Kon Halave Limdi Gujarati Song Karaoke
₹700.00
- Additional information
- Reviews (0)
- Gujarati Lyrics
- English Lyrics
Additional information
Singer | |
---|---|
Released | 1976 |
Music Director | Avinash Vyaas |
Movie | Sonbai Ni Chundadi (Gujarati Movie) |
Mood | Traditional |
Lyrics | Avinash Vyaas |
Only logged in customers who have purchased this product may leave a review.
૧ ૨ ૩ ૪
કોણ હલાવે લીમડી
ને કોણ ઝુલાવે પીપળી
ભાઈ ની બેની લાડકી ને
ભાઈલો ઝુલાવે ડાળખી
કોણ હલાવે લીમડી
ને કોણ ઝુલાવે પીપળી
ભાઈ ની બેની લાડકી ને
ભાઈલો ઝુલાવે ડાળખી
એ...........
લીંબડી ની આજ ડાળ ઝુલાવે
લીંબડી ઝોલા ખાય
હીંચકો નાનો બેનનો એવો
આમ ઝૂલણીયું જાય
લીલુડી લીંબડી હેઠે
બેનીબા હિંચકે હીંચે
લીલુડી લીંબડી હેઠે
બેનીબા હિંચકે હીંચે
કોણ હલાવે લીમડી
ને કોણ ઝુલાવે પીપળી
ભાઈ ની બેની લાડકી ને
ભાઈલો ઝુલાવે
બેનડી ઝૂલે
ભાઈલો ઝુલાવે ડાળખી
૧ ૨ ૩ ૪
હે....પંખીડા....પંખીડા
ઓરા આવો.... હે ..પંખીડા
બેની મારી હિંચકે હીંચે
ડાળીયો તું ઝૂલાવ
પંખીડા ડાળીએ બેસો
પોપટજી પ્રેમ થી હીંચો
પંખીડા ડાળીએ બેસો
પોપટજી પ્રેમ થી હીંચો
કોણ હલાવે લીમડી
ને કોણ ઝુલાવે પીપળી
ભાઈ ની બેની લાડકી ને
ભાઈલો ઝુલાવે
બેનડી ઝૂલે
ભાઈલો ઝુલાવે ડાળખી
૧ ૨ ૩ ૪
હે............................
આજ હીંચોળુ બેનડી તારા
હેત કહ્યા ના જાય
આજ હીંચોળુ બેનડી તારા
હેત કહ્યા ના જાય
મીઠડો વાયુ આજ બેની તારા
હિંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે
બેનીનો હીંચકો ડોલે
કોયલ ને મોરલા બોલે
બેનીનો હીંચકો ડોલે
કોણ હલાવે લીમડી
ને કોણ ઝુલાવે પીપળી
ભાઈ ની બેની લાડકી ને
ભાઈલો ઝુલાવે
બેનડી ઝૂલે
ભાઈલો ઝુલાવે ડાળખી
કોણ હલાવે લીમડી
ને કોણ ઝુલાવે પીપળી
ભાઈ ની બેની લાડકી ને
ભાઈલો ઝુલાવે
બેનડી ઝૂલે
ભાઈલો ઝુલાવે ડાળખી
ભાઈ ની બેની લાડકી ને
ભાઈલો ઝુલાવે ડાળખી
ભાઈ ની બેની લાડકી ને
ભાઈલો ઝુલાવે ડાળખી
ભાઈ ની બેની લાડકી ને
ભાઈલો ઝુલાવે ડાળખી
સમાપ્ત
Kon halave limdi ne kon julave pipde,
Bhai ni beni ladki ne bhailo julave dadkhi.
He limdi aaj daal julave limbodi jola khai,
Hichko nano ben no aavo aam julaniyo jai,
Liludi limdi hethe benudi hichke hiche,
Kon halave..
He pankhida ora aavo..
Beni mari hichke hinche, daali o hu julavu,
Pankhida dali a beso, popat thi prem thi hicho,
Kon halave..
He aaj hichodu bendi tara het kahya na jai,
Mithdo aayo aaj beni tara hichke besi jai,
Koyal ne morla bole, beni no hichko dole,
Kon halave..
Reviews
There are no reviews yet.