવવાના એંધાણા કળ્યા
માડી તારા આવવાના એંધાણા કળ્યા
હો... કુમકુમના પગલા પાડ્યા માડીના હેત ઢળ્યા
કુમકુમના પગલા પાડ્યા માડીના હેત ઢળ્યા
જોવા લોકો ટોળે વળ્યા રે .........
માડી તારા આવવાના એંધાણા કળ્યા
માડી તારા આવવાના એંધાણા કળ્યા

માં તું તેજ નો અંબાર માં તું ગુણ નો ભંડાર
માં તું દર્શન દેશે તો થાશે આનંદ અપાર
આનંદ અપાર
હે.........ભવોભાવનાનો સાર દયા દાખવી દાતાર
કૃપા કરજે અમ રંક પર થોડી લગાર
થોડી લગાર
સુરજ ના તેજ તપ્યા ચંદ્રકિરણ હૈય્યે વસ્યા
સુરજ ના તેજ તપ્યા ચંદ્રકિરણ હૈય્યે વસ્યા
અરે તારલિયા ટમટમ્યા રે .........
માડી તારા આવવાના એંધાણા કળ્યા
માડી તારા આવવાના એંધાણા કળ્યા
હો ...કુમકુમના પગલા પાડ્યા માડીના હેત ઢળ્યા
કુમકુમના પગલા પાડ્યા માડીના હેત ઢળ્યા
અરે જોવા લોકો ટોળે વળ્યા રે .........
માડી તારા આવવાના એંધાણા કળ્યા
માડી તારા આવવાના એંધાણા કળ્યા
ઓ માડી તારા આવવાના એંધાણા કળ્યા
માડી તારા આવવાના એંધાણા કળ્યા