Koi Laal Laal Vaans Na Mandavada Bandhavo Karaoke Lagna Geet With Gujarati Lyrics

Koi Laal Laal Vaans Na Mandavada Bandhavo Karaoke Lagna Geet With Gujarati Lyrics

750.00

કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવો
કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો
કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો

  • Description
  • Additional information
  • Reviews (0)
  • Gujarati Lyrics

Description

હે કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવો
કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવો
કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો
કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો
હે આજ શુભ દિન આયો મારે આંગણીયે
આજ શુભ દિન આયો મારે આંગણીયે
કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવો
હે કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો

કંકુ છાંટીને મેતો લખી રે કંકોતરી
કંકુ છાંટીને મેતો લખી રે કંકોતરી
અક્ષત ફૂલડાં થી ફૈબાએ વધાવી
અક્ષત ફૂલડાં થી ફૈબાએ વધાવી
હે મેં તો લગન લીધા છે મારા ભત્રીજાના
મેં તો લગન લીધા છે મારા ભત્રીજાના
હે કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવો
હો કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો

વહેલેરા આવજો મોંઘેરા મહેમાનો
વહેલેરા આવજો મોંઘેરા મહેમાનો
લગનમાં મળવાનો અવસર છે સૌનો
લગનમાં મળવાનો અવસર છે સૌનો
હે રૂડી જાન્યુ જોડાશે વરરાજાની
રૂડી જાન્યુ જોડાશે વરરાજાની
હે કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવો
કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો
કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવો
કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો

Additional information

Mood

LAGNA GEET GUJARATI

Reviews

There are no reviews yet.


Only logged in customers who have purchased this product may leave a review.

હે કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવો
કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવો
કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો
કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો
હે આજ શુભ દિન આયો મારે આંગણીયે
આજ શુભ દિન આયો મારે આંગણીયે
કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવો
હે કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો

કંકુ છાંટીને મેતો લખી રે કંકોતરી
કંકુ છાંટીને મેતો લખી રે કંકોતરી
અક્ષત ફૂલડાં થી ફૈબાએ વધાવી
અક્ષત ફૂલડાં થી ફૈબાએ વધાવી
હે મેં તો લગન લીધા છે મારા ભત્રીજાના
મેં તો લગન લીધા છે મારા ભત્રીજાના
હે કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવો
હો કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો

વહેલેરા આવજો મોંઘેરા મહેમાનો
વહેલેરા આવજો મોંઘેરા મહેમાનો
લગનમાં મળવાનો અવસર છે સૌનો
લગનમાં મળવાનો અવસર છે સૌનો
હે રૂડી જાન્યુ જોડાશે વરરાજાની
રૂડી જાન્યુ જોડાશે વરરાજાની
હે કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવો
કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો
કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવો
કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો